Garavi Gujarat USA

્યિુ ોપના વતમ્શ ાન દષ્ુ કાળની આગાહી 1616માં એક પથ્થિ પિ કોતિવામાં આવી હતી

-

તગડી મૂકે છે.

કબતૂ રો સ્્ટેશનની છત અને ખણૂ ખાચં રે બસે ીને ચરકતા હોવાની ફરરર્ાદ વધી ગઇ હતી. રોજ આવન જાવન કરતા પ્વાસીઓ પરેશાન થતા હતા. આથી સ્્ટેશનના સત્ાવાળાઓએ બાજ પક્ષીને ચોકી સોંપી દેવી પડી છે. તાલીમ પામં લે બાજ કબતૂ રોને બસે વા દેતું નથી. સ્્ટશે ન આસપાસ પહેલા કરતા કબતૂ રોની સખ્ં ર્ા અડધી થઇ ગઇ છે. જે કબતૂ રો સતત બસે ી રહેતા તે હવે બાજને જોઇને પાખં ો ફફડાવતા ઉડી જાર્ છે. પકે મને બાજ પ્વાસીઓનું

વમત્ર બની ગર્ું છે કે્ટલાક તને ી સાથે સલ્ે ફી પણ પડાવે છે. કબતૂ રોને જોઇને ગસ્ુ સામાં આવી જતું આ બાજ માણસો સાથે વમત્રવત

વ્ર્હવાર કરે છે.

કોરોના મહામારીમાંથી માંડ માંડ બહાર આવેલું ર્ુરોપ હાલમાં પ્ચંડા હી્ટવેવ, પાણીની અછત અને ભીર્ણ દુષ્કાળની પરરસ્સ્થવતમાંથી પસાર થઇ રહ્યં છે. પણ ર્ુરોપની આવી સ્સ્થવત હાલ થવાની છે તેની ચેતવણી કહો તો ચેતવણી અને આગાહી કહો તો આગાહી સદીઓ પૂવશે 1616માં એક પથ્થર પર કંડારવામાં આવી હતી.

એક અખબારી અહેવાલ પ્માણે દુષ્કાળના કારણે કે્ટલીક નદીઓમાં પાણી સૂકાઈ જતાં કે્ટલાંક પ્ાચીન પથ્થરો મળી આવ્ર્ા છે જેને 'હંગર સ્્ટોન' કહેવામાં આવે છ.ે આ પૂવશે ૨૦૧૮માં પણ આવા પથ્થરો મળી આવ્ર્ા હતા પરંતુ તેની ઉપર અવધકારીઓએ બહુ લક્ષર્ આપ્ર્ું ન હતું.

આવો જ એક મો્ટો પથ્થર એલ્બે નદીના ત્ટ ઉપરથી મળી આવ્ર્ો છે. આ એલ્બે નદી

ચેક ગણરાજ્ર્માંથી નીકળી જમયાનીમાં થઈ બાસ્લ્્ટક સમુદ્રમાં મળે છે પરંતુ અત્ર્ારે તે તદ્દન સુકી છે. તેના ત્ટ પરથી મળી આવેલા આ પથ્થર ઉપર ૧૬૧૬ની સાલ કોતરેલી છે તેની ઉપર જમયાન (ડર્ુશ) ભાર્ામાં ચેતવણી આપવામાં આવી છે. કે 'જો તમે મને જોશો તો રડી પડશો'

આ પૂવશે ૨૦૧૩માં પણ કરાર્ેલા સંશોધન પ્માણે આ પથ્થરોને કઠોર સમર્ દરવમર્ાન શોધવામાં આવ્ર્ા હતા તે પૈકી ક્ટે લાક ખોવાઈ પણ ગર્ા છે.

જે મળી આવ્ર્ા છે તેની ઉપર કંડારવામાં આવેલા વશલાલેખોમાં દુષ્કાળ અને તેના પરરણામો અંગે ચેતવણી અપાઈ છે.

આ વર્યાના દુષ્કાળ અંગે પણ ચેતવણી આપવામાં આવી છે. તેમાં લખ્ર્ું છે કે દુષ્કાળને લીધે પાકનો લગભગ નાશ થશે. ભોજનમાં અછત ઉભી થસે ભાવ વધશે અને ગરીબો તો ભુખે જ મરશે.

આ વશલાલેખમાં વધુમાં લખ્ર્ું છે કે, સન ૧૯૦૦ પહેલા પણ ઘણા દુષ્કાળો પડર્ા હતા જેવા કે, ૧૪૧૭, ૧૬૧૬, ૧૭૦૭, ૧૭૪૬, ૧૭૯૦, ૧૮૦૦, ૧૮૧૧, ૧૮૩૦, ૧૮૪૨, ૧૮૬૮, ૧૮૯૨ અને ૧૮૯૩ના દુષ્કાળો ભર્ંકર હતા.

NPR પ્માણે આવો હાઇડ્ોલોવજકલ લેન્ડમાક્ક ૨૦૧૮ના દુષ્કાળ દરવમર્ાન આવ્ર્ો હતો પરંતુ ર્ુરોપીર્ આર્ોગના સંર્ુક્ત અનુસંધાન કેન્દ્રના વરરષ્ઠ વવજ્ાાની એન્ડ્ીર્ા ્ટોરેતી કહે છે કે ર્ુરોપ આ વર્શે જે દુષ્કાળનો સામનો કરી રહ્યં છે તે છેલ્ા ૫૦૦ વર્યામાં પડેલા સૌથી ખરાબ દુષ્કાળનો સામનો કરી રહ્યં છે તે્ટલું જ નહીં પરંતુ આગામી ૩ મવહનામાં સ્સ્થવત વધુ ખરાબ બનવા સંભવ છે.

Newspapers in English

Newspapers from United States