Garavi Gujarat USA

યુકે મોંઘવારીના ભર્ડામાંઃ ફુગાવો 10%થીયે ઉચે ગયો

-

ખાદ્ય ચી્જવસ્તુઓના ભાવમાં ઉછાળાને ્પગલે યુકેમાં ્જુલાઈ દરહમયાન ફુગાવો ્ડબલ ફ્ડહ્જટ થઈ 40 વર્્ટના નવા ઊંચા સ્તરે સ્્પર્યયો છે. આહથ્ટક મંદીના ભય વચ્ે કન્્ઝયુમર રિાઇ્સ ઇન્્ડેક્્સ (્સી્પીઆઇ) ્જુલાઈમાં ઉછળી 10.1 ટકા થયો િતો, ્જે ્જૂન મહિનામાં 9.4 ટકા િતો, એમ ઓફફ્સ ઓફ નેશનલ સ્ટેન્સ્ટક્્સ બુધવાર (17 ઓગસ્ટ)એ ્જણાવ્યું િતું. ફુગાવાને અંકુશમાં રાખવા માટે બેન્ક ઓફ ઈંગ્લેન્્ડ ્પણ વ્યા્જદરમાં વધારો કરે તેવી શક્યતા છે. ્સપ્ટેમ્બરમાં બેન્ક ઓફ ઈંગ્લેન્્ડની આગામી બેઠકમાં વ્યા્જદર અ્ડધો ટકો વધારીને 2.25 ટકા કરવામાં આવે તેવી શક્યતા છે બેન્ક ઓફ ઇંગ્લેન્્ડે આ મહિનાના રિારંભમાં ચેતવણી આ્પી િતી કે યુકેનો ફુગાવો આ વર્ષે વધીને 13 ટકા થઈ શકે છે, ્જે 1980 ્પછીથી ્સૌથી ઊંચો િશે.

કોહવ્ડ ્પછી આખી દુહનયા મોંઘવારીના ભર્ડામાં ફ્સાઈ છે. યુકેમાં ગયા મહિનાના ફુગાવાના આંક્ડા ચોંકાવનારા છે. યુકેના રા્જકારણીઓના અંદા્જ કરતા ્પણ વધુ ્ઝ્ડ્પથી ફુગાવો વધી રહ્ો છે. તેના કારણે ગ્ાિકોની ખરીદશહતિ ઘટી ગઈ છે અને બેન્ક ઓફ ઇંગ્લેન્્ડ ્પર વ્યા્જદરમાં વધારો કરવાનું દબાણ વધ્યું છે.

બેકરી રિો્ડક્ટ, ્ડેરી, મીટ, શાકભાજીના ભાવ ઉંચકાયા છે. આ ઉ્પરાંત ્પેટ ફૂ્ડ, ટોઈલેટ રોલ, ટૂથબ્રશ, ફ્ડઓ્ડરન્ટના ભાવમાં ્પણ ધરખમ વધારો થયો છે. યુકેમાં આગામી ફદવ્સોમાં ફુગાવાનો દર 13 ટકાને ્પાર કરી જાય તેવી શક્યતા. છેલ્ે ્સપ્ટેમ્બર 1980માં માગા્ટગેટ થેચરની ્સરકાર િતી ત્યારે યુકેમાં ફુગાવાનો દર આટલો વધ્યો િતો.

યુકેમાં િાલમાં ગે્સના ભાવમાં ્પણ તીવ્ર વધારો થયો છે ્જેના માટે રહશયા-યુક્ેન યુદ્ધને કારણભૂત ગણવામાં આવે છે. બીજી ચી્જવસ્તુઓના ભાવ વધવા માટે ્પણ યુકેએ રહશયાને ્જવાબદાર ગણાવ્યું છે. ્સમગ્ યુરો્પમાં ગે્સ અને વી્જળીના ભાવ વધવા માટે રહશયાને કારણભૂત ગણાવવામાં આવે છે. આ ્સાથે ્સાથે બેરો્જગારીની ્સમસ્યામાં ્પણ વધારો થયો છે. હબ્રફટશ ઈન્્ડસ્ટ્ીના ચીફ ઈકોનોહમસ્ટ અલ્્પેશ ્પાલેજાએ ્જણાવ્યું કે િાઉ્સિોલ્્ડ અને હબ્ઝને્સ માટે જીવનહનવા્ટિનો ખચ્ટ એટલો વધી ગયો છે કે તેમાં કટોકટીની ન્સ્થહત ્પેદા થઈ શકે છે.

યુકેમાં િાલમાં ઘરમાં ગે્સનું ્સરેરાશ હબલ 2000 ્પાઉન્્ડ આવે છે ્જે એક વર્્ટ અગાઉ 1000 ્પાઉન્્ડ ્જેટલું આવતું િતું. જાન્યુઆરી ્સુધીમાં ગે્સનો ભાવ વધવાથી હબલ ્પણ 4000 ્પાઉન્્ડ ્સુધી વધી ્જવાની શક્યતા છે. કેટલાક ્સુ્પરમાકકે્ટ્સે ્જણાવ્યું કે મોંઘવારીથી ્પરેશાન ગ્ાિકો ્સસ્તી રિો્ડક્ટ તરફ વળી રહ્ા છે.

 ?? ??
 ?? ??

Newspapers in English

Newspapers from United States