Garavi Gujarat USA

ખરતાં વાળ માટે આ‍યુવવેદદક ઉપચાર આ‍યુવવેદ શું સૂચવે છે?

-

ખરતાં વાળની ફરરયાદ સૌૌંદય્ય સૌંબંધિત ફરરયાદમાં સૌૌથી વિુ જોવા મળતી ફરરયાદ છે. સૌૌંદય્ય તરફ જાગ્રત હોય તેવા યુવક-યુવતીઓ જ નહીં, પરંતુ વાળ ખરવાની સૌમસ્યાના ભોગ નાના બાળકો-બાળકીઓ અને પ્ૌઢ સ્‍ત્ીઓ પણ બનતા હોય છે. વાળ ખરવાથી વાળનો જથ્થો ઓછો થઇ જાય છે. કપાળમાં સૌામેની તરફથી વાળ ઓછા થઇ જવાથી ચહેરો બીમાર અને ધનસ્તેજ દેખાય છે. પુરૂષોમાં આનુવંધિક કારણને લઇને કપાળમાં લમણાની બંને બાજુથી હેરલાઇન પાછળ ખસૌવી, વાળનો જથ્થો ઓછો થતો જવો એ સૌામાન્ય ગણાય. પરંતુ આવી જ બાલ્‍ડનસૌે પેટન્ય યુવતીઓ, રકિોરો કે નવયુવાનોમાં થવા લાગે તો તે ચોક્કસૌ િારીરરક સૌમસ્યા સૌૂચક છે.

ખરતાં વાળનાં સામાન્‍ય કારણો

વાળના પોષણ-જથ્થા માટે આવશ્કય પોષણનો ■ અભાવ.

ભોજનનાં સૌમય, પૌષ્્‍ટટકતા અને પાચનમાં ■ અધનયધમતતા.

વાળને વિુ તીવ્ર તાપ, અધતિય ભેજવાળું ■ વાતાવરણ અથવા અધતિય િુ્‍ટક હવા-ઠ‍ડં ી હવાનો વારંવાર સૌામનો કરવો પ‍ડતો હોય. બ્યુટી ટ્ીટમેન્ટનાં નામે વાળને નુકિાનકતા્ય ■ કેધમકલ્સૌ, કલસૌ્ય, હા‍ડ્ય - િેમ્પૂકન્‍ડીિનર અને કહેવાતી હબ્યલ પ્ો‍ડકટસૌનો દુરુપયોગ યોગ્ય માગ્યદિ્યન વગર થતો હોય.

માથાની ત્વચામાં વિુ ■ પ્માણમાં ધસૌબમની ચીકાિ ત્વચાનાં ‍ડે‍ડ સૌેલ્સૌનો જમાવ‍ડો, પ્દૂષણ જેવા કારણોથી સૌોજો આવવો, ફોતરી ઉખ‍ડવી, ચીકાિ જામી જવાથી વાળના મૂળને નુકિાન થવું.

આવશ્યક સૌફાઇ, તેલ લગાવવું, પૌધ્‍ટટક હેરપેક ■ લગાવવા જેવી ધનયધમત માવજતનો અભાવ. માથામાં ઝૂ, લીખ, ‍ડમમેટાઇસૌીસૌ, સૌોરાયસૌીસૌ ■ જેવા રોગ અથવા સૌંક્રમણ થવાથી.

ફંગલ ઇન્ફેકિનથી ફો‍ડકી - ગૂમ‍ડાં થવા અથવા ■ ઉંદરી - એલોપેધસૌયા જેવો રોગ થવો.

અહીં જણાવ્યા તેમાંના એક અથવા એકથી વિુ કારણોથી વાળના મૂળમાં યોગ્ય સૌફાઇ, રકતસૌંચાર અને પોષણનો અભાવ થવાથી મૂળ જલદીથી તૂટી જાય તેવા નબળા બની જાય છે. જે સૌામાન્ય ઝટકા, દબાણ તો વળી મા‍ત્ ઓળવાથી પણ મૂળમાંથી તો કયારેક વચ્ચેથી તૂટી જાય છે. પરરષ્સ્થધત જ્યારે વિુ ગંભીર બને ત્યારે સૌવારે સૌૂઇને ઉઠ્ા પછી ઓધિકા પર વાળ ખરેલા હોય છે, વાળ િોયા પછી બાથરૂમની ગટરની ઝાળી પર વાળનાં ગુછછા જામેલાં દેખાય છે, ટુવાલમાં - કાંસૌકામાં વાળ ચોંટી જાય છે. આમ અધતિય પ્માણમાં વાળ ઉતરવા લાગે ત્યારે જાત- જાતનાં ખતરા-અખતરા છો‍ડી ‍ડોકટરની સૌલાહ લેવામાં આવે છે.

ત્વચા, વાળ- નખની ચમક અને યોગ્ય દેખાવને સૌામાન્ય રીતે સૌુંદરતાની દ્રષ્્‍ટટએ જ મૂલવવામાં આવે છે. પરંતુ વાળ બરછટ, ધનસ્તેજ થઇ જવા, ખરવાં અથવા નખની રૂક્ષતા, બટકી જવું તથા ત્વચામાં ‍ડાઘ પ‍ડવા, ધનસ્તેજતા જણાવી, ફો‍ડકી-ગૂમ‍ડાં-સૌોજા જેવી નાની-મોટી દેખાવ સૌંબંધિત ફરરયાદો િરીર દ્ારા કુપોષણ, અયોગ્ય મેટાબોધલઝમ, હોમમોનલ ઇમ્બેલેન્સૌ જેવી િારીરરક ધવકૃધત સૌૂચક સૌંકેતો હોય છે. આથી જ આયુવમેદ તબીબ વ્યધતિની પ્કૃધત, જીવન િૈલી, ખોરાક અન્ય િારીરરક - માનધસૌક તકલીફો, વ્યધતિ કેવા વાતાવરણમાં રહે છે તેવા અનેક બાબતોને ધ્યાનમાં રાખી અને દોષપરક, ધવકૃધતને ધ્યાનમાં રાખી ધનદાન કરે છે. આયુવમેદ વાળ, નખને અષ્સ્થિાતુની ઉપિાતુ જણાવે છ.ે કપુ ોષણ, અપચો, અયોગ્ય મેટાબોધલઝમ જેવી પાચકાષ્ગ્ન-િાત્વાષ્ગ્નની ધવકૃધત ધવિે ઝીણવટપૂવ્યક માગ્યદિ્યન અને બાહ્ય ઉપચાર બતાવવામાં આવે છે.

ખોડો મટાડવા શું કરવું?

યુવાન વયે ચામ‍ડીમાં સૌીબમની ચીકાિને પરરણામે મ્હોંની ત્વચા, માથાની ત્વચામાં ચીકાિ વિુ રહે છે. તે સૌાથે સ્વચ્છતા - પોષણનાં અભાવે ચીકણી પરત જામવાથી ખો‍ડો થાય છે. કોઇક કીસ્સૌામાં વાયુદોષને પરરણામે માથાની ચામ‍ડીમાં રૂક્ષતા અને કોષોનાં અયોગ્ય ધવકાસૌ-પોષણને કારણે ફોતરી ઉખ‍ડે છે. ખો‍ડાની પરતને કારણે માથામાં ખંજવાળ, સૌોજો, ફો‍ડકીઓ જેવી તકલીફ થાય છે. માથાની ત્વચાની વાયટાધલટી જળવાય તો જ તૈલી દ્રવ્યનું, કોષોના ઘસૌારો-નવસૌજ્યનનું ધનયમન જળવાય. આથી માથાની ચામ‍ડીમાં તેલ, વનસ્પધતની લુગદી, હેરપેક જેવા કુદરતી ઉપચારથી વાળનાં મૂળને સૌાફ અને પોષણ મળે તેવી વ્યવસ્થા જરૂરી બને છે.

ધનયધમત અંતરે અરીઠા, આંબળા, ■ ધિકાકાઇનો સૌૂકો પાવ‍ડર, સૌપ્માણ ભેળવી ૩-૪ ચમચી પાવ‍ડરને ૩૦૦ મીલી પાણીમાં પલાળી, ઉકાળી અને ગાળીને વાળ િોવા વાપરવું. આ મુજબ ઘરે બનાવેલું િેમ્પૂ જ હબ્યલ િેમ્પૂ કહેવાય. ■

અઠવાર‍ડયામાં

એક - બે તલે વખત સૌરખા નારરયળે ભાગે ભળે તલે વી, , ગરમ કરંજ કરી તલે , તમે લીંબોળીનું ાં કપરૂ કપરૂ નાખં નાખં ી ી માથાનીચામ‍ડીમા,ં માથાનીચામ‍ડીમા,ં વાળનાં વાળનાં મળૂ મળૂ માં માં લગાવી લગાવી ૧૦ ૧૦ ધમનીટ રાખી વાળ હબલ્ય િમ્ે પથૂ ી િોવા. ■ ફૂદીનાનાં પાન અથવા ક‍ડવા લીમ‍ડાનાં પાનની લુગદી બનાવી વાળની ચામ‍ડીમાં લગાવવું. ૧પ-ર૦ ધમનીટ રાખ્યા બાદ વાળ પાણીથી િોઇ, સૌૂય્યપ્કાિમાં સૌૂકવવા.

‍ડુંગળીનો રસૌ, લસૌણની લુગદીને વાળનાં મૂળમાં ■ લગાવી ૧પ-ર૦ ધમનીટ રાખી હબ્યલ િેમ્પૂથી વાળ િોવા. ‍ડુંગળી-લસૌણમાં રહેલાગિં ક અને એન્ટી બેકટેરરયલ, એન્ટી ફંગલ તત્વોની સૌાથે વાળને પોષણ આપે તેવા પૌષ્્‍ટટક તત્વોથી ખો‍ડો દૂર થઇ, ચામ‍ડીનો સૌોજો, ખંજવાળ મટે છે. ખરી ગયેલા વાળનાં મૂળમાંથી નવા વાળ ઉગે છે. ખો‍ડાની સૌમસ્યા હોય તેઓએ ■

વિુ પ્માણમાં તળેલાં,

તૈલી ચીઝ - બટર

જેવા પદા્યથો ન

ખાવા. પોષક

તત્વોથી

યુ ક ત

લીલા િાકભાજી, કાક‍ડી, કોબીચ, ટમેટા, ફલાવર, સૌંતરા, સૌંતરા, કેળા, કેળા, પપૈયા પપૈયા જેવા જેવા ફળો ફળો બદામ, બદામ, અખરોટ, અખરોટ, જલદારૂ, જલદારૂ, કાળી કાળી દ્રાક્ષ, દ્રાક્ષ, ખજૂર ખજૂર જેવા જેવા ડ્ાય ડ્ાય ફુટ્સૌ, ફુટ્સૌ, લીંબુનો રસૌ પાણીમાં નાંખી, છાિ વગેરે કુદરતી ધવટામીન્સૌ, ધમનરલ્સૌ, માઇક્રોન્યુધટ્અન્ટસૌ યુકત ખોરાક ખાવો. અહીં જણાવ્યા તે કાક‍ડી, લીંબુનો રસૌ, ભાજી વગેરે ખાવાથી ચામ‍ડીમાં તલૈ ી તત્વનું ધનયમન અને પૌષ્્‍ટટક તત્વોથી ભરપૂર ખોરાક ખાવાથી વાળનો રીગ્રોથ ઝ‍ડપથી થાય છે. કેષ્લ્િયમ જેવા પૌષ્્‍ટટક તત્વોથી યુકત કુદરતી ■ મીઠાિથી ધપત્ત મટા‍ડતું ગાયનું દિૂ વાળનાં ગ્રોથ-ચમક માટે ધનયધમત પીવું.

અનુભવ સસદ્ઘઃ

ખરતાં વાળની સૌમસ્યાથી ઝૂઝતા દરેક વ્યધતિને વાળનો જથ્થો ઓછો થઇ ટાલ પ‍ડિે, દેખાવ બગ‍ડી જિે જેવી ધચંતા હોય છે. પરંતુ ધચંતા, ઈષા્ય, ક્રોિ, અિીરાઇ જેવા માનધસૌક ભાવો ધ‍ત્દોષનું સૌંતુલન બગા‍ડે છે. આથી યોગ્ય માગ્યદિ્યન મેળવી વેદ પર શ્રદ્ા રાખી ધનયધમત ઉપચાર કરવા. ધપત્ત અને અજંપાને દૂર કરે તેવા આમલકી રસૌાયન, બ્ાહ્મરસૌાયન એક-એક ચમચી ધનયધમત ખાવું.

 ?? ?? આપને હેલ્‍થ, આ‍યુવવેદ સંબંસિત કોઈ પ્રશ્ન હો‍ય તો ડો. ‍યુવા અય્‍યરને પર પૂછી શકો છો.
આપને હેલ્‍થ, આ‍યુવવેદ સંબંસિત કોઈ પ્રશ્ન હો‍ય તો ડો. ‍યુવા અય્‍યરને પર પૂછી શકો છો.
 ?? ??
 ?? ?? ડો. ‍યુવા અય્‍યર આ‍યુવવેદદક દિસિસશ‍યન
ડો. ‍યુવા અય્‍યર આ‍યુવવેદદક દિસિસશ‍યન

Newspapers in English

Newspapers from United States