Garavi Gujarat USA

ડિમેન્્શશિયાના લક્ષણો ડિમેન્્શશિયા શિું છે?

-

યાદશક્તિ, વાતચીત અને ક્વચારસરણીને અસર કરતા લક્ષણો માટે ડિમેન્્શશયા એ સામા્શય શબ્દ છે. વૃદ્ધત્વ સાથે ભ્રમ થવાની સંભાવના વધતી હોવા છતાં, તે વૃદ્ધત્વનું સામા્શય સામા્શય લક્ષણ તો નથી. અલ્્ઝાઇમર,વેસ્્કયુલર ડિમેન્્શશયા, લેવી બોિી ડિમેન્્શશયા, પાડકકિ્શસન, ફ્ર્શટોટેમ્પોરલ ડિમેન્્શશયા, ક્મશ્ર ભ્રમ વગેરે ડિમેન્્શશયાના પ્રકારો છે.

ક્નષ્ણાતો આને અલ્્ઝાઇમર રોગ અને અલ્્ઝાઇમર રોગ-સંબંક્ધત ભ્રમ તરીકે ઓળખી શકે છે.

આ લેખ ડિમેન્્શશયાના સંભક્વત કારણો, ક્વક્વધ પ્રકારો અને કોઈપણ ઉપલબ્ધ સારવાર ક્વકલ્પોની ચચાચા કરે છે.

ડિમેન્્શશયાના લક્ષણો વ્યક્તિની પ્રકૃક્ત અમે વ્યક્તિત્વ પર આધાર રાખે છે, પરંતુ તેમાં સામા્શય રીતે નીચેની બાબતોનો સમાવેશ જોવા મળે છે. જેમ કે યાદશક્તિને લગતી સમસ્યાઓ, એક જ પ્રશ્ન વારંવાર પૂછવો, વાતચીત વખતે શબ્દો શોધવા અથવા સમજવામાં મુશ્કેલી, અજાણ્યા વાતાવરણમાં મૂં્ઝવણ અનુભવવી, પૈસા અને સંખ્યાઓને લગતા વ્યવહારમાં સમસ્યાઓ, ક્ચંતા અને અતિાપણું, આયોજનબદ્ધ રીતે કાયયો હાથ ધરવામાં મુશ્કલે ી, મૂિમાં વારંવાર પડરવતચાન, વ્યક્તિત્વ અને વતચાનમાં ફેરફારો ઊંઘમાં ખલેલ, સામાક્જક જાગૃક્તમાં ફેરફાર, જેમ કે અયોગ્ય મજાક કરવી વગેરે. આ લક્ષણો સમય જતાં વધુ ગંભીર બને છે. વ્યક્તિ પોતે કેટલાક લક્ષણો જોઈ શકે છે, પરંતુ તેમના પડરવારના સભ્યો અથવા સંભાળ રાખનારાઓને તેનો જલ્દી ખ્યાલ આવતો નથી.

ડિમેન્્શશિયા તબક્ાઓ

પ્રારંભિક તબક્કો

આ તબક્,ે ખ્યાલ નથી આવતો કે વ્યક્તિને ડિમેન્્શશયા છે. દદદી વધુ ભુલકણા થઈ જાય છે, ડદવસના સમયનો ખ્યાલ નથી રહેતો, પડરક્ચત સ્થળોએ પણ ભુલા પિી જાય છે. મધ્્યમ તબક્કો

આ તબક્ે, લક્ષણો વધુ ધ્યાનપાત્ર બને છે જેમ કે નામો અને તાજેતરની ઘટનાઓ ભૂલી જવાં, જ્યારે ઘરે હોય ત્યારે ખોવાયેલા હોય તેવું અનુભવે, વાતચીત કરવામાં મુશ્કલે ી, વતચાનમાં પડરવતચાન, વારંવાર એકના એક પ્રશ્નો પૂછ્યા કરે, આ તબક્ે વ્યક્તિગત સંભાળની જરૂર પિે છે અંભતમ તબક્કો

આ તબક્ે, વ્યક્તિને પૂણચા-સમયની સહાયની જરૂર પિે છે, કારણ કે તેના લક્ષણોની અસર વધુ ગંભીર બને છે જેમ કે તેઓ ્કયાં છે તેનાથી અજાણ હોય છે, સમયથી અજાણ હોય છે, પડરવારને ઓળખવામાં મુશ્કલે ી પિે છે, ચાલવામાં મુશ્કેલી લાગે છે, વતચાનમાં પડરવતચાન અનુભવાય, જેમાં આક્રમકતા પણ હોઈ શકે છે

ડિમેન્્શશિયાના પ્રકારો

ડિમેન્્શશયાના અનેક પ્રકાર છે. તેમાં નીચેનાનો સમાવેશ થાય છે પરંતુ આ યાદી પણ પયાચાપ્ત તો નથી જ.

અલ્્ઝાઇમર રોગ

અલ્્ઝાઈમર એ ડિમન્ે ્શશયાનું સૌથી સામા્શય કારણ છે, જે 70-80% કેસોમાટે જવાબદાર છે. અલ્્ઝાઈમરમા,ં મગજના કોષોની અદં ર અને તને ી વચ્ે "પ્લાક" અને "ટગં લ્સ" ક્વકસે છે જે પ્રોટીનમાં ફેરફારને કારણે થાય છે. વ્યક્તિને ટકૂં ા ગાળાની યાદશક્તિની સમસ્યાઓ, શબ્દો શોધવામાં અને ક્નણયચા લવે ામાં મશ્ુ કેલી અને વસ્તઓુ ને ક્ત્રપડરમાણમાં જોવામાં મશ્ુ કેલી થઈ શકે છે.

લેવી બોિી ડિમેન્્શશિયા

લેવી બોિી ડિમેન્્શશયા ત્યારે થાય છે જ્યારે લેવી બોિી તરીકે ઓળખાતી અસામા્શય રચનાઓ મગજમાં ક્વકક્સત થાય છે. મગજના આ ફેરફારોમાં આલ્ફા -ક્સ્શયુન્લિન નામના પ્રોટીનનો સમાવેશ થાય છે.

પ્રારંક્ભક તબક્ામાં, સતકકિતામાં વધઘટ, આભાસ અને ચાલવામાં પગ મુકતી વખતે અંતર નક્ી કરવામાં મુશ્કેલી થતી હોય છે.

મગજની આ ન્સ્થક્તમાં ટૂંકા ગાળાની યાદશક્તિ પરની અસર અલ્્ઝાઈમર કરતાં પ્રમાણમાં ઓછી ગંભીર હોઈ શકે છે.

પાડકકિ્શસન રોગ ધરાવતા લોકોમાં લેવી બોિી પણ હોઈ શકે છે. જો કે િોકટરો ઘણીવાર પાડકકિ્શસન રોગને હલનચલનની ક્વકૃક્ત માને છે, ભ્રમના

લક્ષણો પણ દેખાતા હોય છે.

ફ્ર્શ્ટો્ટેમ્્પોરલ ડિમેન્્શશિયા

આ ન્સ્થક્તમાં મગજના આગળ અને બાજુના ભાગને નુકસાન થાય છે. જ્યારે મગજના કોષો, તેમની અંદર ક્વકસતા પ્રોટીનના ગઠ્ાને કારણે નાશ પામે ત્યારે આ પડરન્સ્થક્ત ઊભી થતી હોય છે.

મગજના જે ભાગને અસર થાય છે તેના આધારે વ્યક્તિના વતચાન, વાણી અને વાતચીત અથવા બંનેમાં સમસ્યાઓ ઊભી થતી હોય છે.

હં્ટીંગ્્ટન રોગ

હંટીંગ્ટન રોગ એ વારસાગત આનુવંક્શક ન્સ્થક્ત છે. મુખ્ય લક્ષણો અક્નયંક્ત્રત હલનચલન છે, પરંતુ ડિમેન્્શશયા પણ થઈ શકે છે.

પ્રારંક્ભક લક્ષણોમાં ધ્યાન કેન્્શરિત કરવામાં મુશ્કેલી, ચીડિયાપણું અને આવેગનો સમાવેશ થઈ શકે છે.

ડિપ્રેશન પણ હોઈ શકે છે. વ્યક્તિને આયોજન, મન્લ્ટટાન્સ્કિંગ અને પ્લાક્નંગ કરવામાં મુશ્કલે ી પિી શકે છે. હલન ચલનમાં ફેરફાર થાય તે પહેલાં આ લક્ષણો દેખાઈ શકે છે.

મમશ્ર ભ્રમ

જ્યારે આવું થાય છે, ત્યારે વ્યક્તિને એકસાથે બે કે ત્રણ પ્રકારનું ક્નદાન થાય છે. દાખલા તરીકે, વ્યક્તિને એક જ સમયે અલ્્ઝાઈમર રોગ અને વેસ્્કયુલર ડિમેન્્શશયા બંને હોઈ શકે છે.

પ્રારંમિક લક્ષણો

ડિમન્ે ્શશિ્યરાનરા પ્કરારકો અને કરારણકો ભિશિે અહીીં િધુ જાણકો.

પ્રારંક્ભક લક્ષણો દરેક દદદીમાં અલગ અલગ જોવા મળે છે જમે ાં સામા્શય રીતે જોવા મળતાલક્ષણોમાં ક્વસ્મૃક્ત, મિૂ માં આકન્સ્મક ફેરફાર, ક્ચતં ા, ગસ્ુ સો અથવા હતાશા, વાતચીતમાં યોગ્ય શબ્દો શોધવામાં મશ્ુ કેલી, ઉદાસીનતા, મ્ઝૂં વણ, શબ્દો અથવા ક્ક્રયાઓનું પનુ રાવતનચા , વાતાનચા સમજવામાં અથવા વાતાનચા પનુ રાવતનચા કરવામાં મશ્ુ કેલી, રોક્જદં ા કાયયો પણૂ કરવામાં અક્ષમતા, ડદશાભ્રમ, આસપાસના પડરવતનચા ોને સ્વીકારવામાં મશ્ુ કેલી, રોજબરોજની વસ્તઓુ ગમે ત્યાં મકુ ી દેવી વગરે ે. કેટલાક પ્રકારના ભ્રમ, જમે કે અલ્્ઝાઈમર રોગ, મગજના કોષો અને ચતે ાકોષોનો ડદવસે ડદવસે નાશ થતા,ં સમય જતાં તે વધતું જાય છે અને બગિતું જાય છે.

સ્ટ્ોક , મગજની ગાઠં ો અને અ્શય કારણોથી પણ ડિમન્ે્શશયા થઈ શકે છે . સ્ટ્ોકનું ઉદાહરણ જોઈએ તો, મગજના કોષો સધુ ી પહોંચતા લોહી અને ઓન્્કસજનના અટકાવને કારણે સ્ટ્ોક થઈ શકે છે. માથામાં ફટકો પિવાથી પણ મગજના કોષોને સીધું નકુ સાન થઈ શકે છે. અમકુ પ્રકારની આઘાતજનક મગજની ઈજા - ખાસ કરીને જો પનુ રાવક્તતચા થાય છે, જે અમકુ રમતોમાં થઈ શકે છે - પછીના જીવનમાં અમકુ પ્રકારના ભ્રમનું જોખમ વધારી શકે છે.

ડિમન્ે ્શશયાથવા માટેના અ્શય પડરબળોમાં કેટલીક દવાઓની આિ અસર, કેટલાક ચપે , જમે કે HIV અથવા ્શયરુ ોક્સડફક્લસ, હતાશા, ક્વટાક્મન B12 અથવા E ની ઉણપ, થાઇરોઇિ સમસ્યાઓ વગરે .ે

ડિમન્ે ્શશયાને ક્નયક્ં ત્રત કરવામાં મદદ કરી શકે તવે ાં જીવશં લૈ ીને લગતાં સચૂ નોમાં તદં રુ સ્ત આહારનંુ પાલન કરવ,ું ક્નયક્મત કસરત કરવી, તમામ મડે િકલ એપોઇ્શટમ્શે ટમાં હાજરી આપવી, તમે ની દવા સચૂ વ્યા મજુ બ લવે ી, ક્નયક્મત ઊઘં ની ટેવ પાિવી, રહવે ાની સલામત જગ્યા નક્ી કરવી, જરૂરીયાત મજુ બ પડરવારના સભ્યો અને સભં ાળ રાખનારાઓનો સહારો લવે ો

મોટા ભાગના ડકસ્સાઓમા,ં ડિમન્ે ્શશયાને અટકાવવું શ્કય નથી. તમે છતા,ં કેટલીક બાબતોનું ધ્યાન રાખીને ડિમન્ે ્શશયાનું જોખમ ઘટાિી શકાય છે જમે કે ક્નયક્મત વ્યાયામ, ધમ્રૂ પાન ટાળવ,ું દારૂના વપરાશને મયાડચા દત કરો, મધ્યમ વજન જાળવી રાખવ,ું તદં રુ સ્ત આહાર લવે ો, હાઈ બ્લિ પ્રશે ર, હાઈ કોલસ્ે ટ્ોલ લવે લ અને હાઈ બ્લિ સગુ ર લવે લ જવે ી પડરન્સ્થક્તઓ માટે ક્નયમીત સારવાર લવે ી, રમતો દરક્મયાન રક્ષણાત્મક હેિક્ગયર પહરે વાથી માથાની વારંવારની ઇજાઓનું જોખમ ઘટી શકે છે, જે ડિમન્ે ્શશયાના જોખમથી બચાવે છે.

ડિમન્ે ્શશયા એ એક એવો રોગ છે જે યાદ શક્તિ, વચૈ ાડરક ક્ષમતા અને દક્ૈ નક વતનચા પર અસર કરતા લક્ષણો દશાવચા છે. તે અલ્્ઝાઈમર રોગનો એક ભાગ છે અને તમે ાં કેટલીક હલનચલનને લગતી ક્વકૃક્તઓ થઈ શકે છે, જમે કે હંટીંગ્ટન અને પાડક્શકિ સન. લક્ષણો સામા્શય રીતે સમય જતાં વધારેને વધારે ક્વકસતાં જાય છે, તને ો હાલમાં કોઈ ઈલાજ નથી. કેટલીક દવાઓ લક્ષણોનું ક્નયત્રં ણ કરવામાં મદદરૂપ થઈ શકે છે, પરતં વ્યક્તિ આખરે સમય જતાં વધારેને વધારે બીજા આક્શ્રત થતો જાય છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States