Garavi Gujarat USA

હવે અમેરિકા તાઇવાન સાથે વ્્યાપાિી સંબંધો ગાઢ બનાવશે

-

ચીનની નારાજગીની પરવા કર્ાયા વવના અમેરરકા તાઇવાન સાથેના પોતાના સંબંધો વધુ ને વધુ ઘવનષ્ઠ બનાવી રહ્યં છે. હવે તે તાઇવાન સાથેના વ્ર્ાપારી સંબંધો પણ ગાઢ બનાવવા માગે છે.

અમેરરકાના હાઉસ ઓફ રરપ્ેઝેન્્ટે્ટીવ્ઝના અધ્ર્ક્ષ નેન્સી પેલોસીની તાજેતરમાં ર્ોજાર્ેલી તાઇવાન મુલાકાત પછી વગન્ાર્ેલા ચીને તાઇવાન અને ચીનની વચ્ેની સમુદ્રધુવનમાં લશ્કરી કવાર્ત શરૂ કરી દીધી હતી અને તે સમુદ્રધુવનમાં વમસાઇલ્સ છોડર્ા હતાં. તે ઉપરાંત તાઇવાનને તે ઓળંગીને પણ તેના વમસાઇલ્સ સમુદ્રમાં પડર્ા હતા આ રીતે ચીન તાઇવાનને ડરાવવા પ્ર્ત્ન કરી રહ્યં છે. તેણે તાઇવાનની આકાશી સીમાને સ્પશશે તે રીતે ર્ુદ્ધ વવમાનો પણ ઉડાડર્ા હતા છતાં તાઇવાન અણનમ રહ્યં છે.

હવે અમેરરકાના ટ્ેડ રેવપ્ઝન્્ટે્ટીવ્ઝની ઓરફસે જણાવ્ર્ું છે કે, તાઇવાન સાથે અમે વવવધવત્ વ્ર્ાપારી સંબંધો બાંધવા માંગીએ છીએ. આથી બંને દેશો વચ્ેનો વ્ર્ાપાર પારસ્પરરક સહકારને લીધે વધુ વનર્મબદ્ધ બનશે. અને વધુ સત્ાવાર સંપકકો સ્થાપશે.

દરવમર્ાન પ્મુખ જો બાર્ડનના ઇન્ડો- પેવસરફક વવસ્તારના સંકલનકાર ક્ટયા કેમ્પબેલે પત્રકારોને ગત સપ્ાહે કહ્યં હતું કે વ્ર્ાપારી મંત્રણાઓ અમારા તાઇવાન સાથેના સંબંધો ઘવનષ્ટ કરવાના ભાગરૂપે હશે. આ સાથે તેમણે સ્પષ્ટતા કરી હતી કે ચીન અંગેની અમારી નીવત ર્થાવત્ જ રહી છે.

Newspapers in English

Newspapers from United States