Garavi Gujarat USA

શિવશિંગ પૂજનનું શવિષેષ ર્હત્વ

- મો. + ૯૧ ૯૪૨૭૯ ૬૯૧૦૧ જ્્યયોતિષાચા્ય્ય ડયો. હેમીલ પી. લાઠી્યા

શિવશિંગ પૂજન શિવ ભક્તો માટે શવિેષ છે શિવશિંગ પૂજન દરરતોજ ભશક્ ભાવ સાથે કરી િકાય છે ઉપરાંત કતોઈ શવિેષ માગ્ગદિ્ગન હેઠળ પણ પૂજા થતી જોવા મળે છે, શિવશિંગ પર જળ અશભષેક કરી જીવન ના ઉદ્ેગ ને િાંત પડી િકાય છે તેમાં પણ શવિેષ માગ્ગદિ્ગન હેઠળ પણ કરાય છે તતો ક્યાંક પ્ાંતીય બાબતને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, શિવશિંગ પર જળ અશભષેક કરતી વખતે તમે ઉત્તર દદિા તરફ મુખ અથવા પૂવ્ગ દદિા તરફ મુખ રાખવાનતો આગ્રહ જોવા મળતતો હતોય છે તતો ક્યાંક બેસવાની અનુકૂળતા મુજબ હતોય છે પણ જો મનમાં ભશક્નતો ભાવ ઉચ્ચતમ હતોય તતો ફળ પણ સારું મળવાનું, પતોતાના શપતૃઓ ને તૃશતિ અને સદગશત માટે પતોતાનું મુખ નૈઋત્ય અથવા દશષિણમાં રાખવાની વાત જોવા મળે છે, શિવશિંગ ની પ્દશષિણા અર્ધી થાય છે કેમકે ગૌ મુખ ઓળંગવાની મયા્ગદા હતોય છે.

શિવશિંગ પર દૂર્ અશભષેક (ગરમ કયા્ગ વગરનું)નું પણ મહત્વ હતોય છે જે શિવકૃપા મળે તે હેતુ કરતા જોવા મળે છે, શિવશિંગ પર સફેદ ચંદન િગાવવામાં

પણ આવે છે જેનાથી ભક્તોના જીવને પણ િાંશત મળે છે.

શિવશિંગ પર ચતોખા (આખા, ટુકડા વગરના) ચઢાવવાથી ર્નયતોગ બને છે, ચંદ્ર ગ્રહની શનબ્ગળતા દૂર થાય છે, જવ ચઢાવાથી રુકાવટ દૂર થાય છે, મગ ચઢાવવાથી િુભત્વ વર્ે છે, કાળા તિ ચઢાવવાથી સંઘષ્ગ દૂર થાય છે, તેમજ અિુભ ગ્રહના દુપદરણામ સામે રષિા થાય છે

દૂર્ ચઢાવવાથી શિવકૃપા, દહીં ચઢાવવાથી જડતા દૂર થાય છે, ઘી ચઢાવવાથી બળ વૃશધિ થાય છે, મર્ ચઢાવવાથી સંકલ્પ શસશધિ થાય છે અને સાકર ચઢાવવાથી ખુિીઓ વર્ે છે, આ પાંચ તત્વ વડે પંચામૃત બને છે અને તેના અશભષેક વડે ઉપરતોક્ ફળની વર્ુ વૃશધિ થાય છે અને સૌભાગ્ય પ્ાતિ થાય છે, તેમજ સૂંઘશર્ત દ્રવ્ય ચઢાવવાથી શવિેષ કૃપા થાય છે એવું શવદ્ાનતો ના માગ્ગદિ્ગન ક્યાંક ને ક્યાંક જોવા મળે છે.

િેરડીના રસ વડે અશભષેક કરવાથી નાણાં ભીડમાં રાહત મળે છે, જે યુવકના િગ્નમાં રુકાવટ કે દદ્ર્ા હતોય તતો તે દૂર થાય છે તેવીજ રીતે કપૂરની આરતી કરવાથી પણ શિવ ખુિ થાય છે. શિવને બીિીપત્ર શપ્ય છે તે અપ્ગણ કરવાથી મનતોકામના પૂણ્ગ થાય છે ઉપરાંત શબિીપત્ર દ્ારા શવશવર્ રીતે યતોગ્ય માગ્ગદિ્ગન વડે પૂજા કરવાથી પણ શવશિષ્ટ ફળની પ્ાશતિ થાય છે.

શિવના શવશવર્ મંત્રતો સ્તતોત્ર કવચ, વગેરે પણ ખૂબ ફળ આપનાર છે રુદ્રાષિની માળા વડે શિવમંત્ર ખૂબ પ્ભાવિાળી બને છે, શિવ યંત્ર સામે પૂજા પાઠ કરવાથી પણ વાંશછત ફળની પ્ાશતિ થાય છે, આરતોગ્યની શચતા કે અન્ય બાબત હેતુ મહામૃત્યુંજય મંત્ર પણ ખૂબ અસરકારક બને છે, શિવ ભશક્ દ્ારા શવશવર્ સંકલ્પ શસશધિ બને ફળ પ્ાશતિ ઉપરાંત જીવનમા ઉન્નશત અને સદગશત મળે છે, યતોગ્ય માગ્ગદિ્ગન મેળવી પૂજા કરવામાં આવે તતો ભશક્નતો ભાવ વર્ી િકે છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States