Garavi Gujarat USA

ગુજરાતમાં ફિક્્સ પગારનાં કમ્મચારીઓ માટે શુભ ્સમાચાર

-

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દદ્ર પટેલના અધ્યક્સ્થાને મળેલી કેવબનેટ બેઠકમાં ગત બુધવારે કમ્ગચારી વહતલક્ી વનણ્ગય લેવામાં આવ્યો હતો. જે મુજબ, રાજ્યમાં 2006 પહેલાં રફકસ પગારની નીવત અન્દવયે વનમણૂક પામેલા કમ્ગચારીઓની રફકસ પગારની પાંચ વર્્ગની સેવા હવે સળિંગ ગણવામાં આવશે. આ વનણ્ગય અંતગ્ગત નાણાં વવભાગના તા. 18/1/2017ના ઠરાવ મુજબ દશા્ગવેલ બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ સવહતના લાભો ગણતરીમાં લેવામાં આવશે.

આ વનણ્ગયથી અંદાજે 42,000થી વધુ 2006 પહેલાં વનમણૂક પામેલા કમ્ગચારીઓને લાભ થશે. હવે આ કમ્ગચારીઓની પણ રફકસ પગારની પાંચ વર્્ગની સેવા, બઢતી ઉચ્ચતર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં

લેવાશે, એમ રાજ્ય સરકારના પ્રવતિા પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું. તેમણે ઉમેયુું હતું કે, રાજ્યમાં રફક્સ પગાર નીવત અંતગ્ગત નોકરી કરી રહેલા કમ્ગચારીઓની નોકરીની સેવાઓ સળિંગ ગણવા અંગે નાણાં વવભાગ દ્ારા વર્્ગ 2017માં ઠરાવ કરવામાં આવ્યો હતો, જેમાં 2006 પહેલાં રફક્સ પગારમાં નોકરી કરતા કમ્ગચારીઓને લાભ મળતો ન હતો.

હવે 2006 પહેલાં રફક્સ પગારની નોકરીમાં જોડાયેલા કમ્ગચારીઓની નોકરીની સેવા સળગિં ગણવા વનણ્ગય લેવામાં આવ્યો છે. આ વનણ્ગયથી 576 પંચાયત સહાયક/ તલાટી, 1,019 રહેમ રાહે વનમણૂક પામેલા કમ્ગચારીઓ, 331 સ્ટાફ નસ્ગ, 2400 લોકરક્ક અને 38,285 વશક્ક મળી કુલ 42,035 કમ્ગચારીને લાભ થશે.

Newspapers in English

Newspapers from United States