Garavi Gujarat USA

મુકેશ અંિાણી અને તેમના પરરવારને જાનથી મારી નાંખવાની ધમકી

-

ટરલાયન્સ ઇન્ડ્ટટ્ીિના હબહલયોનેર ચેરમેન મયુકેશ અંબાણી અને તેમના પટરિારને ધમકી આપિા બદલ મયુંબઈ પોલીસે સોમિાર 15 ઓગ્ટટિે એક વ્યહતિની ધરપકડ કરી િતી. આ આરોપીની અફિલ તરીકે ઓળખ થઈ િતી. તેને મયુંબઈમાં ટરલાયન્સ ફાઉન્ડેશન િોસ્્ટપટિલના લેન્ડલાઇન નંબર પર સોમિારે સિારે ધમકી આપતા ત્રણથી ચાર કોલ કયાયા િતા, એમ અહધકારીઓએ ્જણાવ્યયું િતયું .

અહધકારીઓએ ્જણાવ્યયું િતયું કે પોલીસે ફોન નંબરને આધારે શકમંદની ધરપકડ કરી િતી. પ્રાથહમક તપાસ મયુ્જબ શકમંદ માનહસક રીતે અસ્્ટથર છે. અિેિાલો મયુ્જબ ટરલાયન્સ ફાઉન્ડેશન િોસ્્ટપટિલના ટડ્ટપ્લે નંબર પર ધમકીભયાયા ફોન આવ્યા િતા. ફોન કરનારે તેમના સમગ્ર પરીિારને ત્રણ કલાકમાં ખતમ કરિાની ધમકી આપી િતી. આ ઘટિના પછી િોસ્્ટપટિલ મેને્જમેન્ટિે આ અંગેની પોલીસ ્ટટિેશનમાં ફટરયાદ કરી િતી. ફરીયાદ પછી અંબાણી પરીિારની સયુરક્ામાં િધારો કરાયો િતો.

મયુંબઈ પોલીસ કહમશ્નરને આ અંગે જાણકારી અપાઈ િતી. કેસની તપાસ માટિે મયુંબઈ પોલીસે ત્રણ ટિીમ બનાિી િતી.મયુકેશ અંબાણીને િષયા 2013માં હિ્જબયુલ મયુિાહિદ્ીનથી ધમકી મળ્યા પછી મયુકેશ અંબાણીને Z+ હસક્યયુટરટિી આપી િતી. તેમની પત્ી નીચા અંબાણીને 2016માં કેન્દ્ સરકારે Y+ હસક્યયુટરટિી આપી છે. તેમના બાળકોને પણ મિારાષ્ટ્ર સરકાર તરફથી ગ્રેડેડ સયુરક્ા આપિામાં આિે છે.

Newspapers in English

Newspapers from United States