Garavi Gujarat USA

તલાક-એ-હસન ટ્ીપલ તલાક જેિા નથી, મવહલાઓ પાસે 'ખુલા'નો વિકલ્પ : સુપ્રીમ

-

મુક્સ્લમોમાં 'તલાક-એ-હસિ' મારફત છૂટાછેડા આપવાિી પ્રથા ટ્ીપલ તલાક સમાિ િથી અિચે મનહલાઓ પાસચે પણ 'ખુલા'િો નવકલ્પ છે તચેમ સુપ્રીમ કોટટે મંગળવારે જણાવ્યું હતું. મુક્સ્લમોમાં ટ્ીપલ તલાકિી જચેમ 'તલાક-એ-હસિ' પણ છૂટાછેડા આપવાિી એક રીત છે, પરંતુ તચેમાં ત્ણ મનહિામાં ત્ણ વખત નિનચિત સમયાંતરે તલાક બોલીિચે સંબંધ ખતમ કરવામાં આવચે છે. ઈસ્લામમાં પુરુષ 'તલાક' લઈ શકે છે જ્યારે મનહલાઓ માટે 'ખુલા' મારફત પનતથી અલગ થવાિો નવકલ્પ હોય છે.

સુપ્રીમિી બચેન્ચચે કહ્યં કે, પનત અિચે પત્ી એક સાથચે િા રહી શકે તો સંબંધ તોડવાિા આશય ફેરફાર િ થવાિા આધારે બંધારણિી કલમ ૧૪૨ હેઠળ તલાક આપી શકાય છે. બચેન્ચ 'તલાક-એ-હસિ' અિચે 'એક તરફી ન્યાયચેત્તર તલાકિા બધા અન્ય રૃપોિચે ગચેરકાયદે તથા ગચેરબંધારણીય' જાહેર કરવાિી નવિંતીવાળી અરજી પર સુિાવણી કરી રહી હતી. અરજીમાં દાવો કરાયો છે કે તલાકિી આ રીત મરજી મુજબિી, અસંગત અિચે

છે તો શું તમચે પરસ્પર સંમનતથી છૂટાછેડા માટે તૈયાર છો?

સુપ્રીમ કોટટે કહ્યં કે, પ્રથમ દૃષ્ીએ અમચે અરજદાર સાથચે સંમત િથી. અમચે તચેિચે કોઈપણ કારણથી કોઈ એજન્ડા બિાવવા માગતા િથી. અરજદાર બચેિઝીર નહિા તરફથી વરરષ્ઠ વકીલ નપંકી આિંદે કહ્યં કે, સુપ્રીમ કોટટે ટ્ીપલ તલાકિચે ગચેરબંધારણીય જાહેર કયા્થ હતા, પરંતુ તચેણચે તલાક-એ-હસિિા મુદ્ે ચૂકાદો આપ્યો િથી. સુપ્રીમચે નપંકી આિંદિચે એ પણ નિદટેશ લચેવા કહ્યં કે અરજદારિચે 'મહેર' કરતાં વધુ રકમિી ચૂકવણી કરવામાં આવચે તો શું તચે તલાકિી પ્રનક્યા પર સમજૂતી કરવા માટે તૈયાર હશચે? બચેન્ચચે અરજદાર મનહલાિચે એ પણ સવાલ કયયો કે તચે આ કેસમાં સીધા જ સુપ્રીમ કોટ્થમાં કેમ આવ્યા છે? આ કેસ અંગચે હાઈકોટ્થ ગયા કે િહીં? શું આવા અન્ય કોઈ કસે પણ પચેક્ન્ડંગ છે? બચેન્ચચે અરજદારિચે કહ્યં કે, 'મુબારત' મારફત આ કોટ્થિા હસ્તક્ચેપ નવિા પણ લગ્ન તોડવા શક્ય છે. સુપ્રીમ હવચે આ કેસમાં ૨૯મી ઑગસ્ટે સુિાવણી કરશચે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States