Garavi Gujarat USA

રલશયા પા્સેથી ઈંધણની ખરીદી ભારત માટે ફાયદાકારકઃ જયશંકર

-

રહશયા અને યુક્ેન વચ્ે ચાલી રિેલા યુદ્ધને કારણે અમેફરકા ્સહિત યુરો્પના ઘણા દેશોએ રહશયા ્પર રિહતબંધો લગાવ્યા િતા, ્પરંતુ ભારતે રહશયા ્પા્સેથી ઈંધણ ખરીદવાનંુ ચાલુ રાખ્યું છે.

ઘણા મંચો ્પર ભારત વતી હવદેશરિધાન એ્સ ્જયશંકરે હવદેશી મીફ્ડયાના રિશ્નનો ્સચોટ ્જવાબ આપ્યો િતો. આ મુદ્ે ્જયશંકરે ફરી એક વખત ્જ્ડબે્સલાક ્જવાબ આપ્યો િતો અને ્જણાવ્યું િતું કે ભારત રહશયા ્પા્સેથી શા માટે ઈંધણ ખરીદી રહ્યં છે.

એ્સ ્જયશંકરે ્જણાવ્યું િતું કે ભારત 2000 ્ડોલર રિહત વ્યહતિ આવક ધરાવતો દેશ છે. અિીંના લોકો એવા નથી કે ્જેમને ઊજા્ટના વધેલા ભાવો ્પરવ્ડી શકે. તેથી તેમને શ્ેષ્ઠ ્સોદો આ્પવો એ અમારી નૈહતક ફર્જ છે. હવદેશ રિધાન ્જયશંકર થાઈલેન્્ડના બેંગકોકમાં ભારતીય ્સમુદાય ્સાથે વાતચીત કરી રહ્ા િતા. આ ્સમયે, તેમણે રહશયા ્પા્સેથી તેલ ખરીદવા ્સંબંહધત રિશ્નનો આ ્જવાબ આપ્યો િતો.

હવદેશ રિધાને ્જણાવ્યું િતું કે દરેક દેશ ઊજા્ટની વધતી ફકંમતોને ઘટા્ડવા

માટે શ્ેષ્ઠ અને વા્જબી ્સોદો ્સુહનહચિત કરવાનો રિયા્સ કરે છે અને ભારત તે ્જ કરી રહ્યં છે. ્જયશંકરે એમ ્પણ કહ્યં િતું કે જો યુરો્પ મધ્ય ્પૂવ્ટ અને અન્ય સ્ત્રોતોમાંથી ઈંધણ ખરીદી રહ્યં છે, તો ભારતને ્પણ શ્ેષ્ઠ ્સોદો ્સુહનહચિત કરવાનો અહધકાર છે. ્જયશંકરે એમ ્પણ કહ્યં િતું કે અમે અમારા હિતોને લઈને ખૂબ ્જ ઈમાનદારીથી અને ્સરેઆમ કામ કરી રહ્ા છીએ. ઓઈલ ગે્સના આટલા ઊંચા ભાવનો બો્જ દેશના નાગફરકો ્સિન કરી શકતા નથી.

 ?? ??

Newspapers in English

Newspapers from United States