Garavi Gujarat USA

્પાફકસ્તાન્માં પ્રધાનની કારને ઓવર્ટેક કરનાર નહન્દમુ ્પફરવાર ્પર હમુ્મલો

-

પાકિસ્્તાનમાં હિન્્દદુ યદુવ્તીઓના અપિરણ િરીને બળજબરીથી ્તેમનદુ ધમાાં્તરણ િરાવવામાં આવ્તદું િોય ્તેવા ઘણા કિસ્્સા નોંધાયા છે. મકં ્દરો અને ગદુરુદ્ારા પર િદુમલા પણ પાકિસ્્તાનમાં બિદુ ્સામાન્ય વા્ત છે. િવે ્તો ત્યાંના લોિો એિ ડગલદુ આગળ વધ્યા છે. પાકિસ્્તાનના હ્સધં પ્ા્તં માં એિ હિન્્દદુ પકરવાર પર જીવલેણ િદુમલો િરાયો છે અને આ પકરવારનો વાંિ એટલો જ િ્તો િે, ્તેણે પાકિસ્્તાન ્સરિારના

પ્ધાનના હપ્તરાઈ શમશેર હપ્તાફી અને ્તેના ્સાગકર્તોએ આ હિન્્દદુ પકરવારને માર માયયો િ્તો. િવે પાકિસ્્તાનની પોલી્સ આ મામલાની ્તપા્સ િરી રિી છે. અજયિુમાર નામના વ્યહતિનો પકરવાર મંક્દરમાં ્દશ્શન િરીને પર્ત ફરી રહ્ો િ્તો.્તે વખ્તે રસ્્તામાં ્તેમને પ્ધાનની િાર ઓવરટેિ િરવાનો પ્યા્સ િયયો િ્તો. જોિે શરૂઆ્તમાં પ્ધાનની િાર ્તેમને ઓવરટેિ િરવાનો મોિો આપ્યો નિો્તો.

આ પછી ્તિ મળી ત્યારે અજયિુમારે િારનો ઓવરટેિ િયયો િ્તો. જેનાથી પ્ધાનની િારમાં બેઠેલો ્તેમનો હપ્તરાઈ શમશેર ઉશ્િેરાયો િ્તો અને એ પછી ઝડપથી િાર ચલાવીને અજય િુમારની િારને અટિાવી િ્તી અને ્તેમને બિાર િાઢીને માર માયયો િ્તો. ્તેમના પકરવારના ્સભ્યો પર પણ િદુમલો િરવામાં આવ્યો િ્તો. આ ઘટના બા્દ પાકિસ્્તાનની શાિબાઝ શરીફની ્સરિારની ભારે ટીિા થઇ િ્તી.

 ?? ?? પ્ધાન અબ્્દદુલ બારીની િારને ઓવરટેિ િરવાની હિંમ્ત િરી િ્તી.
પ્ધાન અબ્્દદુલ બારીની િારને ઓવરટેિ િરવાની હિંમ્ત િરી િ્તી.

Newspapers in English

Newspapers from United States