Garavi Gujarat USA

લંડિનમાં પ.પૂ. મુજનજીના 70મા િન્મ દદનની ઉિ્વણી

-

ઋમષકેર્માં પરમા્થ્શ મનકેતન આશ્રમના અધ્યક્ષ પરમ પૂજ્ય મચદાનંદ સરસ્વતીજી મહારાજ-મુમનજીના 70મા જન્મરદવસની લંડનમાં સમુદાય દ્ારા ઉજવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત પરમ પૂજ્ય સાધ્વી ભગવતી સરસ્વતીજીનાં 50મા જન્મ રદવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. આ મનમમત્તે સ્વામમનારાયણ મંરદર ખાતે ‘સીક્ે્ટસ ઓફ હેપ્પ્પનેસ-મહમાલયન મવઝડમ ફોર મમમનંગફુલ એન્ડ જોયફુલ લાઇફ’ મવષયક ખાસ કાય્શક્મનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાય્શક્મનું મવમવધ માધ્યમો દ્ારા જીવંત પ્સારણ કરવામાં આવ્યું હતું.

 ?? ??

Newspapers in English

Newspapers from United States