Garavi Gujarat USA

ઉંમર છુપાવવામાં મે્કઅપ મહત્તવનરી ભૂપ્મ્કા ભજવે છે

- મસ્્કકારકાઃ લિપસ્સ્ટિ્કનો ખોટિો શેડઃ આઇશેડોઃ આઈિકાઇનરઃ બ્િશ ઓનઃ

મે્કઅપ સુંદરતા વધારવાની સાથે સાથે આત્મહવશ્ાસમાં પણ વૃહધિ ્કરે છે. મે્કઅપની મદદથી તમે ઇચ્છો એવું સૌંદય્ટ મેળવી શ્કો છો, પરંતુ મે્કઅપ ્કરતી વખતે ્કરવામાં આવતી ભૂલો તમારી સુંદરતાને વધારવાને બદલે ઉંમર િોય એના ્કરતાં વધુ એટલે ્કે તમે મોટી ઉંમરના િોય એવું લાગે છે. એ ભૂલો અંગે જાણીએ.

મે્કઅપમાં ભૂલ ્કરીને ઉંમરલાય્ક દેખાતા નથીને?

પાંપણ લાંબી, ્કાળી લાગે અને તેનો ગ્ોથ વધારે દેખાય એ માટે મસ્્કારાનો ઉપયોગ ્કરીએ છીએ. નીચેની પાંપણમાં મસ્્કારાનો વધુ પડતો ઉપયોગ આંખની નીચેની ્કરચલીઓને આ્કહર્્ટત ્કરે છે. આ ઉપરાંત નેચરલ લાગવાને બદલે ન્કલી લાગે છે.

હલપન્સ્ટ્ક તમારી છબી ઉપર જાદુઇ અસર ્કરે છે. તમે ્કોઇપણ ડરચ ્કલરની સાથે એક્સપેડરમેન્ટ ્કરી શ્કો છો, પરંતુ તમારા િોઠ પાતળા ્કે નાના િોય તો તમારે ડા્ક્ક ્કલસ્ટથી દૂર રિેવું જોઇએ. ડા્ક્ક રંગ તમારા િોઠને પાતળા દેખાડશે અને ઉંમર વધારે લાગશે.

આઇશેડો લગાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો એ તમારે આખા આઇહલડ ઉપર લગાવવાની નથી. આઇહલડ પર આઇશેડો લગાવવાથી તમારી ઉંમર વધારે લાગશે. આઇશેડો લગાવવાની સાચી રીત એ છે ્કે તમે તેને આંખના ફક્ત બિારના ખૂણા પર લગાવો.

આંખની નીચેની હલડ પર લાઇનરનો જરૂર ્કરતાં વધારે ઉપયોગ તમારી આંખોને નાની બતાવે છે. એનાથી હવપરીત રિભાવ માટે તમારે લાઇટ મે્કઅપ પેન્ન્સલનો ઉપયોગ ્કરવો જોઇએ. એ તમારી આંખના લુ્કને સુંદર અને આ્કર્્ટ્ક બનાવશે.

સામાન્ય રીતે ઘણી યુવતીઓ ડા્ક્ક અને ઇન્ટેન્સ ્કલસ્ટનું બ્લશ ઓન ્કરતી િોય છે. બ્લશ ઓન માટે ડા્ક્ક ્કલસ્ટનો ઉપયોગ ્કરવાથી તમે ઉંમર ્કરતાં વધારે મોટા લાગશો. ગાલની ઉપરના ભાગમાં બ્લશર એપ્લાય ્કરો વચમાં નિીં. ગાલને િાઇલાઇટ ્કરવી એ પણ એ્ક સારો હવ્કલ્પ છે. જ્યારે તેનો ઉપયોગ ્કરો ત્યારે નોઝ એડરયાની બાજુમાં એપ્લાય ન ્કરો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States