Garavi Gujarat USA

કેિેડામાં પંજાબીઓિી સંખ્યામાં ઉછાળો, સૌથી વધુ બોલાિી ભાષામાં પંજાબી ચોથા ક્રમે

-

કેનેડામાં સૌથી ર્ધુ બોલાતી ભાર્ાઓમાં પંજાબી ર્ોથા સ્થાને પહોંર્ી ગઈ છે, તો અન્દર્ ભાિતીર્ ભાર્ાઓનો પણ ઉપર્ોગ ઝડપથી ર્ધી િહ્ો હોર્ાનું તાજેતિના આંકડાઓમાં જણાર્ું છે.

કેનેડાના ઘિોમાં અત્ર્ાિે ઇંસ્્લલશ અને ફ્રરેંર્ બે અતધકૃત ભાર્ાઓ સૌથી ર્ધુ બોલાર્ છે, એ પછી મેન્દડેિીન (ર્ીની) અને પંજાબી ભાર્ા ર્ધુ બોલાતી હોર્ાનું કેનેડાની ડેટા એજન્દસી-સ્ટેટેસ્સ્ટક્સ કેનેડા (સ્ટેટકેન) દ્ાિા જણાર્ાર્ું છે. આ આંકડા 2021ની ર્સતી ગણતિી આધારિત છે.

જોકે, દેશમાં મેન્દડેિીન કિતા પંજાબી ભાર્ા બોલનાિા લોકોની સંખ્ર્ા ર્ધી િહી છે. 2016 થી 2021 ર્ચ્ે પંજાબી બોલનાિા લોકોની સંખ્ર્ા 49 ટકા ર્ધીને 520,000 પિ પહોંર્ી હતી, જ્ર્ાિે મેન્દડેિીન બોલનાિાઓની સંખ્ર્ા 15 ટકા ર્ધીને 5,31,000 નોંધાઇ હતી.

અન્દર્ ભાિતીર્ ભાર્ા બોલાનાિા લોકોની સખ્ં ર્ા પણ કેનડે ામાં ર્ધી િહી છે. તહન્દદી બોલાનાિા લોકોની સખ્ં ર્ા 66 ટકા ર્ધીને 92,000 થઇ હતી અને ગજુ િાતી બોલનાિા પણ 92 હજાિ હતા પિંતુ તમે ની સખ્ં ર્ામાં 43 ટકાનો ર્ધાિો થર્ો હતો.

મલર્ાલમ બોલનાિા લોકોની સખ્ં ર્ા 129 ટકાની વૃતધિ સાથે 35 હજાિની થઈ હતી.

આ િીપોટ્વમાં ર્ધુમાં જણાવ્ર્ું હતું કે, દેશમાં ઇતમગ્ેશન ર્ધર્ાના કાિણે તર્તર્ધ ભાર્ાઓ બોલાનાિાઓની સંખ્ર્ામાં ઝડપી ર્ધાિો થર્ો હતો. મે 2016થી રડસેમ્બિ 2020 સુધીમાં કેનેડામાં આર્ેલા 20 ટકા કાર્મી તનર્ાસીઓનો જન્દમ ઇસ્ન્દડર્ામાં થર્ો હતો.

એકંદિે ઘિમાં તબનઅતધકૃત ભાર્ા બોલાનાિા તર્તશષ્ટ કેનેરડર્ન્દસની સંખ્ર્ા 2016થી 16 ટકા ર્ધીને ર્ાિ તમતલર્નથી 4.6 તમતલર્ન પિ પહોંર્ી છે.

‘કોતર્ડ-19 મહામાિીની અસિ દેશમાં આર્નાિા તર્દેશીઓ પિ પડી હોર્ા છતાં, ઇતમગ્ેશન કેનેડાએ તેની ભાર્ાકીર્ ર્ૈતર્ધ્ર્તાને સમૃધિ કિર્ાનું જાળર્ી િાખ્ર્ું છે.’ કેનેડામાં બોલર્ા માટે અંગ્ેજી મુખ્ર્ ભાર્ા છે, તેના બોલનાિા પાંર્ ર્ર્્વ અગાઉ 74.8 ટકા થી ર્ધીને 2021માં 75.5 ટકા થઈ ગર્ા છે. અન્દર્ સત્તાર્ાિ ભાર્ા ફ્રેન્દર્ના બોલનાિા ઘટી િહ્ા છે. જે 22.2 ટકા થી ઘટીને 21.4 ટકા થઈ ગર્ા છે. બંને સત્તાર્ાિ ભાર્ાઓ બોલનાિાઓની સંખ્ર્ા 18 ટકા પિ સ્સ્થિ િહી છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States