Garavi Gujarat USA

બોરરસ જૉન્સને વર્્લ્્ડ ક્ાયમેટ એક્ટદીટ્વસ્્ટ્સને ્લ્ાઉટ્નંગ સ્ટ્દીટમાં બોલાવ્યા

-

વડા પ્રધાન બરોટરસ જૉન્સને 7 વર્થીય ક્ાઈિેટ એસ્ક્ટબ્વ્થટ અલીશા ગાટિયા અને બ્રિટટશ પત્રકાર ટકરણ રાય સબ્હત સિગ્ર યુકેિાં વસતા વલ્ડસિ ક્ાયિેટ એક્ટીબ્વ્થ્ટ્સને ડાઉબ્નંગ ્થટ્ીટિાં બ્નિંત્રણ આપી 'િુશ્કેલ નાણાકીય સિય' બ્વશે વાત કરી જણાવ્યું હતું કે િને "સંપૂણસિ બ્વશ્ાસ ્છે કે વડા પ્રધાન તરીકે િારા અનુગાિી પાસે "લરોકરોની સંભાળ રાખવાનું ચાલુ રાખવા િાટે નાણાકીય ફાયરપાવર અને હેડરૂિ હશે".

જૉન્સને જણાવ્યું હતું કે આ િશ્ુ કેલ નાણાકીય સિયિાં સરકાર િદદ કરવા િાટે શક્ય તટે લું બધું કરી રહી ્છે. અિે 8 બ્િબ્લયન સવં દે નશીલ પટરવારરોના બ્ખ્થસાિાં £1,200 િકૂ ી રહ્ા ્છીએ. એનર્જી ખચિસિ ાં િદદ કરવા િાટે દરેકને £400, પન્ે શનરરો િાટે £300, કાઉસ્ન્સલ ટેક્સ િાટે £150 પી રહ્ાં ્છીએ અને સપ્ટેમ્બર અને ઓક્ટરોબરિાં વધુ િદદ આવશ.ે િને સપં ણૂ ખાતરી ્છે નવા વડા પ્રધાન આગાિી સિયગાળાિાં લરોકરોને િદદ કરવા િાટે શું કરનાર ્છે તે બ્વર્ે સપ્ટેમ્બર/ ઓક્ટરોબરિાં કેટલીક વધુ જાહેરાતરો કરશ.ે "

નરોટટંગહાિશાયરની 7 વર્થીય ક્ાઈિેટ એસ્ક્ટબ્વ્થટ અલીશા ગટિયાને 'ચાઈલ્ડ ઓફ બ્રિટન એવરોર્સસિ 2022' ટીવી એન્કર ઈિન હરોમ્સ દ્ારા પ્ર્થતુત કરાયરો હતરો. ટકરણ રાયે કહ્યં, 'અલીશા અસંખ્ય લરોકરો િાટે પ્રેરણારૂપ ્છે.’’

પ્રેક્ષકરોિાં બંને પગ કપાયેલા હરોવા ્છતાં 1 બ્િબ્લયન પાઉન્ડ એકત્ર કરનાર 7 વર્થીય ટરોિ હડગલ ઉફસ્્થથત રહ્રો હતરો જેની વડા પ્રધાને પ્રશંસા કરી હતી.

Newspapers in English

Newspapers from United States