Garavi Gujarat USA

• વાનગી-વૈવવધ્્ય શિંગોડાના લોટનો ઉપમા

-

સામગ્્રીીઃ મશંગોડાનો લોટ ૧ વાડકી, ઘી ૨ ચમચી, સમારેલાં લીલા મરચાં ૧ ચમચી, સમારેલા લીલાં કોથમીર, મસંધાલુણ, સીંગદાણોનો ભુકો 2 ચમચી, કાળા મરીનો પાવડર, કઢી લીમડો ૪-૫

ર્રીતીઃ સૌથી પહેલા પેન માં ઘી ગરમ કરી મશંગોડાનો લોટ ને સેકીને કાઢી લો અને બીજા પેન માં ઘી ગરમ કરી તેમાં જીરુ, કઢી લીમડો, સમારેલાં લીલા મરચાં, સેકેલો લોટ નાખી થોડું ગરમ પાણી નાખો. એમાં સ્વાદનુસાર મીઠું, સીંગદાણોનો ભુકો, કાળા મરીનો પાવડર નાખી ઢાંકીને ધીમા તાપ પર થવા દો. સમારેલી કોથમીર નાખી સવ્વ કરો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States