Garavi Gujarat USA

સૂરણનું રાઈતું

-

સામગ્્રી:

૧ કપ છોલી , બાફીને મસળી લીધેલું સૂરણ ૧ કપ તાજું દહીં મસંધવ મીઠું , સ્વાદાનુસાર ૧ ૧/૨ ટીસ્પૂન સાકર ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ

૧/૨ ટીસ્પૂન કાળા મરીનો પાવડર ૨ ટીસ્પૂન સમારેલી કોથમીર

ર્રીતીઃ એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મમક્સ કરી લો. તેને રેફ્ીજરેટરમાં લગભગ ૧ કલાક માટે રાખો. ઠંડું પીરસો.

 ?? ??

Newspapers in English

Newspapers from United States