Garavi Gujarat USA

ભારતનું કોલવિ-19 રસીકરણ કવરેજ 209. 40 કરોિનતે પાર

-

ભારતનું COVID-19 રસીકરણ કિરેિ શઝનિારે 209.40 કરોડ (2,09,40,48,140) ને િિાિી ગયું છેે. 12-14 િષ્ગની િય િૂથ માિે કોઝિડ-19 રસીકરણ 16 માચ્ગ, 2022ના રોિ શરૂ કરિામાં આવ્યું િતું. અત્યાર સુધીમાં, 3.99 કરોડ (3,99,22,101) થી િધુ ટકશોરોને COVID-19 રસીના પ્રથમ ડોિ સાથે આ્પિામાં આવ્યા છેે. તેિી િ રીતે, 18-59 િષ્ગની િય િૂથ માિે કોઝિડ19 સાિચેતી ડોિ એડઝમઝનસ્ટ્ેશન ્પણ 10મી એઝપ્રલ,2022 થી શરૂ થયું. સતત ડાઉનિડ્ગ ટ્ેન્ડને ્પગલે, ભારતનો સઝરિય કેસલોડ શઝનિારે ઘિીને 1,01,166 થયો છેે. દેશના કુલ ્પોઝિટિિ કેસના 0.23 િકા સઝરિય કેસ છેે. ્પટરણામે, ભારતનો

ટરકિરી રેિ 98.58 િકા છેે. છેેલ્ા 24 કલાકમાં 13,900 દદદીઓ સ્િસ્થ થયા છેે અને સાજા થયેલા દદદીઓની કુલ સંખ્યા (રોગચાળાની શરૂઆતથી) િિે 4,36,99,435 છેે. છેેલ્ા 24 કલાકમાં 13,272 નિા કેસ નોંધાયા છેે.

છેેલ્ા 24 કલાકમાં કુલ 3,15,231 કોઝિડ-19 િેસ્િ કરિામાં આવ્યા િતા. ભારતે અત્યાર સુધીમાં 88.21 કરોડ (88,21,88,283)થી િધુ સંઝચત ્પરીક્ણો કયા્ગ છેે. સાપ્ાઝિક અને દૈઝનક સકારાત્મક દરોમાં ્પણ સતત ઘિાડો જોિા મળ્યો છેે. દેશમાં સાપ્ાઝિક સકારાત્મકતા દર િાલમાં 3.87% છેે અને દૈઝનક સકારાત્મકતા દર 4.21% િોિાનું નોંધાયું છેે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States