Garavi Gujarat USA

અમેરરકામાં બાનનદી હત્યા માટે ભયૂતપયૂવ્થ મરિરટશ આઇએસઆઇએસ ‘બદીટલ’ને આજીવન કે્દ

-

કુ્ખ્્યાત ઇસ્લાવમક સ્્ટે્ટનદી અ્પહરણ અને હત્્યા મા્ટે જાણદીતદી ‘બદી્ટલ્સ’ ગેંગનદી સભ્્ય, 34 િર્્ષનદી અલ િફી અલ િેખને બાનમાં રાખેલા અમેરરકન નાગરરકોનદી હત્્યાના ગુનાસર ્પેરોલનદી િક્્યતા વિના આઠ આજીિન કેદનદી સજા ફરમાિાઇ છે.

એલેક્સઝાન્ડ્દી્યા રડગ્સ્ટ્રક્્ટ જજ એવલસે આરો્પદી અલ િેખનું િત્ષન ભ્યાિહ, જંગાવલ્યાતભ્યુું, ઘાતકી અને ગુનાઇત ગણાવ્્યું હતું. ભયૂત્પયૂિ્ષ વબ્ર્ટિ નાગરરક અલ િફી અલ િેખે કોઇ પ્રવતભાિ આપ્્યો નહોતો તથા કો્ટ્ષમાં કોઇ રજયૂઆત કરદી નહોતદી. અલ િેખે જેનદી હત્્યા કરદી હતદી તે જેમ્સ ફોલદીના માતા ડા્યને ફોલદીએ િેખને સંબોધદી જણાવ્્યું હતું કે, તેણે (િેખ) તેનો દેિ, નાગરરકતા, આઝાદદી અને ્પરરિારને ગુમાવ્્યો છે.

અલ િેખનદી સાથે જ ્પકડા્યેલા બદીજા ભયૂત્પયૂિ્ષ વબ્ટલ્સ એલેક્સાન્ડા કો્ટ્ષને ્પણ જનમ્ટદી્પનદી સજા કરદી હતદી. અન્્ય એક આરો્પદી એને ડેિદીસને તુકકીથદી વબ્્ટન મોકલા્યો છે જ્્યારે ‘વબ્ટલ્સ’ જયૂથનો ચોથો સભ્્ય મહંમદ અમ્િાઝદી સદીરર્યામાં અમેરરકી ડ્ોન હુમલામાં મરા્યો હતો. આઇએસઆઈએસના ‘વબ્ટલ્સ’ ગ્ુ્પે 2012થદી 2015 દરવમ્યાન સદીરર્યામાં બે ડઝન જે્ટલા ્પત્કારો અને બચાિ કા્ય્ષકરોના અ્પહરણ ક્યા્ષ હતા જેમાંથદી ફોલે સોટ્લોફ અને કેવસંગનદી હત્્યા કરાઇ હતદી. તો મુલેરને બગદાદદીના હિાલે કરાતાં તેણએ (બગદાદદીએ) મુલેર ઉ્પર િારંિાર બળાત્કાર ક્યા્ષ ્પછદી 2015ના ફેબ્ુઆરદીમાં મુલેરને મોતને ઘા્ટ ઉતારદી હતદી.

Newspapers in English

Newspapers from United States