Garavi Gujarat USA

મોદીએ સ્વ્તંત્્તા ડદનની શુિેચ્્છા બદલ વૈભવિક ને્તાઓનો આિાર માન્યા

-

ભારતના સ્વતંત્રતા રદનની શુભેચ્છા પાઠવવા બદલ વ્ડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇઝરાયલના પ્રેવસ્ડન્ર્ આઇસેક હેરઝોગ સવહતના વૈવવિક નેતાઓનો આભાર માન્યો હતો અને તેમના દેશો સાથેની રદ્પક્ષીય ભાગીદારીને વબરદાવી હતી. આવરિકન દેશ કોમોરાસના પ્રેવસ્ડન્ર્ની શુભેચ્છાનો જવાબ આપતા મોદીએ જણાવ્યું હતું કે પ્રેવસ્ડન્ર્ અઝાલી એસોમની સ્વતંત્રતા રદનની શુભેચ્છા બદલ તમારો ખૂબ આભાર. ભારત કોમોરાસની વવકાસ યાત્રામાં ભાગીદારી ર્ાલુ રાખશે. ઇઝરાયેલના પ્રેવસ્ડન્ર્ વહન્દીમાં ટ્ીર્ કરીને ભારતને સ્વતંત્રતા રદનની શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે 75 વર્્ટથી ભારતે તેની સજ્ટનશીલતા, લોકશાહી અને વવવવધતા માર્ે વવવિને પ્રેરણા આપી છે

વબહારમાં કેવબનેર્ વવસ્તરણ થયા પછી નવા બનેલા કાયદાપ્રધાન કાવત્ટક કુમાર વવવાદોમાં ઘેરાયા છે. હકીકતમાં જે રદવસે એક અપહરણ કેસમાં કોર્્ટમાં સરેન્્ડર કરવાનું હતું એ જ રદવસે રાજભવન પહોંર્ીને મંત્રીપદના શપથ લીધા અને તેમને નીવતશકુમારે કાયદા મંત્રાલય જ સોંપી દીધું.ખાસ બાબત તો એ છે કે કોર્્ટની નજરમાં કાવત્ટક કુમાર ૮ વર્્ટથી ભાગે્ડૂ છે.

આ ઘર્ના ૨૦૧૪ની છે. પર્નાના વબહર્ા પોલીસ સ્ર્ેશન હેઠળના વવસ્તારમાંથી રાજીવ રંજનનું અપહરણ થયું હતું. આ પ્રકરણમાં કાવત્ટક કુમાર સામે અપહરણનો કેસ દાખલ થયો હતો. આ પ્રકરણમાં તેની સાથે બીજા ૧૭ લોકોના નામ પણ આરોપી તરીકે હતા, જેમાં પૂવ્ટ ધારાસભ્ય અનંત વસંહ અને બંર્ુ વસંહ પણ સામેલ હતા. આ પ્રકરણમાં કાવત્ટક કુમારના આગોતરા જામીન અરજી ફેબ્ુઆરી ૨૦૨૨માં જ ફગાવી દેવાઇ હતી. તેમને કોર્્ટમાં સરેન્્ડર કરવાના અને પછી કાનૂની પ્રવક્રયાનું પાલન કરીને અરજી કરવાનો વનદદેશ આપ્યો હતો. જો કે કાવત્ટક કુમારે હજુ સુધી કોર્્ટમાં સરેન્્ડર નથી કયુ્ટ. અને જામીન માર્ે પણ ફરીવાર અરજી કરી, એ પછી ૧૪ જુલાઇએ કાવત્ટક સામે વોરંર્ ઇસ્યુ થયું હતું.

કોર્્ટમાં સરેન્િર કરવાના ડદવસે જ આરોપીએ કાયદાપ્રધાન ્તરીકે શપથ લીધા

 ?? ??

Newspapers in English

Newspapers from United States