Garavi Gujarat USA

ઊનામાં વીજકરંટ લાગતા વસંહણનું મોત, બે ખેડૂતોની ધરપકડ

-

ચોમાસા દરવમ્યાન રાજ્્યના માગગો ઉપર મોટા પ્રમાણમાં ખાડા પડ્ા હતા. પ્રધાન પૂણણેશ મોદીએ રહી રહીને તેની ફરર્યાદો લેિાશે તેિું જાહેર ક્યુું હતંુ. તે પછી તેમણે ખાડા પડિાનું કારણ િરસાદની પેટનયા બદલાઇ હોિાનું અને એક્ટ ઓફ ગોડ કહીને આપ્્યું હતું. જેની ભારે ટીકા થઇ હતી. િહેલી તકે માગગોનું રરપેરીંગ કરિાનું કામકાજ તેમણે ન કરતા ગત કવે બનેટ બેઠકમાં મુખ્્યપ્રધાન પટેલ દ્ારા સીધી અવધકારીઓને માગયા રરપેરીંગની સૂચના આપિી પડી હતી. જોકે, તે વસિા્ય આટલા મોટા વનણયા્ય પાછળ પૂણણેશ મોદીની કેટલીક

ફરર્યાદો તબક્ાિાર ઉપર સુધી પહોંચી હોિાની િાત ચાલી હતી. જેમાં અમદાિાદમાં રરંગ રોડ ઉપરનો વરિજ પડી જિામાં સીધા જિાબદાર સામે પગલા લેિામાં ઢીલી કામગીરીની િાત હતી.તે ઉપરાંત તાજેતરમાં ટોલ પ્લાઝા ઉપર ટ્ારફકના ડેટાને લઇને િાસ્તવિક કરતા િધુ રકંમતનો એક કોન્દટ્ાક્ટ સુરતના કોન્દટ્ાક્ટરને બારોબાર સોંપિામાં આવ્્યો હોિાની ફરર્યાદ પણ મોિડીઓને પહોંચાડાઇ હતી.

ગુજરાત ભાજપની કોર ટીમમાં રૂપાર્ી, નીત્તન પટેલનો સમાવેશ

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને આડે ગણતરીના મવહનાઓ છે. તે પહેલા ગત સપ્ાહે ભાજપની કોર કવમટીમાં પણ ફરે ફાર કરા્યો હતો અને આ કોર સવમવતમાં છ વસવન્યર નેતાને સંગઠનમાં મહત્તિની જિાબદારી

ગત ૧૩ ઑગષ્ટના ઊનાના ઊંટિાળા ગામની સીમમાં જંગલી પ્રાણી વસંહણનું શોટયા સવરિટના કારણે મોત થ્યું હોિાનું બહાર આિેલ હતું.

ત્્યાર બાદ જશાધાર રન્દે જના આર એફ ઓ એલ.બી. ભરિાડે તાત્કાલીક વસંહણનો મૃતદેહ કબજે કરી એવનમલકેર સેન્દટરમાં લાિી ધારી રેન્દજના ડીએફઓ રાજરદપવસંહ ઝાલાને જાણ કરતા તાત્કાલીક દોડી આિેલા અને ઊંટિાળા ગામની સીમમાં આિેલ પ્રવિણવસંહ જોરુભાઇ ગોવહલની માવલકીની િાડીએ પહોંચ્્યા હતા.

ત્્યાં પીજીિીસીએલ અવધકારીઓ અને િેન્દટેલેટરી ડૉક્ટરોની ટીમ સાથે ઘટનાસ્થળે તપાસ કરતા િાડીના માવલકે તેમજ જમીનમાં પાકનું િાિેતર કરતા ભાગી્યા લખમણ ભગિાન સોલંકીની પૂછપરછ સાથે રાખીને કરતા િાડીમાં પાક રક્ણ માટે ચારે તરફ લોખંડના તારની િાડ બનાિેલ હો્ય તેમાં િીજિા્યરનો શોટયા ચાલુ રાખેલ હતો અને રાવરિ દરવમ્યાન આ વિસ્તારમાં અિરજિર કરતા િન્દ્યપ્રાણી વસંહણ તારને અડી જતાં તેનું ઘટના સ્થળે મોત વનપજેલ હોિાનું તપાસ દરમ્્યાન બહાર આિતા િનવિભાગના અવધકારીઓ તાત્કાલીક િન્દ્ય રક્ણ પ્રાણી એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુન્દહો દાખલ કરી પ્રવિણ જોરુભાઈ ગોવહલ અને લખમણ ભગિાન સોલંકીની ધડપકડ કરી તેને કોટયામાં રજુ કરતા એક રદિસના રરમાન્દડ પર રાખિામાં આવ્્યા હતા.

Newspapers in English

Newspapers from United States