Garavi Gujarat USA

ભારતની આઝાદી માટે 15 ઓગસ્ટનો દદવસ જ શા માટે પસંદ કરાયો?

વર્્ષમાં ભારતે યુદ્ધ લડ્ા 75 5

-

આમ તો 3 જૂન 1947ના રોજ ્વાઈસરોય લોડ્ષ માઉન્્ટબે્ટન ઔપચારરક રીતે ભારતની આઝાદી અને વ્વભાજન બંનેની જાહેરાત કર્વાના હતા પરંતુ તે તારીખ કઈ હશે તે નક્ી કર્વામાં આવ્યું નહોતું. ્વાઈસરોય લોડ્ષ માઉન્્ટબ્ટે ન આ રદ્વસે '3 જૂનની યોજના' એ્ટલે કકે 'માઉન્્ટબે્ટન યોજના'ની જાહેરાત કર્વાના હતા.

તેમની જાહેરાતની આગલી રાત્રે કોંગ્ેસ અને મુસ્સ્લમ લીગના નેતાઓ સાથે તેમણે 2 બેઠકો કરી હતી. જેનો ઉલ્ેખ ડોવમવનક લેવપયર અને લેરી કોવલન્સના પુસ્તક 'ફ્ીડમ એ્ટ વમડનાઈ્ટ'માં કર્વામાં આવ્યો છે.

લેવપયર અને કોવલન્સ લખે છે કકે, 2 જૂન 1947ના રોજલોડ્ષ માઉન્્ટબે્ટનના રૂમમાં કરારના કાગળો ્વાંચ્વા અને સાંભળ્વા મા્ટે સાત ભારતીય નેતાઓએ ્વાઈસરોયની મુલાકાત લીધી હતી. કોંગ્ેસના નેતાઓમાં જ્વાહરલાલ નેહરુ, સરદાર પ્ટેલ અને આચાય્ષ વરિપલાણી હતા. તે જ સમયે, મુસ્સ્લમ લીગના મોહમ્મદ અલી ઝીણા, વલયાકત અલી ખાન અને અબ્દુરબ વનશ્તાર ત્યાં હાજર હતા જ્યારે શીખોના રિવતવનવધ તરીકકે બલદે્વ વસંહ ત્યાં પહોંચ્યા હતા. આ રિથમ બેઠકમાં મહાત્મા ગાંધી સામેલ નહોતા.

લોર્્ષ માઉન્્ટબે્ટને તેમની યોજનાનું વર્્ષન કયુું

• પંજાબ અને બંગાળમાં જે વહન્દુ અને મુસ્સ્લમ બહુમતી ધરા્વતા વજલ્ાઓ છે તેમના સભ્યોની અલગ બેઠક બોલા્વ્વામાં આ્વશે

• જો કોઈ પક્ષ રિાંતનું વ્વભાજન ઈચ્છે તો તે કર્વામાં આ્વશે

• બે ્વચ્ષસ્્વ અને બે બંધારણ સભાઓ બના્વ્વામાં આ્વશે

• વસંધ રિાંત પોતાનો વનણ્ષય લેશે

• તેઓ ભારતના કયા ભાગમાં રહે્વા માંગે છે તેના પર ઉતિર પવચિમ સરહદ અને આસામના વસલ્હે્ટમાં જનમત સંગ્હ કર્વામાં આ્વશે

• ભારતીય રજ્વાડાઓને સ્્વતંત્ર રહે્વાનો વ્વકલ્પ આપી શકાય નહીં તેઓએ ભારતમાં અથ્વા પારકસ્તાનમાં જોડા્વું પડશે.

• હૈદરાબાદ પારકસ્તાનમાં જોડાશે નહીં

• જો વ્વભાજનમાં કોઈ મુશ્કકેલી હશે તો સીમા પંચની રચના કર્વામાં આ્વશે

• જ્યારે રોયલ ઈસ્ન્ડયન એરફોસ્ષનું વ્વભાજન થયું હતું

• પારકસ્તાન એક રદ્વસ ભારત કરતાં 'મો્ટું' બન્વાની ્વાતા્ષ

મહાત્મા ગાંધીએ રિથમ બેઠકમાં હાજરી આપ્વાનો ઈનકાર કયયો હતો. કારણ કકે તેઓ કોંગ્ેસનું કોઈ પદ ધરા્વતા નહોતા પરંતુ આખી સભામાં તેમના અસ્સ્તત્્વ પર પડછાયો હતો. લોડ્ષ માઉન્્ટબે્ટનને ગાંધી રિત્યે ખૂબ જ આદર હતો. ત્યારે ગાંધી બીજી બેઠકમાં હાજર રહ્ા હતા અને આ દરવમયાન તેમણે મૌન ધારણ કયુું હતું.

ઝીર્ાની જીદ અને માઉન્્ટબે્ટનનું અર્ગ મન

લોડ્ષ માઉન્્ટબે્ટને સમય મયા્ષદામાં કોંગ્ેસ અને શીખો તરફથી સંમવત મેળ્વી લીધી હતી પરંતુ મોહમ્મદ અલી ઝીણા સંમત નહોતા. ડોવમવનક લેવપયર અને લેરી કોવલન્સે આ ઘ્ટના વ્વશે વ્વગત્વાર લખ્યું છે.

તેઓ લખે છે ક,કે ઝીણા હજુ પણ પોતાની હા કહેતા અચકાતા હતા પરંતુ લોડ્ષ માઉન્્ટબે્ટને પણ મન બના્વી લીધું હતું કકે તેઓ તેમની સાથે હા કહે્વાનું ચાલુ રાખશે.

વવભાજનની ઘોર્ર્ા

ત્યાર બાદ એ્વું થયું જે નક્ી કર્વામાં આવ્યું હતું. માઉન્્ટબે્ટને વ્વભાજન અને આઝાદીની ઔપચારરક સ્્વીકૃવત મા્ટે ભારતીય નેતાઓ સાથે બેઠકનું આયોજન કયુું હતું અને જે રીતે તેમણે વજન્ાને આગલી રાતે કહ્યં હતું.

3 જૂન 1947ના રોજ સાંજે લગભગ સાત ્વાગ્યે તમામ અગ્ણી નેતાઓએ ઔપચારરક રીતે બે અલગ દેશો બના્વ્વા મા્ટે તેમની સંમવત જાહેરાત કરી હતી.

વ્વભાજનની ઘોર્ણા અંગે લેવપયર અને કોવલન્સ લખે છે કકે, રિાથ્ષના સભા થઈ પરંતુ ગાંધીએ કહ્યં હતું કકે, વ્વભાજન મા્ટે ્વાઈસરોયને દોર્ી ઠેર્વ્વાનો કોઈ ફાયદો નથી. તમારી જાતને જુઓ તમારા મનને ચરકત કરો અને બાદમાં તમને ખબર પડશે કકે કારણ શું છે.

અચાનક આઝાદીની તારીખ નક્ી થઈ?

બીજા રદ્વસે લોડ્ષ માઉન્્ટબ્ટે ને રિેસ કોન્ફરન્સને સંબોવધત કરી અને પોતાની યોજના વ્વશે જણાવ્યું હતું. જે ભારતની ભૂગોળ બદલ્વા જઈ રહી હતી. તમામ લોકો ્વાઈસરોયનું ભાર્ણ ધ્યાનથી સાંભળી રહ્ા હતા અને સ્વાલો ઉઠી રહ્ા હતા.

ત્યારે એક એ્વો પશ્ન આવ્યો જેનો જ્વાબ વનવચિત નહોતો. રિશ્ન એ હતો કકે, જો તમામ લોકો આ ્વાતથી સહમત થાય કકે સતિા ્વહેલામાં ્વહેલી તકકે સોંપી દ્વે ી જોઈએ. ત્યારે અનેક લોકોને તારીખ અંગે રિશ્ન થયો હતો અને બધાને લાગ્યું કકે તારીક નક્ી થઈ ગઈ લાગે છે.

'ફ્ીડમ એ્ટ વમડનાઈ્ટ'માં ડોવમવનક લેવપયર અને લેરી કોવલન્સ લખે છે કકે, માઉન્્ટબ્ટે ને પોતાના મગજમાં દોડ્વાનું શરૂ કયુું હતું. કારણ કકે, તેમણે તારીખ નક્ી કરી નહોતી પરંતુ તેમનું માન્વું હતું કકે, આ કામ બને એ્ટલું જલદી થ્વું જોઈએ. દરેક વ્યવતિ એ તારીખ સાંભળ્વાની રાહ જોઈ રહ્ા હતા. હોલમાં પણ મૌન છ્વાઈ ગયું હતું.

અચાનક માઉન્્ટબે્ટને તે સમયે પત્રકાર પરરર્દમાં કહ્યં હતું કકે, મેં સતિા સોંપ્વાની તારીખ નક્ી કરી છે આ્ટલું કહ્ા બાદ તેમના મગજમાં અનેક તારીખો ઘૂમ્વા લાગી હતી.

અચાનક જ પોતાની મર્જીથી નક્ી અને જાહેર કર્વામાં આ્વેલી આઝાદીની તારીખ પર લંડનથી લઈને ભારત સુધી વ્વસ્ફો્ટ થયો હતો. કોઈએ વ્વચાયુું નહોતું કકે, લોડ્ષ માઉન્્ટબે્ટન ભારતમાં વરિ્ટનના ઈવતહાસ પર આ રીતે પડદો પાડી દેશે.

છે્વ્ટે 14 અને 15 ઓગસ્્ટની ્વચ્ેની રાત્રે ભારતનું વ્વભાજન થયું હતું અને પારકસ્તાન એક ન્વા દેશ તરીકકે અસ્સ્તત્્વમાં આવ્યો હતો. ત્યાર બાદ બંને દેશ એક નહીં પણ સ્્વતંત્ર હતા.

દેશ 15 ઓગસ્્ટ 1947ના સદીઓની ગુલામી બાદ આઝાદ તો થઈ ગયો પરંતુ તેની સામે અનેક મુશ્કકેલી હતી. એક સ્્વતંત્ર દેશના રૂપમાં પોતાનું અસ્સ્તત્્વ બના્વી રાખ્વા મા્ટે ભારતે 75 ્વર્્ષમાં પાંચ યુદ્ધ લડ્વા પડ્ા. પરંતુ દરેક વ્વપવતિનો મજબૂતીથી સામનો કયયો અને જોત જોતામાં ચોથી સૌથી મો્ટી સૈન્ય શવતિ બની ગયું. જે અંગ્ેજોએ આપણે ગુલામ બનાવ્યા, આજે ભારતની સૈન્ય તાકાત તેનાથી ખુબ ્વધારે છે. ગુલામ બનાવનાર અંગ્રેજોની

તાકાતથી આગળ ભારત: ભારતને આશરે બસો ્વર્્ષ સુધી ગુલામ બના્વનાર અંગ્ેજ આજે સૈન્ય તાકાતના મામલામાં ભારત કરતા પાછળ છે. સૌથી શવતિશાળી દેશોની યાદીમાં વરિ્ટનનું આઠમું સ્થાન છે, જ્યારે ભારત ચોથા સ્થાને છે. સૈન્ય બજે્ટના મામલામાં તથા રેસ્ન્કિંગમાં અમેરરકા, ચીન બાદ ભારત ત્રીજા સ્થાને છે જ્યારે વરિ્ટન પાંચમાં સ્થાને છે. 126 વર્્ષ પહેલા બની હતી

ભારતીય સરેના: ભારતીય સેનાનો ઉદ્ભ્વ ઈસ્્ટ ઈસ્ન્ડયા કિંપનીની સેનાઓથી થશો જે બાદમાં વરિર્ટશ ભારતીય સેના અને આખરે સ્્વતંત્રતા બાદ ભારતીય સેના બની ગઈ. ભારતીય સેનાની સ્થાપના લગભગ 126 ્વર્્ષ પહેલા અંગ્ેજોએ 1 એવરિલ, 1895માં કરી હતી. 1947 ભારત પાકનું યુદ્ધ:

સ્્વતંત્રતાના થોડા મવહના બાદ કાશ્મીરને લઈને ભારત-પારકસ્તાન ્વચ્ે રિથમ યુદ્ધ 1947માં શરૂ થયું હતું. પારકસ્તાની સેનાનું સમથ્ષન મેળલી કવબલાઈ આરદ્વાસીઓએ કાશ્મીર પર 20 ઓક્્ટોબરના હુમલો કરી દીધો. 24 ઓક્્ટોબર સુધી હુમલો કરનાર શ્ીનગરની પાસે પહોંચી ગયા. સંક્ટ ્વધતુ જોઈ જમ્મુ-કાશ્મીરના મહારાજા હરર વસંહે ભારત સરકારની મદદ માંગી. ત્યારબાદ ભારતની સેના 26 ઓક્્ટોબરે જંગમાં કુદી. ભારતીય સેનાએ કાશ્મીરના બે-તૃવતયાંશ ભાગ પર પોતાનું વનયંત્રણ કરી લીધું. યુદ્ધ વ્વરામ 1 ઓક્્ટોબર 1949ના થયો.

1962 ભારત-ચીન યુદ્ધ: આઝાદ ભારતનું બીજુ યુદ્ધ ચીનની સાથે થયું. ચીની સેનાએ 20 ઓક્્ટોબર 1962ના લદ્ાખ અને અન્ય વ્વસ્તારમાં હુમલા શરૂ કરી દીધા. યુદ્ધ દરવમયાન ભારતીય જ્વાનો દાયકાઓ જૂની થ્ી નો્ટ થ્ી બંદૂકના સહારે લડી રહ્ા હતા, તો ચીની સેનાઓ પાસે મશીનગન હતી. તેમ છતાં રેલાંગ લા દદદેમાં મેજર શૈતાન વસંહની આગે્વાનીમાં 113 ભારતીય જ્વાન 1000 ચીની સૈવનકો પર ભારે પડ્ા. આ દરવમયાન ચીનના મુકાબલે ભારતીય ્વાયુસેના સારી હતી, પરંતુ તેને હુમલો કર્વાનો આદેશ આપ્વામાં આવ્યો નહીં. ્વાયુસેનાની મદદ મળી હોત તો પરરણામ ભારતના પક્ષમાં થઈ શકતું હતું. આ યુદ્ધનો અંત 20 ન્વેમ્બરના થયો, જ્યારે ચીન તરફથી યુદ્ધ વ્વરામની જાહેરાત કર્વામાં આ્વી હતી. 1965માં પાકનરે બીજીવાર હરાવ્યું: આ ભારતની સાથે પારકસ્તાનનું બીજુ યુદ્ધ હતું. જેને બીજા કાશ્મીર યુદ્ધના નામથી પણ ઓળખ્વામાં આ્વે છે, તે 22 રદ્વસ સુધી ચાલ્યું હતું. યુદ્ધની શરૂઆત પાકના ઓપરેશન વજરિાલ્્ટરને કારણે થઈ જેની હેઠળ તેણે કાશ્મીરમાં સેનાની ઘુર્ણખોરીની યોજના બના્વી હતી. પારકસ્તાનની સેનાના આશરે 30 હજાર જ્વાનોએ સ્થાનીક લોકોની ્વેશભૂર્ામાં કાશ્મીરમાં ઘુર્ણખોરી કરી. તેની જાણ ભારતીય સેનાને થઈ તો યુદ્ધ શરૂ કરી દીધુ. આ યુદ્ધમાં પાકકે શવતિશાળી ્ટેન્કનો ઉપયોગ કયયો હતો, પરંતુ તેણે હારનો સામનો કર્વો પડ્ો. યુદ્ધનો અંત સંયુતિ રાષ્ટ્રની યુદ્ધ વ્વરામની જાહેરાતની સાથે થયો. 10 જાન્યુઆરી 1966માં તાશકિંદમાં બંને પક્ષો ્વચ્ે સમજુતી થઈ હતી. 1971માં પાકકસ્તાનનરે ત્ીજીવાર

હરાવ્યું: ્વર્્ષ 1971માં પારકસ્તાન વ્વરુદ્ધ લડાયલે ા યદ્ધુ માં ભારતે જીત હાવસલ કરી હતી. આ હારથી પારકસ્તાનનું વ્વભાજન થયું. યુદ્ધમાં ભારતની ત્રણેય સેનાઓના સમન્્વયે શાનદાર જીત અપા્વી. પૂ્વવી પારકસ્તાન (હ્વે બાંગ્લાદેશ) માં 96 હજાર પાક સૈવનકોને આત્મસમપ્ષણ મા્ટે મજબૂર કર્વામાં આવ્યા. ત્યારબાદ બંને દેશો ્વચ્ે 2 જુલાઈ 1972ના વશમલામાં સમજુતી થઈ. ત્યારબાદ યુદ્ધ બંદીઓને પારકસ્તાન મોકલ્વામાં આવ્યા.

1999નું કારગગલ યુદ્ધ: ્વર્્ષ 1999માં કારવગલ યુદ્ધ 3 મેથી 26 જુલાઈ સુધી ચાલ્યું. શ્ીનગરથી 215 રકલોમી્ટર દૂર કારવગલની પ્વ્ષતીય શ્ેણીઓ પર પારકસ્તાને છુપી રીતે કબજો કરી લીધો. પરંતુ પારકસ્તાન સરકારે દા્વો કયયો હતો કકે લડનારા કાશ્મીરી ઉગ્્વાદી હતા. ત્યારબાદ ભારતીય સેનાએ પારકસ્તાન સૈવનકો અને આતંકીઓને ભગાડી દીધા. આ યુદ્ધમાં ભારતના 597 સૈવનકો શહીદ થયા. આ યુદ્ધમાં તોપોએ મહત્્વની ભૂવમકા ભજ્વી, પરંતુ એક સમયે તોપના ગોળાની કમી અનુભ્વાય હતી. ઇઝરાયલે યુદ્ધમાં તકનીકી રીતે ભારતની મદદ કરી હતી.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States