Garavi Gujarat USA

ફ્રાન્્સ, ઇ્ટરાલી, સ્્પેનેન ્સહિતનરા યુરુ ો્પનરા દશેેશોમરાંં દષ્ુુષ્્કરાળનરા ઓળરા

-

યરુ ોપના અનકે દેશોમાં ભયાનક ગરમી તથા દષ્ુ કાળના ડાકલા વાગવા લાગ્યા છે. યરુ ોપીયન ડ્ોટ ઓબ્્ઝવવેટરીના જણાવ્યા મજુ બ યરુ ોપના ૪૫ ટકા વવસ્તારોમાં હાલ દષ્ુ કાળ જવે ી હાલત છે અને ૧૫ ટકા ક્ત્ે ોમાં તો અત્યતં ખરાબ સ્સ્થવત પહોંચી ગઇ છે અને તને કારણે વરસાદ નહીં હોવાને કારણે જ ફક્ત કૃવિ ભવુ મ સકુ ાઈ ગઇ છે તવે નથી પણ પીવાના

પાણીની પણ અત્યતં ગભં ીર સ્સ્થવત સર્ઇજા છે. આમાં યકુ ે, ફ્ાન્સ, ઇટાલી અને સ્પને નો પણ સમાવશે થાય છે.

ફ્ાન્સમાં ૧૦૦થી વધુ શહેરોમાં પીવાના પાણીની સૌથી મોટી સમસ્યા છે. આ દેશના ૬૩ જટે લા ક્ત્ે ો ગભં ીર દષ્ુ કાળની હાલતમાં પ્રવશે ી ગયા છે અને આ વવસ્તારોમાં ટેન્કરોથી પાણી પહોંચાડવામાં આવી રહ્યં છે તો પણ પાણીનો પ્રશ્ન યથાવત રહયો

છે. અહીંનું તાપમાન સતત વધતું જતું હોવાથી વીજળીનો વપરાશ પણ વધી ગયો છે પરંતુ ઉત્પાદન મયાદજા દત હોવાથી સરકારે આગામી ૩ થી ૪ મવહના સધુ ી આ પ્રકારે જ હાલત રહેશે તવે ી ચતે વણી આપી છે તો ફ્ાસં ના મોસમ વવભાગના જણાવ્યા મજુ બ ૧૯૬૧ બાદ આ દેશમાં અનકે વવસ્તારોમાં સૌથી ઓછો ૦.૩૮ ઇંચ વરસાદ નોંધાયો છે..બીજી તરફ સ્પને માં પણ પાણીની જબરી તગં ી છે.સ્પને સરકારના પયાવજા રણ મત્ં ીના જણાવ્યા મજુ બ દષ્ુ કાળની સ્સ્થવત સતત બગડી રહી છે અને હવે દેશમાં કુલ જળજથ્થાનું ૪૦ ટકા જ પાણી બચ્યુ છે. દેશની સરકારે ખડે તૂ ોને પાણીના ઉપયોગમાં અત્યતં મયાદજા ા રાખવા જણાવ્યું છે. સૌથી મહત્વનું એ છે કે સમગ્ર યરુ ોપને શાકભાજી પરુુ પાડવામાં સ્પને ની સૌથી મોટી ભવૂમકા છે. અહીં પાણીના સકં ટના કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર થતા યરુ ોપમાં પણ અનકે દેશોમાં શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. બીજી તરફ ઇટલીમાં ૭૦ વિમજા ાં પ્રથમ વખત સૌથી ભયકં ર દષ્ુ કાળ પડયો છે. અહીં ફલોરેન્સ સવહતના શહેરોમાં તાપમાન ૪૦ ડીગ્રીની ઉપર પહોંચી ગયું છે જને ા કારણે અહીં ચોખાની ખતે ી સૌથી વધુ પ્રભાવવત થઇ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States