Garavi Gujarat USA

ગુજરાતમાં સ્વાતંત્રર્ય દદનની રાજ્ર્યકક્ાની ઉજવણી મોડા્સામાં

-

ગુજરાતના રાજ્ય કક્ાના સ્વાતંત્રય પવ્ષની ઉજવણી અરવલ્ી તજલ્ાના મોડા્સા ખાતે થઈ હતી. મુખ્યપ્ધાન ભૂપેન્દ્ર પ્ટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવી ્સંબોધન કયુું હતું. આ ્સંબોધનમાં મુખ્યપ્ધાને આઝાદીના લડવૈયાઓને યાદ કરતાં કહ્યં હતું કે, આપણા મા્ટે ગૌરવની વાત એ છે કે આઝાદીની લડાઈનું નેતૃત્વ ગુજરાતના બે ્સપુત મહાત્મા ગાંધી અને ્સરદાર ્સાહેબે કયુું હતું. ત્યારે આઝાદીના 75 વર્્ષની ઉજવણી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ્સમગ્ર દેશ અને ગુજરાતના નાગદરકો કરી રહ્ા છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States