Garavi Gujarat USA

ભબારત-ઈંગ્્લવેન્ડ-ઓસ્ટ્વેઝ્લયબા આગબામી ચબાર ્વર્્ષમબાં પબાંચ-પબાંચ ટેસ્ટની સીરીિ રમશવે

-

• • • • • •

દીધી હતી.

્બીજી વન-ડેઃ અગાઉ શક્નવારે રમાયેલી ્બીજી મેચમાં ભારતે ક્િમ્્બાબ્વેને 39મી ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. યજમાન ટીમ તરફથી ક્વક્લયમ્્સે 42 અને ્બલસે 39 રન કયા્ષ હતા, તો ભારત તરફથી શાદુ્ષલ ઠાકુરે 3 અને ્બીજા પાંચ ્બોલ્સસે એક-એક ક્વકેટ લીધી હતી.

જવા્બમાં ભારત તરફથી ્સંજુ ્સેમ્સને અણનમ 43 અને ક્શખર ધવન તથા શુભમન ક્ગલે 33-33 રન કયા્ષ હતા. ભારતે 26મી ઓવરમાં જ પાંચ ક્વકેટે 167 રન કરી મેચ અને ્સીરીિ જીતી લીધા હતા. ક્િમ્્બાબ્વેએ આઠ ્બોલ્સ્ષ અજમાવ્યા હતા, તો ્સંજુ ્સેમ્સનને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

પ્રથમ વન-ડેઃ ગુરૂવારે રમાયેલી પ્રથમ વન-ડેમાં ક્િમ્્બાબ્વેની ટીમ 41મી ઓવરમાં 189 રન કરી ઓલઆઉટ થઈ ગઈ હતી, જેમાં રેગી્સ ચાકાબ્વાના 35, રીચાડ્ષ નારાવાના 34 અને ઈવાન્્સના અણનમ 34 મુખ્ય હતા, તો ભારત તરફથી દીપક ચાહર, પ્રક્્સદ્ધ ક્રિષ્ના અને અક્ષર પટેલે 3-3 ક્વકેટ લીધી હતી. જવા્બમાં ભારત તરફથી શુભમન ક્ગલ અને ક્શખર ધવને અણનમ 82 અને 81 કરી 31મી ઓવરમાં ક્વના ક્વકેટે 192 કરી 10 ક્વકેટે ક્વજય મેળવ્યો હતો.

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉષ્ન્્સલે ગયા ્સપ્ાહે ટેસ્ટ ક્રિકેટ રમતા દેશો માટેનો ચાર વર્્ષનો ફયુચર ટુર પ્રોગ્રામ (એફટીપી) જાહેર કયયો છે, જે મુજ્બ વલ્ડ્ષ ટેસ્ટ ચેષ્મ્પયનક્શપ્્સ (ડબ્લ્યુટી્સી) ની ્બે ્સાઈકલની જાહેરાત કરવામાં આવી છે. આ ્બે – ્બે વર્્ષની ્સાઈકલમાં ભારત, ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્ેક્લયા હવે એક-્બીજા ્સામે પાંચ – પાંચ ટેસ્ટની ્સીરીિ રમશે.

આઈ્સી્સીના પૂણ્ષ કક્ષાના તમામ ્સભ્ય દેશોની તમામ ્સીરીિ – ટેસ્ટ મેચ, વન-ડે તેમજ ટી-20ના કાય્ષરિમનો ્સમાવેશ આ એફટીપીમાં કરાયો છે, જે મુજ્બ કુલ 777 મેચ રમાશે. એમાં 173 ટેસ્ટ, 281 વન-ડે અને 323 ટી-20 મેચ રમાશે. ભારતમાં 2023માં વન-ડે વલ્ડ્ષ કપ રમાવાનો છે તે પહેલા જ ભારતીય ટીમ 27 વન-ડે રમશે.

ભારતીય ટીમ હાલમાં પરુ ી થયલે ી ક્િમ્્બાબ્વે ્સામને ી વન-ડે ્સીરીિ ્સક્હત ઓગસ્ટ 2022 થી ફેબ્આુ રી 2027 ્સધુ ીમાં કુલ 44 ટેસ્ટ મચે , 63 વન-ડે અને 76 ટી-20 મચે રમશ.ે આ ચાર વર્ન્ષ ી ્સાઈકલમાં ઈંગ્લન્ે ડ ્સૌથી વધ,ુ 22 ટેસ્ટ મચે રમશ.ે ઓસ્ટ્ક્ે લયા 21 અને ભારત 20 ટસ્ે ટ મચે રમશ.ે વલ્ડ્ષ ટેસ્ટ ચષ્ે મ્પયનક્શપ્્સની આ ્બે ્સાઈકલમાં ત્રણ ટસ્ે ટની પાચં તથા ્બે ટેસ્ટની 19 ્સીરીિ રમાશ.ે આ ગાળા દરક્મયાન વન-ડે વલ્ડ્ષ કપ અને ચષ્ે મ્પયન્્સ ટ્ોફીની એક-એક તથા ્બે ટી-20 વલ્ડ્ષ કપ અને વલ્ડ્ષ ટેસ્ટ ચષ્ે મ્પયનક્શપ્્સની ્બે ફાઈનલ્્સ પણ રમાશ.ે વલ્ડ્ષ ટેસ્ટ ચષ્ે મ્પયનક્શપ્્સ ક્્સવાય પણ ્સભ્ય દેશો વચ્ે ટવિપક્ષી ટેસ્ટ ્સીરીિના આયોજનોનો તમે ાં ્સમાવશે કરાયો છે. આઈ્સી્સીએ પહેલીવાર મક્હલા ક્રિકેટના એફટી્સીની પણ જાહેરાત કરી હતી, જે મજુ ્બ 2022 થી 2025 દરક્મયાન ક્વક્વધ ફોમસેટની 300થી વધુ મચે રમાશ.ે

નવા ટુર પ્રોગ્રામમાં રીિવ્ષ ટાઈમ પણ રખાયો છે, જે આઈપીએલ જેવી લીગ માટે અવકાશ આપે છે. આવતા વર્્ષથી આઈપીએલ ટુના્ષમેન્ટ અઢી મક્હનાની રહશે .ે

2023 થી 2025 ્સુધીમાં ભારતીય ટીમ 19 ટેસ્ટ રમવાની છે, તેમાં 10 ટેસ્ટ ઘરઆંગણે અને 9 ટેસ્ટ ક્વદેશમાં રમાશે.

ભારતનો બે વર્્ષનો કાયક્રમ નીચે મુજબ છે.

જુલાઈ 2023માં વેસ્ટ ઈષ્ન્ડિમાં ્બે ટેસ્ટ મેચ

ટડ્સેમ્્બર 2023માં ્સાઉથ આક્ફ્કા ્સામે ્સા.આક્ફ્કામાં ્બે ટેસ્ટ ઈંગ્લન્ડ ્સામે જાન્યુઆરી 2024માં ઘર આંગણે પાંચ ટેસ્ટ ્બાંગ્લાદેશ ્સામે ્સપ્ટેમ્્બર 2024માં ઘર આંગણે ્બે ટેસ્ટ ન્યૂિીલેન્ડ ્સામે ઘરઆંગણે ઓક્ટો્બર 2024માં 3 ટેસ્ટ મેચ ઓસ્ટ્ેક્લયા ્સામે ઓસ્ટ્ેક્લયામાં ટડ્સેમ્્બર 2024માં પાંચ ટેસ્ટ.

Newspapers in English

Newspapers from United States