Garavi Gujarat USA

અમદાવાદ એરપોટ્ટ પર બોગસ પાસપોટ્ટને આધારે વવદેશ જતી મવહલા ઝડપાઇ

-

નંબર ટુ રાજેન્દદ્ર વરિિેદી ના્યક રફલ્મના હીરોની જેમ મહેસૂલ વિભાગમાં ઓવચંતી રેડ કરીને જાણીતા બન્દ્યા હતા. જોકે, ભાજપમાં આિી કોઇ પધ્ધવત નહીં હોિાથી ઉચ્ચ નેતાઓ સુધી આ િાત કેટલાકને પસંદ ન હતી. તે સાથે ચાલતી અન્દ્ય ચચાયામાં તાજેતરમાં મહેસૂલ વિભાગમાં કરા્યેલી બદલીઓમાં મનમાની કરતા હોિાની િાત પણ બહાર આિી હતી. ભાજપના કા્યયાકરોને સાંભળતા નહીં હોિાની, પાટટી લાઇન કે ભાજપમાં રાજકી્ય રીતે જે વનણયા્ય લેિા્ય તેમાં સહકાર આપતા નહીં હોિાની પણ ચચાયા ચાલી હતી. તો તેમને સાંકળીને મોટી રકંમતની જમીનને લગતો મુદ્ો

બોગસ પાસપોટયાને આધારે વિદેશ જિાનો પ્ર્યાસ કરનારી એક મવહલાને મંગળિારે સરદાર િલ્લભભાઈ પટેલ ઈન્દટરનેશન એરપોટયા (SVPIA)થી ઝડપી લેિામાં આિી હતી. આ મવહલા મહેસાણાની હતી, પરંતુ તેના પાસપોટયામાં એડ્રસ મુંબઈનું હતું. આ ઘટનાને પગલે બોગસ પાસપોટયા બનાિિાનારા એજન્દટની તપાસ ચાલુ કરિામાં આિી હતી. આ કેસની વિગતો એિી છે કે અમદાિાદ એરપોટયા પરના ઈવમગ્ેશન ઓરફસર મંગળિારે વસંગાપોર એરલાઈન્દસ ફ્લાઈટ માટે પેસેન્દજરનું ઈવમગ્ેશન ચાલી રહ્યં હતું ત્્યારે એક રૂહી મુસરફ રાજપકર નામે પાસપોટયા ધરાિતી મવહલાને રોકીને પૂછપરછ કરી હતી. પાસપોટયામાં મુંબઈનું એડ્રસ આપનારી મવહલાને ચેરકંગ ઈવમગ્ેશન દરવમ્યાન રોકીને તેના પાસપોટયા પ્રમાણે તપાસ કરતા વિગતો મળી નહોતી.

આ પછી રૂહી મુસરફ રાજપકર પાસે આધારકાડયાની માગણી કરિામાં આિી હતી, જેમાં મવહલાનું નામ ભારતીબેન જ્યેશભાઈ પટેલ હતું અને સરનામું મહેસાણાના સાંથલ ગામનું હતું. આ પછી શરૂ થ્યેલા પ્રાથવમક તપાસમાં બહાર આવ્્યું હતું કે મવહલાએ અન્દ્ય વ્્યવતિના પાસપોટયામાં પોતાનો ફોટો લગાિી દીધો હતો. બોગસ દસ્તાિેજ બનાિિાના કેસમાં ભારતી પટેલની એરપોટયા પોલીસ દ્ારા ધરપકડ કરિામાં આિી હતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States