Garavi Gujarat USA

ખેડા વજલ્ામાં શાળામાં ધમાાંતરણનું આંતરરાષ્ટીય રેકેટ પકડાયું

-

લાઈનબદ્ધ હશસ્ત સાથે ભગવાન દ્ારકાહધશના િશ્વન કયા્વ િતા. રાજ્યના પ્રહસદ્ધ કૃષ્ણ મંદિરોમાં ભક્ોનો ધસારો જોવા મળ્યો િતો. ભગવાન દ્ાદરકાહધશની નગરી દ્ાદરકામાં જન્માષ્ટમીને લઈ ઉત્સાિનો માિોલ જોવા મળી િતો અિીં વિેલી સવારથી જ ભક્ોની લાંબી લાઈન મંદિરમાં જોવા મળી િતી તો રાજ્યના અન્ય બે પ્રહસદ્ધ મંદિરોમાં ડાકોરના રણછોડરાય અને શામળાજીમાં શામહળયા શેઠના િશ્વન માટે ભક્ોનો ધસારો જોવા મળ્યો િતો. તો મંદિર ટ્રસ્ટ દ્ારા પણ ખાસ સુહવધા ઊભી કરવામાં આવી િતી.

ભાવનગરમાં જન્માષ્ટમી પવવે મટકીફોડ કાય્વક્રમ મિારાષ્ટ્રમાંથી ૧૦૧ ગોહવંિાઓ ખાસ મટકી ફોડ

ખેડા હજલ્ાના નવાગામની આડસર શાળામાં ધમા્વતરણનું આંતરરાષ્ટ્રીય રેકેટનો ગત સપ્તાિે હિન્િુ સંગઠનોએ પિા્વફાશ કયયો િતો. ખેડા પોલીસ એસઓજી દ્ારા આ સ્થળેથી એક િહષિણ કોદરયાના શખ્સ સહિત ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્ારા સ્થળ પરથી ચોકકસ ધમ્વના પુસ્તકો સહિતની સામગ્રી જપ્ત કરવામાં આવી િતી.

પ્રાપ્ત હવગતો મુજબ નવાગામની આડસર શાળામાં ધમા્વતરણની પ્રવૃહત

ઓપરેન્ડી જાણી લીધી િતી. જેમાં ધમ્વ પદરવત્વન માટે લોકોને ચોકકસ ધમ્વના પુસ્તકો બતાવવામાં આવતા િતા. જેમાં ગરીબ હવદ્ાથથીઓને લાલચ આપીને તેમનું બ્ેઇન વોશ કરવામાં આવતું િતું.

હિન્િુ સંગઠનના અગ્રણીઓએ આષિેપ કયયો િતો કે, કોદરયાના તેમજ સ્થાહનક ગુજરાતીઓની મિિથી સમગ્ર રેકેટ ચલાવવામાં આવી રહ્યં િતં. જેમાં પછાત અને ગરીબ વગ્વના હવદ્ાથથીઓને સ્ટેશનરી, હબસ્કીટ-ચોકલેટ વગેરે વસ્તુઓ આપવામાં આવતી િતી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States