Garavi Gujarat USA

પાવલતાણાના શેત્ુંજય પવ્વત પર વસંહ દેખાતા યાવત્કોમાં ગભરાટ

-

ગુજરાતના દ્ારકા, ડાકોર, શામળાજી, ઢીમા, સોલા ભાગવત, ઈસ્કોન મંદિર અમિાવાિના દિલ્ી િરવાજા નજીકના રણછોડ રાય મંદિર સહિતના મંદિરોમાં નંિ ઘેર આનંિ ભયો, જય કનૈયા લાલકીનો જયઘોષ સાંભળવા મળ્યો િતો. શુક્રવારની રાત્ે ૧૨ વાગ્યે ભગવાન શ્ી કૃષ્ણનો ૫૨૪૯મો જન્મોત્સવ ના તિેવારની ધામધૂમપૂવ્વક ઉજવણી કરવામાં આવી િતી.

રાજ્યના દ્ારકા, ડાકોર, શામળાજી. ઢીમા અમિાવાિને સોલા ભાગવત, ઈસ્કોન મંદિર રાયપુરનું રણછોડજી મંદિર સહિતના કૃષ્ણ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી થઈ િતી લાખોની સંખ્યામાં ભક્ોનું ઘોડાપૂર વિેલી સવારથી જ િશ્વન માટે ઉમટી પડ્ું િતું ભગવાન

જૈનોના પહવત્ યાત્ાધામ પાહલતાણાના શેત્ુંજય પવ્વત તથા હગદરરાજની તળેટીમાં બે દિવસ પિેલા શેત્ુંજય પવ્વત પર વરસાિી વાતાવરણ વચ્ે હસંિ લટાર મારતા પવ્વત પરના કોઈ યાહત્કે તેનો વીદડયો લીધો િતો. આ અંગે તંત્ને ધ્યાન િોરવામાં આવતા વનહવભાગે તપાસ િાથ ધરી િોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત થતી હવગત મુજબ શેત્ુંજય પવ્વતની જેસર પાહલતાણા ગાદરયાધાર હવસ્તારમાં ૧૨ જેટલા વનરાજો હવચરી રહ્ાનું જાણવા મળી છે. છેલ્ા કેટલાક સમયથી શેત્ુંજ્ય પવ્વત પર પણ હસંિના આંટાફેરા વધી ગયા િોવાથી યાત્ાળુઓમાં ચચા્વ સાથે ભયની લાગણી ફેલાઈ છે. તાજેતરમાં વરસાિી વાતાવરણ વચ્ે ભયંકર ગજ્વના સાથે હસંિે પવ્વતના યાત્ાળુઓના પગહથયાવાળો રસ્તો ક્રોસ કરતા અને તલાવડીમાં પાણી પીવા પિોંચી જતા આ સ્થળે િાજર એક યાહત્કે તેનો વીદડયો ઉતારી આ અંગે તંત્ને જાણ કરી છે .

પાહલતાણામાં આ અગં તત્ં ને જાણ કરી છે . પાહલતાણામાં ચાતમુ ાસ્વ િરહમયાન મોટાભાગના યાત્ાળઓુ

દ્ારકાહધશનો ૫૨૪૯મો જન્મદિવસ દ્ારકાના જગત મંદિરે હવહવધ ફુલો અને લાઈટીંગથી શણગારવામાં આવ્યું િતું. શુક્રવારે ૧૦:૩૦ કલાકે પ્રભુને શૃંગાર ભોગ ધરાવાયા પછી ભગવાનની શૃંગાર આરતી કરવામાં આવી િતી, જેનો લિાવો લેવા માટે અને કાહળયા ઠાકરને જન્મદિવસનાં વધામણાં આપવા ભક્ોનું ઘોડાપૂર ઉમટ્ું છે. નંિ ઘેર આનંિ ભયો, જય કનૈયાલાલ કીના નાિ સાથે સમગ્ર દ્ારકા નગરી જાણે કૃષ્ણમય બની ગઈ િતી ભક્ોની ઉમટેલી ભારે ભીડના કારણે દ્ારકા પોલીસ દ્ારા સઘન બંિોબસ્ત ગોઠવી કીહત્વમંદિરથી લઈને જગત મંદિર સુધી બેરીકેટ્સ ગોઠવવામાં આવ્યાં િતો.

આ બેરીકેટ્સ મારફતે ભક્ો ધમમ્વ ાં હનષધે િોવાથી યાત્ા કરતા નથી પરંતુ તે હસવાય રોજના િોઢથી બે િજાર યાત્ાળઓુ પાહલતાણાની યાત્ા કરતા િોય છે વન હવભાગ દ્ારા વીદડયો મળ્યા બાિ આ અગં તપાસ કરતા હસિં નું પગરુે મળ્યું િોવાનું હબન સત્ાવાર પૃસ્ષ્ટ કરી છ.ે આ ઉપરાતં પાહલતાણા અને જસે ર પથં કમાં ૧૨ થી વધુ હસિં ો આટં ાફેરા કરતા િોવાનું જણાવ્યું છે. વન હવભાગ દ્ારા તાત્કાહલક ધોરણે હસિં ને પકડવા પગલાં લવે ાય તવે ી લોક માગણી ઊઠી છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States