Garavi Gujarat USA

šાિ’નǨં નાગરિક¶વ મÅયǨં નહȣ દો વ¤ɓમાં —ારકÊ’ાની શહન્દǨvને —ા‰ા ŠવǨં —ːǨં

-

ભાિતમાં િિણા્થȥઓ માટે નાગરિકત્વના શનયમો ક્ડક હોવા્થી મોટી સં¨યામાં પારકસ્તાની શહન્દુઓ િિણા્થȥઓને પારકસ્તાન પાછા જવંુ પːું છે. પારકસ્તાનમાં શહન્દુઓ પિના અત્યાચાિોના કાિણે તેઓ ભાિત ગયા હતા. અશધકDzત સૂત્ોના જણાવ્યા પ્રમાણે આ વષȺ જાન્યુઆિી્થી જુલાઇ દિશમયાન 334 પારકસ્તાની શહન્દુઓને પારકસ્તાન પાછા જવું પːું હતું. અંગ્રેજી અખબાિ ટાઇમ્સ ઓફ ઇક્ન્્ડયાના અહેવાલમાં િાજસ્્થાનના શસમાંત લોક સંગŽનના પ્રેશસ્ડેન્ટ શહન્દુ શસંઘ સોાના જણાવ્યા પ્રમાણે, િા®ય સિકાિ અને ભાિત સિકાિના અશભગમના કાિણે 2021્થી અત્યાિ સુધીમાં અંદાજે 1500 પારકસ્તાની શહન્દુઓને પારકસ્તાન

પાછા જવંુ પːં છે. ભાિત સિકાિના આ વલણ્થી શહન્દુ િિણા્થȥઓ શનિાિ ્થયા છ.ે મોટાભાગના શહન્દુઓ પાસે ભાિતીય નાગરિકતા મેળવવા માટેની પ્રશક્રયા પાછળ ્થતા ખચનિ માટે પુિતા નાણા ન્થી હોતા. આ ઉપિાંત નાણા ખચનિવા છતાં તેમને નાગરિકતા મળિે જ તેવી કોઈ ખાતિી પણ ન્થી

હોતી. એક અંદાજ મુજબ 25 હજાિ

આવા પારકસ્તાની શહન્દુઓ ભાિતીય નાગરિકતા ઇચ્છે છે. તેઓ છŸે ા 10-15 વષનિ્થી િાજસ્્થાનના િિણા્થȥ શિશબિોમાં િહે છ.ે 2004-05માં નાગરિકતા આપવા માટે કેમ્પના આયોજનો ્થયા હતા અને તેમાં 13 હજાિ પારકસ્તાની શહન્દુઓને નાગરિકતા મળી હતી. પિંતુ છŸે ા પાંચ વષનિમાં ફતિ બે હજાિ લોકોને જ નાગરિકતા

મળી છ.ે પારકસ્તાનના શવસ્્થાશપત શહન્દુઓને ભાિતીય નાગરિકતા મેળવવા માટે મોટી િકમ ચૂકવવી પ્ડે છે. ભાિતના ˓હ મંત્ાલયના શનયમ મુજબ નાગરિકતા માટેની અિજીમાં

પારકસ્તાનનો શવસ્્થાશપત તિીકેનો નવો પાસપોટનિ, અને પારકસ્તાનની એમ્બેસીનું પાસપોટનિ સિન્ે ્ડિ કયયો હોવાનું પ્રમાણપત્ આપવંુ જરૂિી હોય છે. આ માટે પારકસ્તાનની એમ્બેસીએ પાસપોટનિ ફી રૂ. આŽ હજાિ્થી વધાિીને દસ હજાિ કિતાં તેમનાં માટે તે ખચયો ઘણો વધાિે બની િહે છ.ે નાગરિકતા આપવામાં ઘણી ખામીઓ હોવા્થી આ શહન્દુઓ અનેક મુÇકેલીઓનો સામનો કિી િહ્ા છે. સોાએ આ સમસ્યાનું શનિાકિણ લાવવા માટે ભાિત સિકાિ સમક્ષ માગણી કિી છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States