Garavi Gujarat USA

પિંપરિ‍ત િા‍તાતાના આશાસ્પદ િા‍તાતાકાિ: જ્યો‍તીન્‍દ્ર પંચોલી

- - કિરીટ દૂધાત

‘ટોળા બહારનો માણસ’ જ્્યોતીન્દદ્ર પંચોલીનો બીજો વાતાતાસંગ્રહ છે. આ ટૂંકી વાતાતાઓ ટૂંકી વાતાતા તરીકે તો આનંદ આપે જ છે પરંતુ આ બધી વાતાતાઓ એક નવલકથાના જુદાં જુદાં પ્રકરણો હો્ય એવું લાગે. આખો સંગ્રહ વાંચી લઈએ એક નવલકથા વાંચવાનો પણ આનંદ મળે છે. આ સંગ્રહની વાતાતાઓ સ્થળકેન્દદ્રી્ય છે. પંદર વીસ હજારની વસ્તીવાળા તાલુકા કક્ાનાં મથકના લોકોનાં જીવનની ઘટનાઓમાંથી વાતાતાઓ આકાર લે છે.

‘ સંકડાશ’ વાતાતામાં ઘરની ફૂટમાં માપી શકા્ય એવી સંકડાશ ફેલાઈને સુરેશ રમાના જીવનમાં વવસ્તરે છે અને એનું અંતે મધ્્યમ વગતા માટે બહુ મોટું કહી શકા્ય એવું આઘાતજનક પરરણામ આવે છે. તો ‘માળો’ વાતાતામાં શરદ અને સમક્ રમા સમક્ શરદનો બાળપણનો વમત્ર કાનજી જે પ્રશ્ન રજૂ કરે છે એમાં જજમેન્દટ લેવામાં સુરેશ જેવો વજલ્ા ન્દ્યા્યાધીશ પણ ગુંચવાઈ જા્ય છે. આ દેશમાં સૌથી મોટો પ્રશ્ન હો્ય એક વ્્યવતિ ભૂખથી કેવી રીતે બેહાલ થઈ જા્ય છે તેનો છે.

‘ભૂખ’ નામની વાતાતામાં મેરડકલ સા્યન્દસની દ્રષ્ટિથી આ પ્રશ્ન રજુ થા્ય છે. તો આ સંગ્રહની એક નોંધપાત્ર વાતાતા ‘રેરડ્યો’માં પુત્રે વપતાના ઉપર લાદેલી નજરકેદ ભૂલવાનો એકમાત્ર ઉપા્ય ચોવીસે કલાક રેડી્યો વગાડવો બની રહે છે. એ જ પરરષ્સ્થવતને વર્ષો પછી પુત્રે ભોગવવાની આવે છે ત્્યારે વાચક સ્તબ્ધતા અનુભવે છે. ‘ટોળા બહારનો માણસ’માં વપતા વાડીલાલ અને એના પુત્ર વંશનો પોતાના વંશવેલો વધારવાની ઝંખનામાં પોતાની પાછલી વજંદગી કેવી રીતે વણસી જા્ય છે તને વચત્ર છે. ‘રવિધા’ વાતાતામાં પ્રમોદરા્યને ના્યબ કલેકટર તરીકે વનવૃવતિ પછી પછી હોષ્સ્પટલમાં વહીવટી વડા તરીકે એમના અગાઉના અનુભવને આધારે નોકરી તો મળે છે પરંતુ પોતાની અગાઉની નોકરીમાં પોતાને જે અનુભવ નથી થ્યો તે વનવૃવતિ પછી રમેશ નામના પોતાના હાથ નીચે કામ કરતા કમતાચારીને કારણે થા્ય છે. કટોકટીના સમ્યમાં પોતાનો પુત્ર મહેશ અને જેને લબાડ ધારેલોએ કમતાચારી રમેશ જે પરસ્પર વવરોધી વતતાન કરે છે એ જોતા ઉચ્ચ અવધકારી પણ માણસજાતને પૂરેપૂરી જાણતા નથી એ બોધ અહીં થા્ય છે. ‘જન્ો મન્ો’ વાતાતામાં વાચકને ચંદ્રકાંત બક્ીની ખુબ જાણીતી વાતાતા ‘એક સાંજની મુલાકાત’નું આછું આછું સ્મરણ થશે કેમ કે અહીં થીમનું દૂરનું સામ્્ય છે. એમાં લોકાલનો પણ મોટો ફાળો છે. જ્્યોતીન્દદ્ર પંચોલીની વાતાતાઓમાં લોકલ એક અલગ જ સ્વાદ ઉમેરે છે. અહીં પત્ીના મૃત્્યુ

પછી એકલા પડી ગ્યેલા

વૃધ્ધોના પાત્રો એકથી વધુ વાતાતાઓમાં છે. ‘વત્રરાશી નું બીજું પદ’ વાતાતામાં પણ અગાઉ કટે લીક વાતાતાઓમાં આવી ગ્યું તે, સંતાનો મા-બાપ સાથે જે અ્યોગ્્ય વતતાન કરે છે એનો છે. પણ બીજાં લેખકોની મોટા ભાગની વાતાતાઓમાં છેલ્ે વૃધ્ધો અસહા્ય થઈને અપમાનના ઘૂંટ પીને રહી જા્ય છે એવંુ આ વાતાતાઓમાં બનતું નથી.

આટલંુ કહ્ા પછી જ્્યોતીન્દદ્ર પંચોલી કેવા વાતાતાકાર છે તે પ્રશ્નનો જવાબ આપું તો મારી દ્રષ્ટિએ એ પરપં રાગત રીતે વાતાતા લખતા વાતાતાકાર છે. અત્્યારે ઉછીના લીધેલાં કથન અને આકારને વસધ્ધ કરવામાં ઘણા લેખકો વનષ્ફળ જા્ય છે એવા વાતાવરણમાં જ્્યોતીન્દદ્ર પંચોલીનું પરંપરાગત વાતાતાકાર હોવું મારું દ્રષ્ટિએ એક એક આશ્ાસનની વાત છ.ે

તેમનામાં એક આશાસ્પદ નવલકથાકારના પણ લક્ણો છે. જે રીતે અગાઉ મોહમ્મદ માંકડ કે રદલીપ રાણપુરા જેવા વસધ્ધહસ્ત લેખકોએ નાના તાલુકા કક્ાનાં કસબાનાં સ્થળોને લોકાલ બનાવીને કેટલીક ્યાદગાર નવલકથાઓ આપી છે એ પરંપરામાં જ્્યોતીન્દદ્ર પંચોલી પણ નવલકથા આપી શકે એવી આગાહી આ વાતાતાઓ જોતાં સહેજે કરી શકા્ય તેમ છે. ટોળા બહાિનો માણસ. લેખક ઃ જયોત‍તન્‍દ્ર પંચોલી પ્રકાશક ઃ તિશ્વગાથા, સુિેન્‍દ્રનગિ SB રકંમ‍ત ઃ ૧૭પ/

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States