Garavi Gujarat USA

મુંબઇમાં જન્માષ્ટમીની ઉજવણી, દહીહાંડી ફોડવામાં અનેક ‘ગોવવંદા’ ઘાયલ

-

મિારાષ્ટ્રમાં જન્માષ્ટમીની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી િતી. મુંબઇમાં શુક્રવારે કૃષ્ણ જન્માષ્ટમીના અવસર હનહમત્ે િિી િાંડી સમારોિ િરહમયાન 22 ‘ગોહવંિા’ અથા્વત સ્પધ્વકો ઈજાગ્રસ્ત થયા િતા, જેમાં સૌથી વધુ 64 ગોહવંિા થાણેમાં ઘાયલ થયા િતા. મુંબઈમાં મોટા ભાગના ઘાયલ માટે ભાવનગર આવી પિોંચ્યા િતા. ગોહવંિાઓએ માનવ હપરાહમડ રચીને ૪૦ ફૂટ ઊંચી મટકીને ફોડી િતી. થયેલા ગોહવંિાઓને સારવાર બાિ િોસ્સ્પટલમાંથી રજા આપવામાં આવી િતી, તેમજ તમામની તહબયત િાલ સ્સ્થર િતી. કોહવડ-19 મિામારીના કારણે સ્થહગત રિેલા કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવના મિત્વના ભાગ સમાન િિીિાંડી કાય્વક્રમ બે વષ્વ પછી યોજાયા િતા, જેમાં મોટી સંખ્યામાં રહસકોએ ભાગ લીધો િતો.

રાજ્યના તમામ મંદિરોમાં જન્માષ્ટમીની ધામધૂમપૂવ્વક ઉજવણી કરવામાં આવી િતી.

Newspapers in English

Newspapers from United States