Garavi Gujarat USA

હુમલો કરનાર યુવાનને રશ્્દદી બચદી ગયાનો અફસોસ

-

વિિાદાસ્્પદ લેખક સલમાન રશ્દદી ્પર ન્્યયૂ્યોક્કમાં હુમલો કરનાર ્યુિાન હાદદી મતારને રશ્દદી બચદી ગ્યા તેનો અફસોસ છે. મતારનદી રશ્દદી ્પર હુમલાના આરો્પસર ધર્પકડ કરિામાં આિદી છએ.

એક અમેરરકન અખબારને મતારે જણાવ્્યું હતું કે રશ્દદી તેને વબલકુલ ્પસંદ નથદી. તેણે ઇસ્લામનદી આસ્થા ્પર હુમલો ક્યયો છે આથદી તે સારો માણસ નથદી.રશ્દદી ન્્યયૂ્યોક્કનદી ઇન્સ્્ટદી્ટ્યયૂ્ટમાં આિદી રહ્યા છે તેનદી જાણ તેને સોવિ્યલ મદીરડ્યા દ્ારા થઇ હતદી. મતાર એક રદિસ ્પહેલા જ બફેલો ્પહોંચ્્યો હતો. ત્્યાંથદી કેબ દ્ારા ઘ્ટનાસ્થળે ગ્યો હતો. ત્્યારબાદ ઇન્સ્્ટદી્ટ્યયૂ્ટમાં પ્રિેિ મા્ટેનો ્પાસ ્પણ તેણે ખરદીદ્યો હતો.

રશ્દદીનંુ વ્્યાખ્્યાન ્યોજા્ય એ ્પહેલાનદી રાત તેણે મેદાનમાં ઘાસ ્પર સયૂઇને વિતાિદી હતદી. 24 િર્્ષના મતારે ઇરાનના રદિંગત સિયોચ્ચ ધાવમ્ષક નેતા અ્યાતુલ્ા રુહોલ્ા ખામેનદીને સારા નેતા ગણાવ્્યા હતા.1989માં રશ્દદીના વિિાદાસ્્પદ ્પુસ્તક ધ સેતાવનક િવસ્ષસ અંગે આ્યાતોલ્ા ખોમેનદીએ રશ્દદીનદી હત્્યાનો ફતિો બહાર ્પાડ્ો હતો. મતારે આ ફતિાના આધારે જ રશ્દદી ્પર હુમલો ક્યયો હતો.

રશ્દદીના વિિાદાસ્્પદ ્પુસ્તક સેતાવનક િવસ્ષસમાં ઇસ્લામનદી જે ્ટદીકા કરિામાં આિદી છે તેનાથદી હુમલાખોર મતાર નારાજ હતો. જો કે આખું ્પુસ્તક િાંચ્્યું નથદી ્પરંતુ તેના કે્ટલાક ્પાના જ િાંચ્્યા છે. જો કે ઇરાન દ્ારા આ હુમલા અંગે કોઇ જ પ્રવતવરિ્યા આ્પિામાં આિદી નથદી. એ્ટલું જ નહદી હુમલાખોરનો ઇરાનના રરિોલ્્યયૂિનરદી ગાડ્ષ સાથે ્પણ કોઇ જ સંબંધ નથદી. મતારનો જન્મ અમેરરકામાં થ્યો છે ્પરંતુ તે મયૂળ લેબનોનનો છે. તે લેબનોન અને અમેરરકાનદી બેિડદી નાગરરકતા ધરાિે છે.

Newspapers in English

Newspapers from United States