Garavi Gujarat USA

થાય સરખામણી તો ઉતરતા નથી...ઃ વિદ્ા બાલન

-

ભારતસીય લ્સનેમામાં હંમેશા પુરુષ કિાકારોનસી ્સરખામણસીએ મલહિા અલભનેત્સીઓ ્સાથે અન્યાય થતો હોવાનું ચચા્મય છે. અગાઉ, અનેકવાર એક્ટ્સ્મ અને એક્ટ્ે્સસી્સ વચ્ેના મોટા પેમેન્ટ ગેપ પર પણ અનેક ચચા્મ થઈ ચૂકી છે. આ ્સાથે જ, મલહિા એક્ટ્ે્સ રફલ્મમાં મહત્વનો રોિ ભજવતસી હોય તો પણ આખરે રફલ્મનસી ્સફળતાનો શ્ેય પુરુષ કિાકારોને જ આપવામાં આવે છે. બોિસીવૂડમાં આ ફ્સ્થલતનો લવરોધ કંગના રણોત અને દસીલપકા પાદુકોણ પણ કરસી ચૂક્યા છે. હવે, લવદ્ા બાિને પણ તેનસી ્સફળ રફલ્મ 'લમશન મંગિ' લવશે આ ચચા્મને ્સમથ્મન આપ્યું છે.

લવદ્ા બાિને આ અંગે કહ્યં હતું કે, હું એક ઈન્ટરવ્યૂ આપસી રહસી હતસી. જેમાં પત્કારે મારસી ્સફળ રફલ્મો લવશે વાત કરસી હતસી અને તેમાં અનેક રફલ્મોના નામ િેવાયા હતા અને રફલ્મ બ્િોક બસ્ટર રફલ્મ 'લમશન મંગિ' નું નામ િેવામાં આવ્યું નહોતું. જયારે મેં તેમને આ રફલ્મનું નામ યાદ કરાવ્યું ત્યારે તેમણે કહ્યં કે, એ તો અક્ષયકુમારનસી ્સફળ રફલ્મ કહેવાય. આ ખોટું છે. આ રફલ્મમાં અક્ષયનસી ્સાથે બસીજી પાંચ અલભનેત્સી હતસી અને તેમાંથસી કોઈને પણ રિેરડટ ન આપવસી તે ખોટસી વાત છે. અક્ષય એકિો જ આ રફલ્મને ્સફળ કરાવસી શક્યો ન હોત. 'લમશન મંગિ'માં અમારસી આખસી ટસીમનસી મહેનતથસી જ ્સફળતા મળસી હતસી પણ માં બોિસીવૂડમાં આ ્સમસ્યા પહેિેથસી જ જોવા મળે છે.

લવદ્ાએ ઉમેયુિં હતું કે, આ લવષય પર જેટિસી ચચા્મ થાય તેટિસી ઓછસી છે.

હંમેશા ્સફળ રફલ્મનસી રિેરડટ હસીરોને જ

આપવસી તે ખોટું છે. આ વષષે 'ગંગુબાઈ કારઠયાવાડસી' લહટ રહસી છે અને આ રફલ્મનસી હસીરો ગણો તો, તે આલિયા ભટ્ટ હતસી. એક્ટ્ે્સસી્સ તેમના અલભનયથસી પણ અનેક રફલ્મો લહટ કરાવે છે પણ તેનસી ચચા્મ ઓછસી થાય છે. જયારે, કોઈપણ પુરુષ એક્ટ્સ્મનસી ભંગાર રફલ્મ જો ચાિસી જાય તો તેનસી વાહવાહસી થવા િાગે છે. આવા ટ્ેન્ડ આપણે ્સૌએ અનેકવાર

જોયા છે. જે બંધ થવા જોઈએ.

 ?? ??

Newspapers in English

Newspapers from United States