Garavi Gujarat USA

50 કેસોનો વનિેડો આિે ત્્યારે િધુ 100 કેસ દાખલ થા્ય છેઃ કા્યદા પ્રધાન

-

નવનવધ અદાલતોમાં પચેક્ન્ડંગ કેસોિી સંખ્યા આશરે 5 કરોડિા આંકિી િજીક છે ત્યારે કાયદા પ્રધાિ રકરણ રરનજજુએ શનિવારે જણાવ્યું હતું કે એક જજ 50 કેસોિો નિકાલ કરે ત્યારે 100 િવા કેસ દાખલ થાય છે, કારણ કે લોકો હજુ વધુ સજાગ બન્યાં છે અિચે નવવાદિા ઉકેલ માટે કોટ્થિો આશ્રય લચે છે. સંરક્ણ પ્રધાિ રાજિાથ નસંહિી હાજરીમાં આર્ડ્થ ફોનસ્થસ નટ્બ્યુિલિી કામગીરી અંગચેિા સચેનમિારેમાં તચેમણચે જણાવ્યું હતું કે સરકાર પચેક્ન્ડંગ કેસોમાં ઘટાડો કરવા ટેકિોલોજીિો ઉપયોગ કરી રહી છે. મધ્યસ્થીિા સૂનચત કાયદાથી કોટ્થમાં નલરટગચેશિી સંખ્યામાં ઘટાડો કરવામાં મદદ મળશચે, કારણ કે તચેમાં વૈકક્લ્પક નવવાદ ઉકેલ વ્યવસ્થાતંત્ પર ફોકસ કરાયો છે.

દરનમયાિ ડોક્ટરોએ રૂિી જગ્યાએ કોન્ડોમિું ખાલી પચેકટે લગાવી દીધંુ હતું, આ ઘટિાિો ખુલાસો ત્યારે થયો ત્યારે મનહલા ઈલાજ માટે રડક્સ્ટ્ક્ટ હોક્સ્પટલ પહોંચી હતી. આ મામલો સામચે આવતા મુરિૈ ામાં િાગરરકો નચંનતત બન્યા છે.

સુપ્રીમ કોટ્થિા જક્સ્ટસ ડી વાય ચંદ્ચૂડચે જણાવ્યું હતું કે ભારતિી કોટયો પર અનતશય બોજ છે અિચે ખીચોખીચ ભરાયલચે ી છે. પચેક્ન્ડંગ કેસોમાં ચચેતવણીજિક વધારો થઈ રહ્ો છે. તચેથી મધ્યસ્થી જચેવું નવવાદ ઉકેલ વ્યવસ્થાતંત્ એક મહત્તવિું હનથયાર છે. પીઆરએસ લચેનજસ્લચેરટવ રીસચ્થિા અભ્યાસ મુજબ તમામ કોટયોમાં 2010 અિચે 2020િી વચ્ચે પચેક્ન્ડંગ કેસોમાં વાનષ્થક ધોરણચે 2.8 ટકા વધારો થયો છે. છેલ્ાં બચે વષ્થથી મહામારી અિચે તચેિા પરરણામચે આવચેલી મુશ્કેલીઓથી પચેક્ન્ડંગ કેસોિી ક્સ્થનત વધુ વણસી છે. ડચેટા દશા્થવચે છે કે નજલ્ા અિચે તાલુકા કોટ્થમાં આશરે 4.1 કરોડ કેસ પચેક્ન્ડંગ છે. આ ઉપરાંત નવનવધ હાઇકોટ્થમાં આશરે 59 લાખ કેસ પચેક્ન્ડંગ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States