Garavi Gujarat USA

કોંગ્રતેસના લસલનર્ર નતેતાઓ આનંદ શમાયા, ર્ુિામનબી આઝાદનો જવાબદારી સ્વીકારવા ઇન્કાર

-

કોંગ્ેસના ઝસઝનયર નેતાઓ એક ્પછેી એક મોિી િિાબદારી સ્િીકારિાનો ઇન્કાર કરી રહ્ા છેે. અગાઉ ઝસઝનયર નેતા ગુલામનબી આિાદે િમ્મુ અને કાશ્મીર કોંગ્ેસ ્પક્ના િડાની િિાબદારી સ્િીકારિાનો ઇન્કાર કરીને રાજીનામું આપ્યા બાદ િિે અન્ય ઝસઝનયર કોંગ્ેસી નેતા આનંદ શમા્ગએ ઝિમાચલ પ્રદેશ કોંગ્ેસની સંચાલન સઝમઝતના પ્રમુખ્પદ ્પરથી રાજીનામુ આ્પી દીધું છેે. થોડા સમય ્પિેલા ્પાિદીના ટદગ્ગિ નેતા ગુલામ નબી આિાદે ્પણ આિું િ કયુું િતું. આનંદ શમા્ગએ આિે ્પોતે ્પાિદીના ઝિમાચલ પ્રદેશ યુઝનિની 'સંચાલન સઝમઝત'ના પ્રમુખ્પદેથી રાજીનામુ આપ્યું િોિાની જાિેરાત કરી છેે. કોંગ્ેસની આગેિાની

િેઠળની યુ્પીએ સરકામાં આનંદ શમા્ગ િાઝણજ્ય અને ઉદ્ોગ તથા કા્પડના પ્રભારી ્પૂિ્ગ કેન્દ્રીય કઝે બનેિના મંત્ી રિી ચૂ્ટયા છેે. િૂન 2014થી તેઓ રાજ્યસભામાં ઝિ્પક્ના ઉ્પનેતા તરીકે ફરિ બજાિે છેે.

કોંગ્ેસ અધ્યક્ સોઝનયા ગાંધીએ ગત મંગળિારના રોિ િમ્મુ કાશ્મીરના ્પૂિ્ગ મુખ્યપ્રધાન ગુલામ નબી આિાદને કેન્દ્રશાઝસત પ્રદેશમાં ્પાિદીના પ્રચાર સઝમઝત પ્રમુખ તરીકે ઝનયુક્ત કયા્ગ િતા. જોકે આિાદે તે પ્રસ્તાિને નકારી દીધો િતો. તે સમયે િમ્મુ અને કાશ્મીરમાં સંગઠનમાં સુધારા માિે ગાંધીએ આિાદના નજીકના ગણાતા િકાર રસૂલ િાનીને િમ્મુ કાશ્મીર એકમના નિા અધ્યક્ તરીકે ઝનયુક્ત કયા્ગ િતા.

Newspapers in English

Newspapers from United States