Garavi Gujarat USA

ગુજરાતમાં સીઝનનો સરેરાશ 97.70 ટકા વરસાદ

-

ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં 21 ઓગસ્્ટ સુધીમાં સરેરાશ 97.70 ્ટકા વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ કચ્્છમાં સીઝનનો 151.94 ્ટકા વરસાદ ખાબક્યો હતો. ઉત્તર ગુજરાતમાં 97.51 ્ટકા વરસાદ નોંધાયો હતો. પૂવ્વ મધ્ય ગુજરાતમાં 80.63 ્ટકા વરસાદ નોંધાયો હતા. સૌરાષ્ટ્રમાં 88.76 ્ટકા વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતમાં 107.97 ્ટકા વરસાદ વરસ્યો હતો. આ વર્ષે ઓગસ્્ટ મક્હના સુધીમાં જ સીઝનનો 100 ્ટકા જે્ટલો વરસાદ પડવાની શક્યતા ્છે. ચોમાસુ બાકી હોવાથી ગુજરાતમાં 100 ્ટકાથી વધુ વરસાદ વરસવાની શક્યતા ઊભી થઈ હતી.

21 ઓગસ્્ટે સવારે 6થી 22 ઓગસ્્ટ સવારે 6 કલાક સુધીના વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યના 42 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા, નવસારી, આણંદ, ખેડા, ડાંગ, અરવલ્ી, નવસારી, સુરત અને દાહોદ ક્જલ્ાના ક્ટે લાક તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. તાપી અને ્છો્ટાઉદેપુર ક્જલ્ામાં પણ કે્ટલાક ક્વસ્તારમાં વરસાદ પડ્ો હતો. રાજ્યમાં સરેરાશ વરસાદ 100 ્ટકાની નજીક પહોંચતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્ો ્છે.

આ ઉપરાંત હવામાન ક્વભાગે 22 ઓગસ્્ટે આગાહી કરી હતી કે રાજ્યમાં બે દદવસ ભારે વરસાદ થઈ શકે ્છે. રાજ્યના લગભગ તમામ ક્જલ્ાઓમાં યલો એલ્ટ્વ આપવામાં આવ્યું હતું. હવામાન ક્વભાગે બનાસકાંઠા અને અરવલ્ીમાં ઓરેન્જ એલ્ટ્વ આપ્યું હતું. આગાહી પ્રમાણે, 23 ઓગસ્્ટે પા્ટણ, સાબરકાંઠા, અરવલ્ી, મક્હસાગર, નવસારી, બનાસકાંઠા, પા્ટણ અને સાબરકાંઠામાં યલો એલ્ટ્વ આપવામાં આવ્યું હતું.

બુધવાર (17 ઓગસ્્ટ) સુધીમાં રાજ્યમાં ચોમાસાની સીઝનનો કુલ 93 ્ટકા વરસાદ થયો હતો. 33 ક્જલ્ામાંથી 9 ક્જલ્ામાં 100 ્ટકા વરસાદ નોંધાયો હતો, 17 ક્જલ્ામાં 75-100 ્ટકા વરસાદ પડ્ો હતો. અમદાવાદ શહેરમાં આ વર્ષે સીઝનનો 100 ્ટકા વરસાદ નોંધાયો હતો. સુરતમાં જુલાઈઓગસ્્ટમાં ્છેલ્ાં 20 વર્્વનો સૌથી વધુ રેકડ્વબ્ેક વરસાદ પડ્ો હતો. સુરતના તમામ તાલુકામાં કુલ 61 ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદની સરેરાશ ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં 60.84 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States