Garavi Gujarat USA

ઝંડથા ઊંચથા રહે હમથારથા

વિજયી વિશ્વ વિરંગા પ્યારા ઝંડા ઊંચા રહે હમારા

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

આ ઝડં ા ગીત આજયે એ પઢે ીના લોર્ોના માન્સપટે ગજું તું રહે છે. ભારતીયો ગમે ત્યાં જઇને વસ્યા હોય તો ભારત ્સાથે એટલી આત્મીયતા હોય છે ર્ે ભારત વવષે જાણવા તમે ને ્સદા ઉત્ર્કંઠા રહે. ભારતના રાજર્ારણમાં તમે ને ર્સ હોય છે. ભારતના ઔદ્ોવગર્ વવર્ા્સમાં તઓે પોતાનો યથાશવતિ ફાળો આપતા રહે છે.

આમ મળૂ ભારતવા્સીઓ દવુ નયાના ર્ોઇ પણ છેડે હોવા છતાં ભારતને પોતાના હૃદયમાં રાખે છે.

એર્ ર્ાળ હતો જ્યારે વવદેશોમાં વ્સતા ભારતના નાગરરર્ોને ભારતમાં આવીને ઔદ્ોવગર્ વવર્ા્સમાં પોતાનો ફાળો આપવા તથા બીજી ્સવે ા ર્રવા માટે ભારત ્સરર્ાર આહવાન આપતી હતી. ત્યારે ભારતનું માનવધન બહાર ખેંચાઇ જતું અટર્ાવવા અને એને ભારત પાછું વાળવા ્સરર્ાર પ્રયત્નશીલ હતી.

્સમયના પ્રવાહ ્સાથે ભારત ્સરર્ારની એ નીવતમાં પણ પરરવતનકા આવ્યું છે. આજે ભારત ્સરર્ારની પોલી્સી એ રહી છે ર્ે ભારતીયો જ્યાં વસ્યા છે ત્યાં જ રહે. પણ ત્યાથં ી ભારતના વવર્ા્સમા,ં એના ઉત્ર્ષમકા ાં ફાળો આપ.ે ્સરર્ાર એમ માને છે ર્ે ભારતીયો જ્યાં જઈ વસ્યા હોય ત્યાનં ા ્સમાજ ્સાથે એર્ાર્ાર થઇ જાય. તે દેશના નાગરરર્ બને અને તે દશે ને વફાદાર રહે.

એ જ ઉત્તમ માગકા ્સવકા વવદશે ી ભારતવા્સીઓ માટે છે.

આપણે વરિટનમાં રહીએ છીએ. આ દેશને આપણે અપનાવ્યો છે અને એના નાગરરર્ આપણે બન્યા છીએ. નાગરરર્ તરીર્ેના બધા હર્ોનો ભોગવટો ર્રીએ છીએ. ત્યારે આ દેશ પ્રત્યને ી, અને ા નાગરરર્ો પ્રત્યને ી આપણી ફરજ આપણે ચર્ુ ીએ નહીં તે જોવાનો આપણો ધમકા બની રહે છે.

એ ્સાથે જ દરેર્ ભારતીય પોતે મળૂ ભારતીય હોવાનું ગૌરવ અનભુ વે તે પણ એટલું જરૂરી છે. એ ગૌરવનું ખડં ન થાય નહીં, ભારતીયતાને જરાય લાછં ન લાગે નહીં એ રીતે ર્ાયકા ર્રવું જોઇએ. ભારતનો નાગરરર્ ભારતનો અમ્ે બ્સે ડે ર છે એ રીતે વવદેશમાં વતતે તો ભારતની શાન વધશ.ે ક્યાર્ં એર્ાદ ભારતીય ર્ાઇં ખરાબ ર્રે તો તને લીધે બધાં જ ભારતીયો વગોવાય છે. આ ્સહએુ વવચારવા જવે છે.

છાપામાં ર્ેટલાયે રર્સ્્સાઓ જોવા મળે છે જમે ાં ર્ોઇ ને ર્ોઇ ભારતીયએ ક્યાર્ં ર્ાઇં ર્યુંુ હોય, એને ર્ારણે બીજા ્સારા ભારતીયો પણ વગોવાય છે. આજે ઘણા ભારતીયો વપે ારમાં છે. આગં ળીના વઢે ગણાય એટલા ભારતીયોની ભલૂ ને ર્ારણે વપે ારમાનં ા અગ્રણી ભારતીયોે પણ ્સાવધ રહે તો એવું ્સહજે ટાળી શર્ાય.

ર્ોઇ પણ ્સમાજને વવદેશમાં ્સમૃદ્ધ થવા માટે એર્તા અવનવાયકા છે. ભારતીયોમાં એના દશનકા દલુ ભકા હોય છ.ે ભારતીયોને પોતાની બેંર્, પોતાનું માતબર અખબારી પ્રર્ાશન ગૃહ, ્સાસ્ં ર્કૃવતર્ ર્ેન્દ્ર વગરે હોવા જરૂરી છે.

માતૃભાષા ભલૂ ાતાં ્સસ્ં ર્કૃવત વવલીન થશે અને ્સસ્ં ર્કૃવત વવલીન થતાં આપણે પોતાની આગવી ઓળખ ગમુ ાવીશ.ું પછી આપણે નહીં રહીએ ઇન્ન્ડયન ર્ે નહીં ગણાઇએ ઇંન્્લલશ. વરિશર્ં જવે ી દશા થશ.ે અને ત્યારે ભારતના રાષ્ટીય, ્સામાવજર્, ધાવમર્કા અને ્સાસ્ં ર્કૃવતર્ તહેવારો અને ઉત્્સવો મનાવી શર્ીશું નહીં. એવંુ બને નહીં તે માટે અગમચતે ી રાખીએ અને આપણા માટે આવી પ્રવૃવત્તઓ ર્રનારાઓને પ્રોત્્સાહન આપીએ અને ઝડં ો ્સદા ઉચં ો રાખવામાં યતરર્કંવચત પ્રદાન ર્રીએ.

Newspapers in English

Newspapers from United States