Garavi Gujarat USA

આવલયાનું શાહરુખ સાથે ખાસ બોન્્ડડિંગ

-

આલિયા ભટ્ટ અત્યારે તેના પ્ેગ્નન્્સસી ટાઈમનસી મજા માણસી રહસી છે અને ઓટસીટસી પ્િેટફોમ્મ નેટફ્્લિક્્સ પર તાજેતરમાં રરિસીઝ થયેિસી તેનસી નવસી રફલ્મ 'ડાલિિંગ્્સ'ને મળેિસી ્સફળતાથસી તે ખૂબ ખુશ છે. આ રફલ્મને આલિયા ભટ્ટ અને શાહરુખ ખાને ્સાથે મળસીને પ્ોડ્ુ્સ કરસી છે અને તેમાં આલિયા ભટ્ટ મુખ્ય રકરદાર ભજવ્યું છે. આલિયા અને શાહરુખ અગાઉ રફલ્મ 'ડસીઅર લજંદગસી' માં ્સાથે નજર આવસી ચૂક્યા છે અને આ રફલ્મને દશ્મકો તરફથસી પોલઝરટવ રરએક્શન મળ્યા હતા અને બોક્્સ ઓરફ્સ પર પણ આ રફલ્મ ્સફળ રહસી હતસી. આલિયા શાહરુખ ્સાથે સ્પેલશયિ બોફ્ન્ડંગ ધરાવે છે અને એક ઈન્ટરવ્યૂ દરલમયાન આલિયાએ શાહરુખ ્સાથે તેના ગાઢ ્સંબંધ અને ભલવષ્ય અંગે ચચા્મ કરસી હતસી.

શાહરુખ લવશે પોતાના લવચારો રજુ કરતા આલિયાએ કહ્યં હતું કે, હું તેમનસી ્સાથે દરરોજ તો વાત નથસી કરતસી અને મારે તેમનસી ્સાથે એવા રરિેશન્્સ છે કે, મારે તેમનસી ્સાથે ફોમ્મિ વાત કરવાનસી જરૂર પણ નથસી પડતસી. મારું તેમનસી ્સાથે ઈન્ટરેક્શન એકદમ ્સરળ છે

અને તેમને પણ તે જ ગમે છે. તેમને મારા માટે અને મને તેમના માટે ખૂબ જ માન છે. તેઓ ખૂબ જ બસીઝસી હોય છે પરતં રફલ્મ 'ડાલિિંગ્્સ' નસી દરેક ઈમ્પોટ્મન્ટ ઈવેન્ટમાં તેઓ હાજર રહ્ા છે. તેઓ રફલ્મના મુહૂત્મ ્સમયે પણ હાજર રહ્ા હતા. મને યાદ છે કે તે ્સમયે અમે એક જ સ્ટુરડયોમાં શૂટ કરસી રહ્ા હતા. એક તરફ, તેઓ 'પઠાણ' નું શૂરટગં કરસી રહ્ા હતા તો બસીજી તરફ, અમારસી રફલ્મ 'ડાલિિંગ્્સ' નું શૂરટંગ શરુ થવાનું હતું. તેઓ કોઈને ઈન્ફોમ્મ કયા્મ વગર જ ્સેટ પર પહોંચસી ગયા હતા. રફલ્મમાં શેફાિસી શાહના શૂરટગં ના છેલ્ા રદવ્સે પણ તેઓ આવ્યા હતા અને અમારા ્સૌનો જુસ્્સો વધાયયો હતો. આ ્સાથે જ, આલિયાએ ઉમયે િંુ હતું કે, અમારસી રફલ્મ 'ડાલિગ્િં ્સ' જોયા પછસી તમે ણે મારો આભાર માન્યો હતો અને રફલ્મ ખબૂ જ ્સર્સ બનસી છે તમે કહ્યં હત.ું આ ઉપરાતં , તમે ણે ભલવષ્યમાં અમારે બનં એે ્સાથે મળસીને રફલ્મો બનાવવસી જોઈએ તવે સી પણ ઈચ્છા તમે ણે વ્યક્ત કરસી હતસી. ફરસી એકવાર, હું તમે નસી ્સાથે શરૂ ટંગ કરવા ઉત્્સકુ છું કારણ કે મને ખબર છે હજુ તો મારા કરરયરનસી શરૂઆતનો ્સમય છે અને મારે હજુ તમે નસી પા્સથે સી ઘણું શસીખવાનું બાકી છે. કોઈપણ રફલ્મ મકે ્સ્મ અમને બનં ને ્સાથે કાસ્ટ કરવાનું નથસી લવચારસી રહ્ા અને તવે સી કોઈ રફલ્મ પણ ઓફર થઈ નથસી પરંતુ હું આશા રાખું છું કે, ટકૂં ્સમયમાં જ એવસી કોઈ ફ્સ્રિપ્ટનસી ઓફર

અમારસી ્સામે આવશ.ે

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States