Garavi Gujarat USA

ને્તાઓને ચૂંર્ણી વચનો આપ્તાં રોકી ન શકાયઃ સુપ્રીમ કોર્્ટ

-

ર્ૂંર્ણી જીતવા માર્ે રાજકીય પક્ષો લોકોને વીજળી સવહતની વસ્તુઓ મફતમાં આપવાની જાહેરાત કરે છે તે બાબતે હાલ વવવાદ ર્ાલી રહ્ો છે. શાસક ભાજપે આને રેવ્ડી કલ્ર્ર ગણાવીને તેનો વવરોધ કયયો છ.ે સુપ્રીમ કોર્્ટમાં તાજેતરમાં થયેલી એક અરજીના સંદભ્ટમાં કોર્દે એક મહત્વપૂણ્ટ સવાલ કયયો છે કે શું મતદારો કે જનતાને વશક્ષણ, સસ્તી વવજળી, પાણી અને સ્વાસ્્થ્યની સુવવધા આપવી તેને મફત રેવ્ડી કલ્ર્ર કહી શકાય? આ સાથે જ સુપ્રીમ કોર્દે રાજકીય પક્ષો કે નેતાઓને ર્ૂંર્ણી સમયે અપાતા વર્નો આપતા રોકી ન શકાય તેવી પણ સ્પષ્ટતા કરી દીધી છે.

આ દરવમયાન મુખ્ય ન્યાયાધીશ એનવી રમણની બેંર્ે કહ્યં હતું કે કોર્્ટ રાજકીય પક્ષો કે નેતાઓને ર્ૂંર્ણી સમયે વર્નો આપતા ન રોકી શકીએ. સાથે જ બેંર્ે સવાલ ઉઠાવ્યો હતો કે યોગ્ય વર્નો કેવા હોવા જોઇએ? મફત અને સસ્તી સુવવધાઓને મફતની રેવ્ડીઓ એવુ કહી શકાય? કોઇ કહે છે કે જનતાના પૈસા બરબાદ થઇ રહ્ા છે. તો કોઇ કહે છે કે સસ્તી વવજળી,

છે. બાદમાં સુપ્રીમ કોર્દે આ વવવાદો પર પક્ષકારોને પોતાનો અવભપ્રાય રજુ કરવા કહ્યં હતું. કે જેથી અંતે સુપ્રીમ કોર્્ટ પોતાનો વનણ્ટય લઇ શક.ે

સુપ્રીમ કોર્દે મનરેગા જેવી યોજનાઓનો પણ ઉલ્ેખ કયયો હતો કે જેના દ્ારા લાખો લોકોને રોજગારી મળી રહી છે. આમ આદમી પાર્ષી અને ્ડીએમકે જેવા પક્ષોએ કોર્્ટમાં એવી રજુઆત કરી હતી કે રાજ્ય સરકારો દ્ારા શરૂ કરવામાં આવેલી કલ્યાણકારી યોજનાઓને મફત રેવ્ડીનું નામ ન આપી શકાય.

 ?? ?? સસ્તા દરે વશક્ષણ અને સ્વાસ્્થ્યની સુવવધાઓ આપવી તે કલ્યાણકારી કામ છે. હવે આ મામલો વધુ ગુંર્વાઇ રહ્ો
સસ્તા દરે વશક્ષણ અને સ્વાસ્્થ્યની સુવવધાઓ આપવી તે કલ્યાણકારી કામ છે. હવે આ મામલો વધુ ગુંર્વાઇ રહ્ો
 ?? ??

Newspapers in English

Newspapers from United States