Garavi Gujarat USA

ભાજપે ચલાવ્્યયો સપાટયો

-

ભાજપ ચૂંટણીના મોડમાં આવી ગયું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલ આ વખતે વવક્રમજનક બેઠક જીતવા માગે છે. આથી સંગઠન વધુ કાળજી કરી રહ્યં છે. શવનવારે અચાનક જ બે કેવબનેટ પ્રધાન પાસે ખાતાં લઈ લેવાયા એ તેની જ કસરત માનવામાં આવે છે. રાજેન્દદ્ર વરિવેદી અને પૂણણેશ મોદી પાસે મજબૂત વવભાગ હતાં. પૂણણેશ મોદીની વાત કરીએ તો માગ્ગ અને મકાન વવભાગ પરત લેવાયા બાદ પૂણણેશ મોદી પાસે વાહન વ્યવહાર, નાગરરક અને ઉડ્ડયન તેમજ પ્રવાસન અને યારિાધામ આ રિણ વવભાગો રહ્ાં છે. રાજેન્દદ્ર વરિવેદી પાસે હવે રડસાસ્ટર મેનેજમેન્દટ, કાયદો, સંસદીય બાબતો જ રહેવા પામ્યા છે. હર્્ગ સંઘવીની વાત કરીએ તો તેમની પાસે ગૃહ મંરિાલય, આપવતિ વ્યવસ્થાપન અને પોલીસ

આવાસનો રાજ્યમંરિીનો હવાલો તેમજ રમતગમત, યુવા અને સાંસ્કકૃવતક પ્રવૃવતિઓ, એનઆરઆઈ, આબકારી અને પ્રવતબંધ, સરહદ સુરક્ાનો રાજ્યમંરિીનો સ્વતંરિ હવાલો હતો, હવે આમાં મહેસુલ વવભાગના રાજ્યમંરિીનું પદ પણ ઉમેરાયું છે. જગદીશ પંચાલની વાત કરીએ તો તેમની પાસે કુરટર ઉદ્ોગ, સહકાર, મીઠા ઉદ્ોગ, પ્રોટોકોલનો સ્વતંરિ હવાલો તેમજ ઉદ્ોગ, વન-પયા્ગવરણ ણ ક્ાઈમેટ ચેન્દજ, વપ્રન્ન્દટિંગ અને સ્ટેશનરીનો સ્વતંરિ હવાલો હતો. હવે આમાં માગ્ગ અને મકાનના રાજ્યમંરિીનો વવભાગ પણ ઉમેરાયો છે. એવું કહેવાય છે કે હજી કેટલાક પ્રધાનોના ખાતામા ફેરફાર થશે. નવાઈની વાત એ છે કે કેવબનેટ પ્રધાનના વવભાગ રાજ્ય કક્ાના પ્રધાનોને ફાળવાયા છે.

Newspapers in English

Newspapers from United States