Garavi Gujarat USA

સંભવથામિ યુગે યુગે

પાડં વ કૌરવ જદ્ધુ , સગાં સબં ધં ી માહં ે; નહીં દેશને કાજ, સપં વણસાડ્યો તાં હે

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

મહાભારતની ર્થા ગમે તે યગુ માં માનવ જીવનની ર્થા છે. અ્સત્ય ્સામે ્સત્ય, અધં ર્ાર ્સામે પ્રર્ાશના યદ્ધુ ની અને અતં ્સત્ય અને પ્રર્ાશના જયની ર્થા છે. ર્થા તો છે મળૂ એર્ જ ર્ુટબું ની, ભરતવશં ની. એ ર્ુટબું માં બે ભાઇઓના પત્ુ ો વચ્ે રાજ્ય માટે ઝઘડો થાય છે. ધૃતરાષ્ટ્રના એર્્સો પત્ુ ો તે ર્ૌરવ અને પાડં નુ ા પાચં પત્ુ ો તે પાડં વો. પાડં નુ ા અર્ાળ અવ્સાનથી ખાલી પડલે ા રાજસ્સહં ા્સન પર નત્ે હીન ધૃતરાષ્ટ્ર સબરાજે છે. પછી ખરુ શીનો મોહ એને વળગે છે. એ રાજસ્સહં ા્સન છોડવા ઇચ્છતો નથી. બનં ભાઇઓ ધૃતરાષ્ટ્ર અને પાડં નુ ા પત્ુ ોમાં યસુ ધસઠિર મોટા. યવુ રાજપદ એમને મળવું જોઇએ. પણ પત્ુ પ્રમે ને ર્ારણે ધૃતરાષ્ટ્રનો પોતાના ભાઇની ગાદી એના પ્રસતસનસધ તરીર્ે ્સાચવતો હોવા છતા,ં યસુ ધસઠિરને બદલે દયુ યોધનને આપવાનો મન્સબૂ ો છે અને પાડં વોને તમે ના ્સાચા હર્નું ્સામ્ાજ્ય નહીં આપવા જાત જાતના પ્રપચં ો ર્રે છે. ર્પટથી 13 વર્કા વનવા્સ મોર્લે છે. તે દરસમયાન લાક્ાગૃહમાં એમને જીવતા બાળી નાખવા ર્ાવતરું ઘડાય છે. વનવા્સ બાદ પણ પાડં વોને તમે નંુ રાજ્ય પાછું આપવાનો ઇનર્ાર ર્રાય છે. અને આખરે ્સજાયકા છે મહાભારતનું યદ્ધુ . ર્ુરુક્ત્ે માં ધમક્કા ત્ે માં એર્ જ ર્ુટબું ના ્સભ્યો અને ્સગાસ્ં હે ીઓ ્સામ્સામે પડે છે. પાડં વોનું સહત જાણનારા પણ રાજ્ય તરફની ભસતિને ર્ારણે ર્ૌરવોને પક્ે રહે છે.

રણભસૂ મમાં પોતાના ્સગાઓં ને જોતાં તમે નો ્સહં ાર ર્ેમ ર્રીને થઇ શર્ે એવું તમુ લુ યદ્ધુ જ્યારે અજનકાુ ના મનમાં ઉઠે છે ત્યારે અજનકાુ ના ્સારથી બનલે ા ભગવાન શ્ીર્ૃષ્ણ અજનકાુ ને જે બોધ આપે છે તે આપણી શ્ીમદ્ ભગવદગીતા.

ભગવાન શ્ીર્ૃષ્ણ ર્હે છે ર્ે ધમનકા ી ્સસ્ં થાપના માટે તઓે અવતાર ધારણ ર્રે છે. શ્ીર્ૃષ્ણે દષ્ુ ોનો ્સહં ાર ર્યયો તે ્સાથે ્સાથે ધમનકા ી ્સસ્ં થાપનાનું મોટું ર્ાયકા પણ ર્ય.ુંુ ્સમાજમાં જે મલ્ૂ યાે વખત જતાં ્સડી ગયાં હોય છતાં તે મળૂ નાખીને પડ્ાં હોય તો તને ઉખડે ી નાખવા તથા તે

મલ્ૂ યાને ી જગ્યાએ નવાં જીવતાં મલ્ૂ યાને ી સ્થાપના ર્રવી તે ધમ્સકા સ્ં થાપના. ્સમાજમાં પ્રચસલત ખોટાં મલ્ૂ યોનું પરરવતનકા ર્રવાની આડે આવતા બધાને દરૂ ર્રવા પડ.ે ર્ં્સ, જરા્સઘં , સશશપુ ાળ વગરે દષ્ુ ોનો ્સહં ાર શ્ીર્ૃષ્ણે ર્યયો. પોતાના સપતાને ર્ેદ ર્રી, બને દેવર્ી અને વા્સદુ ેવને ર્ેદ ર્રીન,ે દેવર્ીને પત્ુ અવતયાનકા ા ્સમાચાર જાણી મથરુ ાની આ્સપા્સના ગામોનાં નાનાં બાળર્ોનો વધ ર્રનાર ર્ં્સ, આઠ હજારને રર્લ્ામાં ર્ેદ ર્રનાર જરા્સઘં નો ્સહં ાર શ્ીર્ષ્ૃ ણે ર્રવો જ પડ્ો. ધમક્કા ત્ે જ્યારે અજનકાુ મઝૂં ાય છે, ધનષ્ુ ય બાણ ઉપાડવા ઇચ્છતો નથી ત્યારે શ્ીર્ૃષ્ણ ગીતા બોધ આપે છે. અધમનકા આચરણ ર્રનારા ્સહનુ ો વધ ર્રવો તે પણ ર્મકા છે, ધમકા છે. શ્ી દ્ોણાચાયનકા ો વધ ર્રવાનો વખત આવે છે ત્યારે અજનકાુ ના ર્હે છે. ત્યારે શ્ીર્ૃષ્ણ ર્હે છે ર્ે જે અધમનકા ટેર્ો આપે તે પણ અધમમી જ ગણાય. ્સમાજના સહતમાં એનો નાશ ર્રવો એ જ ધમકા છે. પાડં વોનો જય જયર્ાર થયો છે અતં જાણો; ધમર્મ ાજથી પ્રજાનું હહત બહુ માનયો. - નમદ્મ

મહારાજ યસુ ધસઠિરના રાજ્સયૂ યજ્ઞમાં ્સૌપ્રથમ પજાૂ ર્ોની ર્રવી એ મઝંૂ ાતા પ્રશ્નનો ઉત્તર ભીષ્મ સપતામહ આપે છે અને શ્ીર્ૃષ્ણની પ્રથમ પજાૂ ર્રાવે છે, ત્યારે પરંપરા હતી ર્ે મોટા ચક્રવતમી રાજાન,ું આચાયનકા ર્ે ઋસર્નું પજૂ ન થાય. જ્યારે યસુ ધસઠિરે તો ગોવાળ ગણાતા શ્ીર્ૃષ્ણનું પજૂ ન ર્રીને યસુ ધસઠિરે સવશદ્ધુ જીવન અને સવશદ્ધુ વ્યવહાર ર્રનાર ્સવર્કા ાળમાં પજૂ નીય છે એવું પરુ વાર ર્ય.ુંુ એ પણ ધમ્સકા સ્ં થાપનાનું એર્ પા્સું જ હત.ું

આજે આપણી ્સમક્ પણ ઓવા દયુ યોધનો છે જઓે શર્ુસનઓ, દ્ોણાચાયયો અને અશ્વત્થામાઓને ્સાથે રાખીને હળાહળ અધમનકા આચરણ ર્રે છે. જે પોતાના પક્ે નહીં આવે તમે ને ખોટી રીતે દમ મારીન,ે પજવીન,ે બ્લર્ે મઇે લ ર્રીને ર્ે ર્રવાની બીર્ બતાવીને શરણે લવે ા પ્રયત્ન ર્રે છે. તવે ા ધૃતરાષ્ટ્રો અને દયુ યોધનો એ ભલૂ ર્રે છે ર્ે તમે ના પાપોનો ઘડો ભરાઈ જશે ત્યારે ફૂટશ.ે તમે ને ્સહં ાર ર્રવા, ધમનકા ી ્સસ્ં થાપના ર્રવા શ્ીર્ૃષ્ણ આવશે જ. ગીતાનું વચન ર્દી અફળ રહેતું નથી. પાડં વો જવે ા ્સજ્જનોએ ધમમકા ાં અપ્રતીમ શ્દ્ધા રાખીને ્સત્યના માગગેથી ર્દી સવચસલત થવું ન જોઇએ.

Newspapers in English

Newspapers from United States