Garavi Gujarat USA

ગુજરાત હાઇકોટ્ટમાં ગુજરાતી ભાષાને સત્ાવાર કરવા માંગણી

-

ગજુ રાતમાં ઓગસ્્ટ સધુ ીમાં સરરે ાશ 97 ્ટકાથી વધુ વરસાદ નોંધાતા સરદાર સરોવર સક્હત 207 ડમે ોમાં 80.87 ્ટકા પાણીનો સગ્ં હ થયો હતો. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડમે માં 90.54 ્ટકા પાણીનો સગ્ં હ થયો હતો. રાજ્યમાં કુલ 55 ડમે ો ઓવરફ્લો થયા હતો. 100 ્ટકા ભરાઈ ગયા હોય તવે ા 55 ડમે પકૈ ી સૌરાષ્ટ્રના 28, કચ્્છના 14, દક્ષિણ ગજુ રાતના 8, મધ્ય ગજુ રાતના 3 અને ઉત્તર ગજુ રાતના 2 ડમે સામલે

હતા. બીજી તરફ રાજ્યના 120 ડમે ો ઉપર હાઈએલ્ટ,્વ એલ્ટ્વ અને વોક્નગિં ક્સગ્નલ અપાયા હતા. ગજુ રાતના 120 ડમે ો ઉપર ક્વક્વધ એલ્ટ્વ અપાયા હતા. તમે ાં 87 ડમે ોમાં 90 ્ટકા કે તથે ી વધુ પાણીનો સગ્ં હ થયો હોવાથી હાઈએલ્ટ્વ ઉપર હતા. 16 ડમે ોમાં 80 થી 90 ્ટકા પાણીનો સગ્ં હ થયો હોવાથી એલ્ટ્વ અને 17 ડમે ોમાં 70 થી 80 ્ટકા વચ્ે પાણીનો સંગ્હ હોવાથી વોક્નિંગ ક્સગ્નલ અપાયું હતું.

ગુજરાત હાઇકો્ટ્વની કો્ટ્વ કાય્વવાહી ચલાવવા મા્ટે અંગ્ેજી ભાર્ાની સાથે સાથે ગુજરાતી ભાર્ાને પણ સમાક્વષ્ટ કરવા ગુજરાત હાઇકો્ટ્વ એડવોકેટ્સ એસોક્સએશને ગુજરાતના રાજયપાલને એક પત્ર પાઠવી માંગણી કરી ્છે. એસોસીએશન તરફથી ભારતીય બંધારણની કલમ-૩૪૮(૨) હેઠળ ગુજરાતી ભાર્ાને હાઇકો્ટ્વની સત્તાવાર ભાર્ા બનાવવા પણ માંગણી કરવામાં આવી ્છે.

ગુજરાત હાઈકો્ટ્વ એડ્વોકેટ્સ એસોસીએશન દ્ારા રાજયપાલને ઉદ્ેશીને પાઠવાયેલા પત્રમાં રજૂઆત કરાઇ ્છે ક,ે ભૂતકાળમાં રાષ્ટ્રપક્તએ મંજૂરી આપેલી ્છે કે બંધારણની જોગવાઈ મુજબ રાજ્યપાલને સત્તા ્છે કે, રાજ્યમાં સરકારી કામકાજના હેતુ મા્ટે સત્તાવાર રીતે તેઓ ક્હન્દી

કે અન્ય કોઈપણ પ્રાદેક્શક ભાર્ાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકે ્છે. જેમાં, હાઈકો્ટ્વની કામગીરીનો પણ સમાવેશ થાય ્છે. ગુજરાત હાઈકો્ટ્વ રૂલ્સ-૧૯૯૩ના ક્વક્વધ ક્નયમોના લીધે પષિકાર કે વકીલોએ કેસ સાથે સંકળાયેલા ક્વક્વધ દસ્તાવેજ કે જે ગુજરાતીમાં હોય તેને અંગ્ેજીમાં ટ્ાન્સલે્ટ કરીને રજૂ કરવા પડે ્છે.

જેના લીધે નાણાં અને સમયનો વ્યય થાય ્છે. દરેક અરજદાર કે વકીલને અરજી દીઠ રૂ. ૧૦ થી ૧૫ હજારનો વધુ ખચ્વ ભોગવવો પડે ્છે. હાઈકો્ટ્વ રૂલ્સ-૧૯૯૩ના રૂલ ૩૭ મુજબ પા્ટટી ઈન પસ્વનને હાઈકો્ટ્વમાં ગુજરાતીમાં રજૂઆત કરવાની મંજૂરી મળેલી ્છે. જો કે, બંધારણના આ્ટકલ સાથે તેનો ્ટકરાવ થાય ્છે.

Newspapers in English

Newspapers from United States