Garavi Gujarat USA

મુંદરાના ગુંદાલામાં સોલાર પ્લાન્ટ પર્થી નીચે પટકાતાં યુવાનનું મોત

-

મદું રા તાલકુ ાના ગદું ાલા ધોરીમાગયા પાસને ી કંપનીમાં ગત સપ્ાહે સોલાર પ્લાન્દટ ઉપરથી નીચે પટકાતાં મળૂ તારાપરુ (તા. ગાધં ીનગર)ના 24 િર્ટી્ય મહન્દે દ્રકુમાર વહંમતવસહં ઠાકુરને ગભં ીર ઇજાના પગલે મોત થ્યું હત.ું આ અગં મદું રા મરરન પોલીસ મથકેથી મળેલી વિગતો મજુ બ ગદું ાલા ધોરીમાગયા પરની સનવસટી કંપનીની અદં ર ગત સપ્ાહે સોલાર પ્લાન્દટ જોિા મહેન્દદ્રકુમાર ઉપરના ભાગે આિલે ા પ્લાસ્સ્ટક ફાઇઝરના લાઇટર ઉપર ચડ્યા હતા અને લાઇટર તટૂ ી પડતાં મહેન્દદ્રકુમાર નીચે પટકા્યા હતા, આથી તમે ને માથામાં તમે જ પગમાં ગભં ીર ઇજા પહોંચી હતી જે તમે ના માટે જીિલણે સાવબત થઇ હતી. મદંુ રા મરરન પોલીસે અકસ્માત મોતનો ગનુ ો દાખલ કરી કા્યિયા ાહી હાથ ધરી હતી.

Newspapers in English

Newspapers from United States