Garavi Gujarat USA

લશક્ષણની ફેક્ર્રીઓથી માનવ સંપદાનું અવમૂલ્ર્ન થર્ું છેઃ CJI

-

ચીફ િષ્સ્િસ ઓફ ઇષ્ન્ડયા એન િી રમનાએ શઝનિારે દુઃખ વ્યક્ત કયુું િતું કે ઝશક્ણની ફે્ટિરી ઝબલાડીના િો્પની િેમ ફુિી નીકળી િોિાથી ઉચ્ચ ઝશક્ણ તેનું સામાઝિક મિત્તિ ગુમાિી રહ્યં છેે.

મિારાષ્ટ્રના અમરાિતીમાં ્પોતાની ઝશક્ણ સંસ્થા આચાય્ગ નાગાિૂ્ગન યુઝનિઝસ્ગિીમાંથી ડો્ટિરેિની માનદ ટડગ્ી મેળવ્યા બાદ ્પદિીદાન સમારંભમાં તેમણે િણાવ્યું િતું કે ઝશક્ણનું આિું મોડલ સામાઝિક એકતા િાંસલ કરાિી શકે તેિું િોિું જોઇએ અને તે સમાિના અથ્ગ્પૂણ્ગ સભ્યોનું સિ્ગન કરે તેિું િોિું જોઇએ.

ચીફ િષ્સ્િસે ખેદ વ્યક્ત કયયો િતો કે પ્રોફેશનલ કોઝસ્ગસનો ફોકસ ઝરિટિશ શાસનની િેમ આજ્ાંટકત માનિબળનું સિ્ગન કરિાનો બની રહ્ો છેે.

કડિી િાસ્તઝિકતા એ છેે કે ઝિદ્ાથદીઓ પ્રોફેશનલ યુઝનિસ્ગિીમાં પ્રિેશ કરે તે ્પછેી ્પણ માત્ િગ્ગખંડના અભ્યાસ ્પર ધ્યાન કેન્દ્રીત કરિામાં આિે છેે. આિા ઝશક્ણનો એકમાત્ િેતુ ઊંચા ્પગારની અને નફાકારક નોકરી મેળિિાનો બની ગયો છેે.

નિતા, કુદરતી ઝિજ્ાન, ઇઝતિાસ, અથ્ગશાસ્ત્ અને ભાષાઓ િેિ સમાન મિત્તિના ઝિષયોની સં્પૂણ્ગ અિગણના થાય છેે.

આ્પણે જોઇ રહ્ાં છેીએ કે ઝશક્ણની એિી ફે્ટિરીઓ મશરૂમની િેમ ફુિી નીકળી છેે કે િે માનિ સં્પદાના અિમૂલ્યન તરફ દોરી જાય છેે. મને ખબર ્પડતી નથી કે કોને દોષ આ્પિો.

Newspapers in English

Newspapers from United States