Garavi Gujarat USA

જ્થામત આધથારિત ભેદભથાવ દૂિ ્‍થવથા જોઇએ

-

ભારતને આઝાદ થયે 75 વર્કા થઇ ગયા છે. દેશ હાલમાં આઝાદીના અમૃત મહોત્્સવની ઉજવણી ર્રી રહ્ો છે. આ 75 વર્કામાં ભારતે અથકાર્ારણ, સશક્ણ, ટેર્નોલોજી એમ સવસવધ ક્ેત્ે ્સર્સ પ્રગસત ર્રી છે. પણ દુઃખની વાત એ છે ર્ે જ્ઞાસત આધારરત ભેદભાવ ર્ે દસલતોની ર્નડગત હજી દૂર થયાં નથી. ્સામાસજર્ ્સમર્સતાની વાતો તો ઘણી થઇ રહી છે પણ એ રદશામાં આપણે હજી ખા્સ આગળ વધી શક્યા નથી.

તાજતે રમાં જ રાજસ્થાનના ઝાલોર સજલ્ાના ્સરુ ાણા ગામની શાળામાં એર્ બાળર્ે એર્ સશક્ર્ના માટલામાથં ી પાણી પી લતે ાં ગસ્ુ ્સે થયલે ા સશક્ર્ે તને એટલો ક્રૂરતાપવૂ ર્કા માર માયયો હતો ર્ે તે મૃત્યુ પામ્યો હતો. સશક્ર્ે તને બફે ામ માર મારીને ઘરે મોર્લી દીધો હતો. બાળર્ ઘરે પહોંચ્યો ત્યાં ્સધુ ીમાં તને ી તસબયત બગડવા માડં ી હતી. ઘરવાળાઓને તણે સશક્ર્ે માયાનકા ી જાણ ર્રી. તને હોસ્સ્પટલમાં લઇ જવામાં આવ્યો પણ તને બચાવી શર્ાયો નહીં. માટલામાથં ી પાણી પીવા અગં ને ી આ ઘટના અગં હાલ ભારે સવવાદ ્સજાયકા ો છે. ઘટના રાજસ્થાનના એર્ નાના ગામની હોવાથી વધુ સવગતો તો હજી હવે મળશ.ે આ અગં ને ી તપા્સ પણ પ્રામાસણર્તાપવૂ ર્કા થાય તો જ ્સત્ય જાણવા મળશ.ે પ્રાપ્ત સવગતો અન્સુ ાર, રાજસ્થાનના જાલોર સજલ્ાના ્સાયલા પોલી્સ સ્ટેશનના ્સરુ ાણા ગામમાં એર્ ખાનગી સ્ર્ૂલ છે જ્યાં સશક્ર્ે દસલત સવદ્ાથમીને ખબૂ માર માયયો જને ા ર્ારણે તને હોસ્સ્પટલમાં દાખલ ર્રવો પડ્ો, ત્યાં ્સારવાર દરસમયાન તણે અસં તમ શ્વા્સ લીધા. ્સમગ્ર મામલે આક્પે એવો છે ર્ે દસલત સવદ્ાથમીએ ખાનગી સ્ર્ૂલના ્સચં ાલર્ના માટલામાથં ી પાણી પીધું હત.ું આ બાબતે તને ઢોર માર મારવામાં આવ્યો.

રીપોટકા અનુ્સાર ગત 20 જુલાઈએ ઈન્દદ્ દરરોજની જેમ સ્ર્ૂલ ગયો હતો. તર્સ લાગી તો તેણે સ્ર્ૂલમાં મૂર્ેલા પાણીના માટલામાંથી પાણી પી લીધુ પરંતુ તે માટલું સશક્ર્ છૈલસ્સંહ માટે અલગ મૂર્વામાં આવ્યુ હતુ. આ વાતની જાણર્ારી મળતા જ ્સંચાલર્ે જ્ઞાસત્સૂચર્

શબ્દો બોલી અપમાસનત ર્યયો અને સવદ્ાથમીને માર માયયો. તેના ર્ારણે તેના ર્ાન અને આંખમાં ખૂબ ઈજા થઈ હતી. સવદ્ાથમીએ પોતાના સપતાને ઘટનાની જાણ ર્રી હતી, તે પછી ્સતત જુદી જુદી હોસ્સ્પટલમાં તેની ્સારવાર ર્રાઈ પરંતુ 13 ઓગસ્ટે ઈન્દદ્નું ્સારવાર દરસમયાન મોત નીપજ્યું હતું.

આવો જ એર્ બીજો બનાવ ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં બન્દયો હતો. રાજ્યના મુઝફ્ફરનગર સજલ્ામાં એર્ દસલત યુવર્ને ચંપલ વડે માર મરાયાનો સવરડયો ફરતો થયો છ.ે વીરડયો વાયરલ થયા બાદ અસધર્ારીઓએ તે ઘટના અંગે નોંધ લઈને આરોપીની ધરપર્ડ ર્રી ર્ે્સ દાખલ ર્યયો છે. ઉત્તર પ્રદેશની તે ઘટના છપાર થાણા ક્ેત્ના તાજપુર ગામની હોવાનું ર્હેવાઈ રહ્યં છ.ે ગામના ્સરપંચ શસતિ મોહને એર્ દસલત યુવર્ ્સાથે સવવાદ થતાં તેને પોતાના ઘરે બોલાવ્યો હતો અને ચંપલ વડે માર માયયો હતો. તે દરસમયાન ્સરપંચે અભદ્ ભાર્ા પણ વાપરી હતી.

ભારતમાં શાળાના બાળર્ો ્સાથે સશક્ર્ે ર્ેવી રીતે વતવકા તને ી ગાઇડલાઇન સ્પષ્ છ.ે દેશમાં હવે શાળાના બાળર્ોને સશક્ર્ માર મારી શર્તો નથી ર્ે તને એર્ મયાદકા ાથી વધારે ઠપર્ો પણ આપી શર્તો નથી. બાળર્ોના માન્સ પર પ્રતર્ૂ ૂળ અ્સર પડે તવે વતનકા પણ ર્રી શર્ાતું નથી. આ અગં ને ી ગાઇડલાઇન સ્પષ્ છે. તો પછી પ્રશ્ન એ ઉપસ્સ્થત થાય છે ર્ે સશક્ર્ બાળર્ને આટલી સનદયકા તાથી મારી ર્ેવી રીતે શર્ે? શાળામાં બીજા સશક્ર્ો ર્ે જવાબદાર વ્યસતિઓ હાજર હતા? તઓે ર્ેમ વચ્ે ન પડ્ા અને બાળર્નું રક્ણ ર્ેમ ર્યુંુ નહીં?

આ ઘટના ર્ંઇ પહેલી નથી. રાજસ્થાન સ્સવાય અન્દય સ્થળોએ પણ જ્ઞાસત આધારરત ભેદભાવ ર્ે દસલતોની ર્નડગતના બનાવો બનતા રહે છે. રાજસ્થાનમાં છેલ્ાં ર્ેટલાય વર્યોથી આવી ઘટનાઓ વધારે જોવા મળી છે.

દસલતોની ર્નડગત અનર્ે રીતે થઇ રહી છ.ે ર્ોઇ લગ્ન પ્ર્સંગે ર્ોઇ દસલત યુવાન ઘોડા પર બે્સે તો અમુર્ તત્વોએ તેનું અપમાન ર્યુું હોવાના બનાવો પણ બન્દયા છે. ર્ોઇ દસલત યુવાન મૂછ રાખે તો પણ તેની ર્નડગત ર્રવામાં આવી હોવાના દાખલા બન્દયા છે. થોડા ્સમય પહેલાં ઉત્તર ગુજરાતના ર્ડી તાલુર્ાના લ્હોર ગામમાં દસલતના દીર્રાનો વરઘોડો નીર્ળ્યો હતો તો ્સરપંચે ્સભા બોલાવીને તેનો બસહષ્ર્ાર ર્રી દીધો હતો. દસલતો પર અત્યાચાર ર્રનારા તો દોસર્ત છે જ, તેનાથી પણ મોટો દોર્ી છે ઊંચ-નીચની ભાવના ્સેવતો ્સમાજનો એર્ સવશાળ વગકા. આજે ૨૧મી ્સદીમાં પણ પોતાને ઊંચી જ્ઞાસતના અને બીજાને નીચી જ્ઞાસતના ગણતા લોર્ોની ્સંખ્યા મોટી છે.

આમ અસ્પૃશ્યતા ભારતમાંથી નાબૂદ થઇ નથી. ભારત ્સરર્ારે દસલતોના ગૌરવના રક્ણ માટે એટ્ોસ્સટી એક્ટ પ્સાર ર્યયો છે તેમ છતાંય આવાં બનાવો બને છે. એર્ અહેવાલ અનુ્સાર, ભારતમાં દર ૧૮ સમસનટે એર્ દસલત પર હુમલો થાય છે. ૨૦૧૬ પછીનો ડેટા નેશનલ ક્રાઇમ રેર્ોડકા બ્યૂરોએ જાહેર ર્યયો નથી. ત્યાં ્સુધીની જે સવગતો પ્રર્ટ થઈ છે તે અનુ્સાર ૨૦૧૪માં દસલતો પર અત્યાચારના ૪૦,૪૦૧ બનાવ નોંધાયા હતા.

આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે. તેનું ર્ારણ એ છે ર્ે, આરોપીઓ ર્ે જવાબદારો ્સામે યોગ્ય અને ર્ડર્ ર્ાયકાવાહી થતી નથી. ઘણા ખરા રર્સ્્સામાં તો આ લોર્ો છુટી જતા હોય છે. રાજસ્થાનના ઝાલોરની આ ઘટના જેવી ર્ોઇ ઘટનાના ર્ારણે મોટો હોબાળો મચે ત્યારે ્સરર્ાર ્સફાળી જાગે છે અને ઇન્દર્વાયરી બે્સાડીને ર્ે આરોપીઓની અટર્ાયત ર્રીને ર્ે પીરડતને અમુર્ રર્મનું વળતર આપીને પોતાની ફરજની ઇસતશ્ી માની લે છે. અસ્પૃશ્યતા સનવારણ, જ્ઞાસત આધારરત ભેદભાવ અંગેની નીસત સ્પષ્ છે પણ તેનો યોગ્ય અમલ થતો નથી.

આના માટે માત્ ર્ાયદા ઘડવાથી ર્શું નહીં વળે. ્સામાસજર્ પરરવતકાનની જરૂર છે. ્સમાજમાં ઊંચા ર્ે નીચાના જે ખ્યાલો ઘર ર્રી ગયા છે તેનો ઇલાજ ર્રવાની જરૂર છે.

Newspapers in English

Newspapers from United States