Garavi Gujarat USA

ગોલ્્ડ ઈટીએફમાં જુલાઈમાં રૂ.457 કરો્ડનો આઉટફ્લો

-

ગોલ્્ડ એક્્સચેન્્જ ટ્ે્ડે્ડ ફંડ્્સ (ETFs)માં ્જુલાઈ મહિનામાં રૂ.457 કરો્ડનો નેટ આઉટફ્લો જોવાયો િતો. રોકાણકારોએ ્જુલાઈમાં ગોલ્્ડ ઈટીએફને બદલે અન્ય એ્સેટ ક્ા્સમાં રોકાણનો હવકલ્્પ ્પ્સંદ કયયો િતો. એ્સોહ્સએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્્સ ઈન ઈન્ન્્ડયા (એમ્ફફી)ના ્ડેટા અનુ્સાર ્જૂન મહિનામાં ગોલ્્ડ ઈટીએફમાં રૂ.135 કરો્ડનો નેટ ઈનફ્લો જોવાયો િતો. આ આઉટફ્લોને કારણે ગોલ્્ડ ઈટીએફની એ્સેટ અન્્ડર મેને્જમેન્ટ (એયુએમ) ્જુલાઈના અંતે રૂ.20,038 કરો્ડ થઈ છે, ્જે ્જૂન મહિનાના અંતે રૂ.20,249 કરો્ડ િતી. જોકે મિત્વનું એ છે કે ્જુલાઈ મહિનામાં ગોલ્્ડ ઈટીએફમાં રોકાણ કરતા ્પોટ્ટફોહલયોની ્સંખ્યામાં 37,500નો વધારો થયો છે અને કુલ ફોહલયોની ્સંખ્યા 46.43 લાખ થઈ છે. તે દશા્ટવે છે કે ્પોટ્ટફોહલયો ્ડાઈવહ્સ્ટફફકેશન માટે રોકાણકારો ગોલ્્ડ ઈટીએફનો ઉ્પયોગ વધારી રહ્ા છે. માકકેટ ફરસ્ક ્સામે િેહ્જંગ માટે રોકાણકારો ગોલ્્ડ ઈટીએફનો ઉ્પયોગ કરી રહ્ા છે તેમ એનહલસ્્ટ્સે કહ્યં િતું.

દરહમયાન એહરિલથી ્જુલાઈના ગાળામાં ગોલ્્ડ ઈટીએફમાં રૂ.982 કરો્ડનું નેટ રોકાણ આવ્યું છે. ઉલ્ેખનીય છે કે ગોલ્્ડ ઈટીએફ ્સોનામાં ્પેહ્સવ ઈન્વેસ્ટમેન્ટનું ્સાધન છે. તેમાં ્સોનું ્પે્પર ્પર એટલે કે ફ્ડ-મેટ સ્વરૂ્પે રિે છે. એક ગોલ્્ડ ઈટીએફ યુહનટ એટલે 1 ગ્ામ અત્યંત શુદ્ધ ્સોનું. ્જેવી રીતે ઈહવિટી માકકેટમાં કં્પનીના શેરમાં ્સોદા થાય છે તે ્જ રિકારે ગોલ્્ડ ઈટીએફ અંતગ્ટત ્સોનું ખરીદી કે વેચી શકાય છે.

Newspapers in English

Newspapers from United States