Garavi Gujarat USA

ગૃહ પ્રધાન અજમત શાહ જસકંદરા્બાદની મુલાકાતબે

-

ભારત સરકારના ગૃહ પ્ધાન અમમત ર્ાહ 21 ઓગસ્્ટના રોજ મસકંદરાબાદની એક રદવસની મુલાકાતે ગયા હતા. આ દરમમયાન તેમણે ત્યાં શ્રી ઉજૈની મહાકાલી મંરદરની મુલાકાત લઇને પૂજા-અચ્શના કરી હતી. મંરદરના પૂજારીઓ અને સંચાલકોએ અમમત ર્ાહનું પરંપરા મુજબ સ્વાગત અને અમભવાદન કરીને આર્ીવા્શદ પાઠવ્યા હતા. આ અવસરે ભારત સરકારના પ્વાસન અને સાંસ્કૃમતક બાબતોના પ્ધાન જી. રકર્ન રેડ્ી અને ભાજપના રાષ્ટીય મહામંત્ી તરુણ ચુઘ પણ ઉપપ્સ્્થત રહ્ા હતા તે વેળાની તસવીર. ત્યારપછી તેમણે ત્યાં ભાજપના સ્્થામનક કાય્શકરના ઘરની પણ મુલાકાત લીધી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States