Garavi Gujarat USA

ભારતના પ્રથમ બુલલયન એક્્સચેન્જમાં વાલ્ષષિક ૨૦૦ ટન ્સોનાના ટ્ાન્્ઝેકશનનો લક્યાંક

-

તા્જેતરમાં ગાંધીનગરના હગફ્ટ હ્સટીમાં વ્ડારિધાન નરેન્દ્ર મોદીએ ભારતના રિથમ ઈન્ટરનેશનલ બુહલયન એક્્સચેન્્જનું ઉદઘાટન કયુ્ટ િતું, ત્યારે બુહલયન એક્્સચેન્્જમાં રિથમ વર્ષે ૨૦૦ ટન ્સોનાના ટ્ાન્્ઝેકશનનો ટાગષેટ રાખવામા આવ્યો છે. ઈન્ન્્ડયા ઈન્ટરનેશનલ બુહલયન એક્્સચેન્્જની રૂ્પરેખા તૈયાર કરીને કેન્દ્ર ્સરકારને આ્પવામા મિત્વની ભૂહમકા ભ્જવનાર ઈન્ન્્ડયા ગોલ્્ડ ્પોલી્સી ્સેન્ટરના ચેરમેન અને આઈઆઈએમ અમદાવાદના રિોફે્સર અરહવંદ ્સિાયે દેશના આ રિથમ બુહલયન એક્્સચેન્્જ ્સેન્ટર હવશે ્જણાવ્યું કે આઈઆઈબીએક્્સમાં માત્ર ્સોનાની ્જ નિીં ્પરંતુ ્સોના-ચાંદી ્સહિતના કોમોફ્ડફટ્ઝની આયાત-હનકા્સ ્સાથે વૈહવિક બજારમાં રિવેશના દ્ાર ખૂલશે.

આ બુહલયન એક્્સચેન્્જમાં રિથમ વર્ષે ઓછામા

તો ્સારી શરૂઆત કિી શકાય.આઈઆઈબીએક્્સની શરૂઆતથી િવે બજારના કેટલાક ખેલા્ડીઓ દ્ારા ફકંમતમાં કરાતી િેરાફેરી ગોલ્્ડ માકકેટમાં ભૂતકાળ બની ્જશે.

આઈઆઈબીએક્્સ મેમ્બર બનનાર જ્ેલ્સ્ટ ફકંમતોથી માં્ડી િા્જર સ્ટોક અને ઓ્ડ્ટરની તમામ હવગતો જાણી શકશે. ્જેથી િવે ્સોના-ચાંદીના વૈહવિક આયાત-હનકા્સમાં વધુ ્પારદહશ્ટતા આવશે. જો કે એક્્સચેન્્જ ્સેન્ટરમાં ફફીહ્ઝકલ ગોલ્્ડ અને હ્સલ્વરના સ્ટોરે્જ માટેનું ્જરૃરી ઈન્ફ્રસ્ટ્કચર ઉભુ કરવે ્પે્ડ તેમ છે. મિત્વનું છે કે આ્જે દુહનયામાં શાંઘાઈ ઈન્ટરનેશનલ ગોલ્્ડ એક્્સચેન્્જ અને બુ્સા્ટ ઈસ્તાંબુલ ્સહિતના ્સૌથી બે મોટા બુહલયન એક્્સચેન્્જ ્સેન્ટર છે ત્યારબાદ િવે ભારતનું આ ઈન્ટરનેશનલ બુહલયન એક્્સચેન્્જ ્સેન્ટર છે.

 ?? ?? ઓછુ ૨૦૦ ટન ્સોનુ આયાત-હનકા્સ થવુ જોઈએ
ઓછુ ૨૦૦ ટન ્સોનુ આયાત-હનકા્સ થવુ જોઈએ

Newspapers in English

Newspapers from United States