Garavi Gujarat USA

મુંબઇના રસ્્તાઓ પર હવે ઇલેક્ટ્રિક એરકંડિશન્િ િબલિેકર બસ દોિશે

-

મુંબઈગરાનો બૃહનમુંબઈ ઈલેક્ટ્રિક સપ્લાય ઍન્્ડ રિાન્સપોર્્ટ (બેસ્ર્)ની બસનો પ્રવાસ વધુ સુવવધાજનક અને ઠં્ડો બની રહેવાનો છે. બેસ્ર્ ઉપક્રમના કાફલામાં ઈલેક્ટ્રિક ્ડબલ્ડેકર બસનો સમાવેશ થવાનો છે. આવતા મવહનાથી મુંબઈના રસ્તા પર આ એસી ્ડબલ્ડેકર બસ દો્ડવા માં્ડશે એવું માનવામાં આવે છે.

બેસ્ર્ ઉપક્રમના અમૃત મહોત્સવ વનવમત્ે આજે નરરમન પોઈન્ર્માં એન.સી.પી.એ.માં બેસ્ર્ ઉપક્રમનો એક કાય્ટક્રમ યોજાયો છે. આ દરવમયાન બેસ્ર્ની ્ડબલ્ડેકર ઈલેક્ટ્રિક બસ તથા પ્રીવમયમ બસસેવાનું લોકાપ્ટણ મુખ્ય પ્રધાન એકનાથ વશંદેના હસ્તે કરવામાં આવવાનું છે.

લગભગ ૯૦૦ જેર્લી બસનો ઓ્ડ્ટર આપવામાં આવ્યો છે. તેમાંથી લગભગ ૫૦ ર્કા બસ માર્્ટ, ૨૦૨૩ સુધી બેસ્ર્ને મળશે. બેસ્ર્ના કાફલામાં ૧૯૯૦ની સાલથી ૯૦૦ જેર્લી ્ડબલ્ડેકર બસ હતી. જોકે ધીમે ધીમે આ બસની સંખ્યા ઘર્તી ગઈ હતી અને હવે બેસ્ર્ ઉપક્રમ પાસે માત્ર ૫૦ ્ડબલ્ડેકર બસ રહી છે.

પાંર્ બસ હેરીર્ેજ ર્ુર માર્ે ઓપન ્ડેક તરીકે વાપરવામાં આવી રહી છે. જ્યારે બાકીની મુંબઈના જુદા જુદા રૂર્ પર દો્ડાવવામાં આવી રહી છે. મુંબઈગરાની બીજી લાઈફલાઈન ગણાતી બેસ્ર્ની બસમાં લગભગ ૩૨ લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. તો રસ્તા પર લગભગ ૩,૫૦૦ બસ દો્ડી રહી છે.

Newspapers in English

Newspapers from United States