Garavi Gujarat USA

બોલીવૂડનો ટેલેન્ટેડ અભિનેતા કાભતતિક આર્તિન

મેં કોઈ દિવસ દિલ્મ મળવાનું ગુમાન કે દિલ્મ ગુમાવવાનો કોઈ ડર રાખ્ર્ો નથી. મને પહેલા અમૂક વાર થતું હતું કે, જો એક દિલ્મ પછી બીજી નભહ મળે તો?

-

કહેવાય છે કે બોલીવૂડિાં સફળતા િેળવવા િાટે ગોડફાધરની જરૂર પડે છે. પરંતુ કેટલાક એવા કલાકારો પણ છે કે જેિણે ગોડફાધર વગર ટેલેન્ટથી પોતાનું સ્થાન જિાવ્યું છે. આવા કલાકારોિાં કામત્ષક આય્ષનનું નાિ સાિેલ છે. કરરયરની શરૂઆતથી જ કામત્ષક ધીરેધીરે પણ સિજદારીથી આગળ વધ્યો છે અને તેણે જાતે જ તેની સ્ટાર વેલ્યૂ વધારી છે. દેશભરિાં કરોડો ફેન્સ ધરાવનાર અને હંિેશા મવવાદોથી દૂર રહેલા કામત્ષકે તેના કરરયર ગ્ાફ અને ઈન્ડસ્ટ્ીિાં તેના ગ્ોથ મવશે ચચા્ષ કરી હતી.

કામત્ષકે તેના કરરયર અંગે કહ્યં હતું કે, હું ઈન્ડસ્ટ્ીની બહારથી આવ્યો હતો અને હું કોઈને પણ ઓળખતો નહોતો. હું જે પણ શીખ્યો છું અને અત્યારે જ્યાં પણ પહોંચ્યો છું ત્યાં િારા ટેલેન્ટને કારણે જ પહોંચ્યો છું અને આ પરરસ્સ્થમતએ પણ િારી િદદ કરી છે. હું ઘણું જલ્દી શીખું છું. િારો અનુભવોએ પણ િને મશખવાડ્ું છે. િારી શીખવાની ધગશ હું કોઈ રદવસ છોડવાનો નથી અને આ રીતે જ આગળ વધતો રહીશ.

આ સાથે જ કામત્ષકે પોતાના પર મવશ્ાસ વ્યક્ત કરતા કહ્યં હતું કે, િેં કોઈ રદવસ રફલ્િ િળવાનું ગુિાન કે રફલ્િ ગુિાવવાનો કોઈ ડર રાખ્યો નથી. િને પહેલા અિૂક વાર થતું હતું કે, જો એક રફલ્િ પછી બીજી નમહ િળે તો? આ કારણે જ, િેં દરેક રફલ્િિાં િારું બેસ્ટ પરફોિ્ષન્સ આપવાનું નક્ી કયુું હતું. હું લકી છું કે, િેં કરેલી િહેનતનું ફળ િને િળ્યું છે અને લોકોએ પણ િને મવમવધ રોલ્સિાં સ્વીકાયષો છે.

Newspapers in English

Newspapers from United States